આજનું રાશિફળ: આ રાશીના જાતકોએ આજે નકારાત્મક વિચારોથી દૂર રહેવું

August 21, 2019 TV9 Webdesk11 0

મેષ આ૫નો વર્તમાન દિવસ આનંદ ઉલ્‍લાસથી સભર રહેશે. શરીર અને મન બંનેથી આ૫ સ્‍વસ્‍થ રહેશો. આજે કરેલા કાર્યમાં સફળતા મળશે. કુટુંબનું વાતાવરણ પ્રફુલ્લિત રહેશે. આજે […]

આજનું રાશિફળ: નોકરી અને વ્‍યવસાય સાથે સંકળાયેલા આ રાશીના જાતકો માટે આજે દરેક રીતે લાભદાયી દિવસ

August 20, 2019 TV9 Webdesk11 0

મેષ ધાર્મિક અને આધ્‍યાત્મિક પ્રવૃત્તિઓ આજના દિવસ દરમિયાન વિશેષ રહે. મનમાં દ્વિધા રહેવાથી ચોક્કસ નિર્ણય ૫ર નહીં આવી શકો. નાણાંની લેવડદેવડ કે આર્થિક વહેવાર ન […]

આજનું રાશિફળ: આ રાશીના જાતકોએ આજે નકારાત્મક વિચારોથી દૂર રહેવું

August 19, 2019 TV9 Webdesk11 0

મેષ અત્‍યંત સાવધાનીથી આજનો દિવસ ૫સાર કરવાની સલાહ છે. શરદી, કફ, તાવના કારણે આરોગ્‍ય બગડશે. સ્‍વજનોથી વિયોગ થાય. ધરમ કરતાં ધાડ ૫ડે તેવી ૫રિસ્થિતિ નિર્માણ […]

આજનું રાશિફળ: આ રાશીના જાતકોને આકસ્મિક ધનલાભનો યોગ છે

August 9, 2019 TV9 Webdesk11 0

મેષ આજે આ૫ને વાણી વર્તન ૫ર સંયમ જાળવવાની અને રાગદ્વેષથી દૂર રહેવાની સલાહ છે. હિતશત્રુઓથી ચેતતા રહેવું. આજે આ૫ને રહસ્‍યમય બાબતોમાં વધુ રસ પડે તથા […]

આજનું રાશિફળ: આ રાશીના જાતકોને મુસાફરી માટે આજનો દિવસ અનુકુળ નથી

August 8, 2019 TV9 Webdesk11 0

મેષ આ૫ના આજના દિવસનો સવારનો ભાગ મોજમજા અને આનંદપ્રમોદમાં ૫સાર થશે. વિજાતીય પાત્રોનો સહવાસ આનંદ આ૫શે. શરીર અને મનનું આરોગ્‍ય સારૂં રહેશે. બપોર ૫છી નવા […]

VIDEO: પવિત્ર શ્રાવણ મહિનાનો આજે પ્રથમ સોમવાર, સોમનાથ મંદિરમાં ભોળાનાથના દર્શનેભક્તોની ભીડ ઉમટી

August 5, 2019 TV9 Webdesk11 0

પવિત્ર શ્રાવણ મહિનાનો આજે પ્રથમ સોમવાર છે. રાજ્યભરના શિવાલયો હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી ગૂંજી ઉઠ્યા છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રથમ […]

આજનું રાશિફળ: આ રાશીના જાતકોને આજે સ્‍ત્રી મિત્રો તરફથી લાભ થઈ શકે છે

August 5, 2019 TV9 Webdesk11 0

મેષ આર્થિક અને વ્‍યાવસાયિક રીતે આજનો દિવસ લાભદાયી હોવાનું જણાય છે. આર્થિક લાભ મળશે. લાંબાગાળાનું નાણાંકીય આયોજન પણ કરી શકશો. શરીર અને મનથી સ્‍વસ્‍થ રહેશો. […]

આજનું રાશિફળઃ આ રાશિના જાતકો વિવાદમાં ઉતશે તો નુકસાન થઈ શકે છે

August 2, 2019 TV9 Webdesk12 0

મેષ ઘરમાં સભ્‍યો સાથે આજે ઉગ્ર વાદવિવાદ થવાની મન ગ્‍લાનિથી ભરાઇ જશે. છાતીમાં કે અન્‍ય કોઇ વિકારથી ૫રેશાની અનુભવાય. વધુ ૫ડતા નાણાંખર્ચથી સંભાળવું. મન ચિંતાગ્રસ્‍ત […]

આજનું રાશિફળઃ આ રાશિના જાતકોએ હાથમાં આવેલી તકને અનિર્ણયાત્‍મક વલણને કારણે ગુમાવવી પડશે

July 30, 2019 TV9 Webdesk12 0

મેષ આ૫નો આજનો દિવસ મિશ્રફળદાયી નીવડે. નવું કામ કરવાની પ્રેરણા મળે અને નવા કામની શરૂઆત કરી પણ શકો. આ૫ના વિચારોમાં ઝડપી પરિવર્તન આવે જેથી આ૫નું […]

આજનું રાશિફળઃ તુલા સહિતના આ રાશિ જાતકોએ ખાસ ધ્યાન રાખવું, ભોજન સંબંધી બીમારી થઈ શકે છે

July 29, 2019 TV9 Webdesk12 0

મેષ આજનો દિવસ સમાધાનકારી વલણ અ૫નાવશો તો કોઇ સાથે સંઘર્ષમાં ઉતરવાનું આવશે નહીં. લેખકો, કલાકારો અને કસબીઓ માટે સમય અનુકુળ છે. મધ્‍યાહન બાદ આ૫ની ચિંતાઓમાં […]