અમદાવાદ BRTS બસ સ્ટેન્ડ પાસેથી કોરોના દર્દીની લાશ મળવાનો કેસ, CM રૂપાણીએ આપ્યા તપાસના આદેશ

Case of COVID19 patient found dead near BRTS stand in Ahmedabad: CM Rupani orders probe Ahmedabad BRTS bus stand pase thi corona dardi ni lash malvano case CM Rupani e aapya tapas na aadesh

અમદાવાદના દાણીલીમડા BRTS સ્ટેન્ડ પરથી કોરોનાના દર્દીનો મૃતદેહ મળી આવવાના કેસમાં CM રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે. CMએ 24 કલાકમાં જ તપાસનો અહેવાલ આપવાની સૂચના આપી છે. ઘટનાની તપાસ પૂર્વ આરોગ્ય અગ્ર સચિવ જે.પી.ગુપ્તાને સોંપવાનો CMએ નિર્ણય કર્યો છે. આ ઉપરાંત CMએ જવાબદારો સામે કડક પગલા ભરવાનો પણ આદેશ આપ્યો છે.

READ  દેશમાં કોરોના વાયરસના કેસ 56 હજારને પાર, અત્યાર સુધી 16 હજારથી વધુ લોકો સાજા થયા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વનું છે કે દાણીલીમડાના રોહિતવાસના વૃદ્ધ ગણપત મકવાણાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા 10મી તારીખે તેમને અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ દાણીલીમડાના BRTS બસ સ્ટેન્ડ પરથી આ કોરોના દર્દીનો મૃતદેહ મળ્યો હતો. અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી સીધા જ BRTS બસ સ્ટેન્ડ પરથી મૃત હાલતમાં મળી આવતા ભારે ચકચાર મચી ગઇ હતી અને વહીવટી તંત્રની ઘોર અને ગંભીર બેદરકારી ફરી સામે આવી છે.

READ  પરમાણુ હથિયારોથી લેસ છે ટ્રમ્પનું સરકારી વિમાન, જાણો તમામ ખાસિયતો વિશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments