વલસાડઃ TV9ના અહેવાલની અસર, બાળકીઓ પરેડમાં ભાગ લઈ શકશે

Case of girls not allowed to take part in R-Day parade Valsad SP gives permission after Tv9's report

વલસાડમાં બાળકીઓને પરેડમાં ભાગ ન લેવા દેવાનો મામલે ટીવી નાઇનનો અહેવાલ રંગ લાવ્યો હતો. આખરે બાળકીઓને પરેડમાં ભાગ લેવાની મંજૂરી અપવામાં આવી છે. બાળકીઓના આંસુ જોઇ પોલીસનું પથ્થરદિલ પગળ્યું હતું અને વલસાડના એસપીએ બાળકીઓને પરેડમાં ભાગ લેવા માટે મંજૂરી આપી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Gujarat: Child trafficking rumors over social media making innocents suffer

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments