1. Home
  2. Business

Category: Crime

Business
કાપડ વેપારીઓનો વિશ્વાસ જીત્યા બાદ તેની સાથે છેતરપિંડી કરતા બે ઈસમોને સુરત પોલીસે ઝડપી લીધા

કાપડ વેપારીઓનો વિશ્વાસ જીત્યા બાદ તેની સાથે છેતરપિંડી કરતા બે ઈસમોને સુરત પોલીસે ઝડપી લીધા

સુરતમાં કાપડ બજારમાં વેપારી બનીને લોકોનો વિશ્વાસ જીતી લીધા બાદ રૂપિયા નહીં ચૂકવી છેતરપિંંડી કરતા બે ઠગને સલાબતપુરા પોલીસે ઝડપી પાડ્યા છે. આ ઠગ સુરત સાથે દેશના અન્ય શહેરમાં પણ કાપડ વેપારી સાથે ચીટીંગ કરી…

Crime
2002 ગોધરા કાંડ: 17 વર્ષ બાદ સ્પેશિયલ કોર્ટે ફટકારી આરોપી યાકુબ પાતળીયાને આજીવન કેદની સજા, 8 આરોપી હજી પણ ફરાર

2002 ગોધરા કાંડ: 17 વર્ષ બાદ સ્પેશિયલ કોર્ટે ફટકારી આરોપી યાકુબ પાતળીયાને આજીવન કેદની સજા, 8 આરોપી હજી પણ ફરાર

2002માં થયેલા ગોધરા કાંડમાં આરોપી યાકુબ ગની મોહમ્મદ પાતળિયા વિરુદ્ધ ચાલતા કેસમાં આજે તેઓ દોષી જાહેર થયા હતા. આરોપી યાકુબ ગની મોહમ્મદ પાતળિયા વિરુદ્ધ અમદાવાદ સેન્ટ્રલ જેલમાં ચૂકાદો સંભળાવવામાં આવ્યો હતો. અગાઉ 31 વ્યક્તિઓને આજીવન…

Crime
દ્રશ્યમ ફિલ્મ જેવી કહાણી! ભુજમાં પતિએ જ પત્નીની હત્યા કરી પોલીસને ગેરમાર્ગે દોરી, અંતે આરોપી પતિ પોલીસની પકડમાં આવી જ ગયો

દ્રશ્યમ ફિલ્મ જેવી કહાણી! ભુજમાં પતિએ જ પત્નીની હત્યા કરી પોલીસને ગેરમાર્ગે દોરી, અંતે આરોપી પતિ પોલીસની પકડમાં આવી જ ગયો

દ્રશ્યમ ફિલ્મની જેમ ભુજમાં પણ એક કિસ્સો સામે આવ્યો છે. ભુજમાં રહેતી રુકશાનાની તેના પતિએ જ હત્યા કરીને ગુમશુદા જાહેર કરી દીધી હતી અને પોલીસને ગેરમાર્ગે દોરાવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે અહી ખરાબ ઈરાદા…

Business
ભાગેડૂ નીરવ મોદીની લંડનમાં કરવામાં આવી ધરપકડ, 13 મહિના બાદ ભારતને મળી સફળતા

ભાગેડૂ નીરવ મોદીની લંડનમાં કરવામાં આવી ધરપકડ, 13 મહિના બાદ ભારતને મળી સફળતા

ભાગેડૂ હીરાના વેપારી નીરવ મોદીની 13 મહિના બાદ લંડનમાં ધરપકડ કરી લેવામાં આવી છે. ભારતીય તપાસ એજન્સીઓ છેલ્લા ઘણા સમયથી જોઈ રહી હતી અને હવે નીરવ મોદી તેના સંકજામાં આવી ગયો છે.  લંડનમાં કોઈ પણ…

Crime
અરુણાચલના મુખ્યમંત્રી પર 1 મહિલાએ લગાવ્યો બળાત્કારનો આરોપ, ફરિયાદ ન નોંધાતા મહિલા પહોંચી સુપ્રીમ કોર્ટ, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

અરુણાચલના મુખ્યમંત્રી પર 1 મહિલાએ લગાવ્યો બળાત્કારનો આરોપ, ફરિયાદ ન નોંધાતા મહિલા પહોંચી સુપ્રીમ કોર્ટ, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે અરુણાચલ પ્રદેશના મુખ્યંત્રી પેમા ખાંડૂને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટમાં પેમા ખાંડુ વિરુદ્ધ ન્યાયીક કાર્યક્ષેત્ર બદલીને દિલ્હી હાઈકોર્ટમાં કેસ ચલાવવા તેમજ બળાત્કારના આરોપોને લઈને સુરક્ષાની માગણી કરતી અરજીને કોર્ટે નામંજૂર કરી દીધી…

Crime
ન્યૂઝીલેન્ડ ક્રાઈસ ચર્ચ હુમલો: આરોપીએ 49 લોકોને શા માટે મોતને ઘાટ ઉતારી દીધા તેનો જવાબ 74 પેજના લખાણમાં આપ્યો!

ન્યૂઝીલેન્ડ ક્રાઈસ ચર્ચ હુમલો: આરોપીએ 49 લોકોને શા માટે મોતને ઘાટ ઉતારી દીધા તેનો જવાબ 74 પેજના લખાણમાં આપ્યો!

15 માર્ચના રોજ બપોરના સમયે ન્યૂઝીલેન્ડમાં આવેલાં ક્રાઈસચર્ચ શહેરમાં એક બંદુકધારીએ 2 મસ્જિદોમાં અંધાધુંધ ગોળીઓ વરસાવીને અને તેના લીધે 49  લોકોના મોત નીપજ્યા. ન્યૂઝીલેન્ડમાં આવેલાં ક્રાઈસચર્ચ શહેરમાં આવેલી બે મસ્જિદોને નિશાન તાકીને પબજી ગેમની જેમ…

Crime
ધરમપુરમાં બે લૂંટારુઓ આંગડીયા પેઢીમાં લૂંટ કરવા આવ્યા, લોકોને જાણ થતા જાહેરમાં જ ઢોર માર માર્યો

ધરમપુરમાં બે લૂંટારુઓ આંગડીયા પેઢીમાં લૂંટ કરવા આવ્યા, લોકોને જાણ થતા જાહેરમાં જ ઢોર માર માર્યો

વલસાડ જિલ્લાના ધરમપુરમાં ધોળેદિવસે આંગડિયાની પેઢીમાં  હથિયારની અણીએ લૂંટ કરવા પહોંચેલા લૂંટારૂઓ ઝડપાઈ ગયા છે. આંગડિયા પેઢીમાં કર્મચારીની એકલતાનો લાભ લઇ દેશી તમંચા સહિતના હથિયારો  સાથે પહોંચેલા લૂંટારૂની લૂંટની યોજના નિષ્ફળ ગઈ અને લાખોની લૂંટ…

Aravalli
લોકસભાની ચૂંટણીને લઈને પોલીસ હવે સતર્ક, આંતરરાજ્ય ચેક-પોસ્ટ પર 20 ટીમ કરી રહી છે ‘રાઉન્ડ ધ ક્લોક’ ચેકિંગ

લોકસભાની ચૂંટણીને લઈને પોલીસ હવે સતર્ક, આંતરરાજ્ય ચેક-પોસ્ટ પર 20 ટીમ કરી રહી છે ‘રાઉન્ડ ધ ક્લોક’ ચેકિંગ

લોકસભાની ચુંટણીને લઇને હવે આંતરરાજ્ય સરહદો પર પણ હવે પોલીસ સતેજ કરી દેવામાં આવી છે અને રાઉન્ડ ધ ક્લોક ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે. અરવલ્લીની શામળાજી ચેકપોસ્ટ સહિત પોલીસની 20થી વધુ ટીમો આ માટે કાર્યરત…

Crime
વડોદરાના જવેલર્સ-શૉ રુમમાંથી 2 મહિલાએ 11 મિનિટમાં કરી 11 તોલા સોનાની બંગડીની ચોરી!

વડોદરાના જવેલર્સ-શૉ રુમમાંથી 2 મહિલાએ 11 મિનિટમાં કરી 11 તોલા સોનાની બંગડીની ચોરી!

વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં આવેલા મલાબાર જવેલર્સના શો રૂમમાંથી 11 તોલાની સોનાની બંગડીઓની ચોરીની ઘટના બની હતી. દિવસના અંતે સ્ટોકની ગણતરી વખતે 11 તોલા સોનાની ઘટ પડતા આ સમગ્ર મામલાની જાણ થઈ હતી. TV9 Gujarati  …

Crime
જો તમે Whatsapp પર આ ભૂલ કરી તો તમારાં બેંક ખાતાની માહિતી ચોરાઈ શકે છે: SBIએ આપી ચેતવણી

જો તમે Whatsapp પર આ ભૂલ કરી તો તમારાં બેંક ખાતાની માહિતી ચોરાઈ શકે છે: SBIએ આપી ચેતવણી

સ્ટેટ બૅંક ઓફ ઈન્ડિયા તેમના બૅંક અકાઉન્ટ હોલ્ડર્સને એક વોટસએપ મેસેજને લઈને ચેતવણી આપી રહ્યું છે. જેમાં કહ્યું છે કે તેનાથી યુઝર્સની ખાનગી જાણકારી લીક થઈ શકે છે. SBIએ યુઝર્સને ચેતવણી આપતા કહ્યું કે OTPથી…

WhatsApp પર સમાચાર