સુરતવાસીઓ ચેતી જજો! વિદ્યાર્થીઓની થઈ રહી છે હત્યા, જુઓ VIDEO

સુરતમાં હત્યાની ઘટનાઓ વધી રહી છે. શહેરના લિંબાયત વિસ્તારમાં વધુ એક યુવકની હત્યાની ઘટના સામે આવી છે. સાહિલ જોષી નામના વિદ્યાર્થીની ત્રણ શખ્સો દ્વારા હત્યા કરાઇ હોવાની આશંકા છે. મૃતક વિદ્યાર્થી ધોરણ 12માં અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું છે. હત્યાના બનાવ બાદ મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ હોસ્પિટલમાં ગોઠવાયો છે. તો મૃતકના પરિવારે આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો ઇન્કાર કર્યો છે. લિંબાયત વિસ્તારમાં જ 7 દિવસમાં હત્યાની આ ત્રીજી ઘટના બની છે.

READ  ચીને 5 લાખ મુસ્લિમ બાળકોને બોર્ડિગ સ્કુલ મોકલ્યા, માતાપિતા ડિટેન્શન કેમ્પમાં

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: નકલી પોલીસ બનીને રૂપિયાનો તોડ કરતો P.I.ના પુત્રનો જુઓ વાયરલ વિડીયો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ઉત્તરાયણના પર્વની વચ્ચે દુર્ઘટનાઓ યથાવત્, જાણો ગુજરાતમાં ઈજાગ્રસ્ત થવાના કેટલા કેસ નોંધાયા

 

FB Comments