
હરિયાણામાં મનોહરલાલ ખટ્ટરે ગર્વનરને રાજીનામા સાથે નવી સરકાર રચવાનો દાવો પણ કર્યો રજૂ
હરિયાણામાં જીત મેળવેલા ભાજપના ધારાસભ્યોની એક બેઠક ચંદીગઢમાં યોજાઈ હતી. આ બેઠકમાં મનોહરલાલ ખટ્ટરને ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. આ પછી જેજેપી નેતા દુષ્યંત […]