અમેરિકાના રાષ્ટ્રપતિનો ઉત્તર કોરિયા પર વરસ્યો પ્રેમ, ઉ.કોરિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધો રદ્દ કરવાની કરી જાહેરાત

March 23, 2019 TV9 Web Desk6 0

અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે ચાલી રહેલાં વિવાદ પર નવો વળાંક સામે આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કર્યું છે કે, અમેરિકાનાં નાણા મંત્રાલયે […]

અમેરિકા પણ મોદી સરકારના શાસનથી ખુશ, વડાપ્રધાન મોદીને સત્તામાં આવ્યા પછી ભારત સાથેના સંબંધોમાં સુધાર થયો

March 22, 2019 TV9 Web Desk6 0

મોદી સરકારના કાર્યકાળ દરમિયાન ભારત અને અમેરિકાના સંબંધો સુધરી રહ્યા છે. ત્યારે ટ્રમ્પ સરકારે લોકસભાની ચૂંટણી પછી પણ બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂતી મળવાની […]

કરોડોના બંગ્લામાં રહેતાં નીરવ મોદીએ 1430 ખૂંખાર કેદીઓ સાથે પસાર કરવો પડ્યો ‘હોળી’નો દિવસ

March 22, 2019 TV9 Web Desk6 0

દેશને કરોડોનું ફુલેકું કરીને ફરાર થયેલા નીરવ મોદીની મુશ્કેલી વધી રહી છે. લંડનમાં ધરપકડ થયેલા નીરવ મોદીની આ હોળી તેના જીવનની સૌથી ખરાબ હોળી સાબિત […]

અમેરીકાની પાકિસ્તાનને ચેતવણી: હવે ભારત પર હુમલો થશે તો પાકિસ્તાન માટે મોટી સમસ્યા થઈ જશે

March 21, 2019 TV9 Webdesk 9 0

આતંકવાદના મુદ્દા પર અમેરીકાએ પાકિસ્તાનને કડક ચેતવણી આપતા કહ્યું છે કે જો ભારત પર આગળ કોઈ આતંકી હુમલો થશે તો પાકિસ્તાન માટે મોટી સમસ્યા થઈ […]

ભાગેડૂ નીરવ મોદીની લંડનમાં કરવામાં આવી ધરપકડ, 13 મહિના બાદ ભારતને મળી સફળતા

March 20, 2019 jignesh.k.patel 0

ભાગેડૂ હીરાના વેપારી નીરવ મોદીની 13 મહિના બાદ લંડનમાં ધરપકડ કરી લેવામાં આવી છે. ભારતીય તપાસ એજન્સીઓ છેલ્લા ઘણા સમયથી જોઈ રહી હતી અને હવે […]

ચીન મીડિયાએ ભારતને ઉશ્કેરવાનો કર્યો પ્રયત્ન, ‘ગમે તેટલાં પ્રયત્ન કરી લો તમારે અમારો સામાન જ ખરીદવો પડશે’

March 20, 2019 TV9 Web Desk6 0

પુલવામા આતંકી હુમલાના જવાબદાર આતંકવાદી મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બચવનાર ચીન ભારતનું મજાક ઉડાવી રહ્યું છે. હાલમાં જ ચીને યુએનમાં મસૂદ અઝહરને વૈશ્વિક […]

ચીનને મોડે મોડે થયું આત્મજ્ઞાન, મુંબઈ 26/11 આતંકવાદી હુમલો ‘સૌથી કુખ્યાત હુમલો’ હતો

March 19, 2019 TV9 Web Desk6 0

આખરે ચીનને મોડેથી અંતરજ્ઞાન થયું હોય તેમ લાગી રહ્યું છે. 2008માં ભારતમાં મુંબઇ આતંકવાદી હુમલાનેે સૌથી કુખ્યાત હુમલા માંથી એક ગણાવ્યો છે. ચીનના શિયાનજિયાંગ પ્રાંતમાં […]

સરહદ પર ભારતનો સામનો ન કરી શકતું પાકિસ્તાન હવે ભારતીય ઉચ્ચાયુક્તોને કરી રહ્યું છે હેરાન, ભારતે પણ ભર્યા કડક પગલાં

March 19, 2019 TV9 Web Desk6 0

ભારત અને પાકિસ્તાન  વચ્ચે શરૂ થયેલા સરહદ પરના વિવાદથી પાકિસ્તાન હવે નાપાક કરતૂત કરી રહ્યું છે. પાકિસ્તાન ઇસ્લામાબાદમાં રહેતાં અધિકારીઓને હેરાન કરી રહ્યું છે. અધિકારીઓના […]

ફરાર થઈ ગયેલાં નીરવ મોદીની થઈ શકે છે ગમે ત્યારે ધરપકડ, લંડનની કોર્ટે ઈશ્યુ કર્યું વોરંટ

March 18, 2019 jignesh.k.patel 0

પંજાબ નેશનલ બેંકમાં 13 હજાર કરોડથી વધારેનુ કૌંભાડ કરનાર મુખ્ય આરોપી નીરવ મોદી પર સંકજો કસવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટસના આધારે માહિતી મળી રહી છે […]

સાત સમુદ્ર પાર પણ લાગ્યો લોકસભાની ચૂંટણીનો રંગ, બ્રિટેનના રસ્તા પર શરૂ થયો ભાજપ અને કોંગ્રેસનો પ્રચાર

March 18, 2019 TV9 Web Desk6 0

એક તરફ દેશમાં લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ થઈ છે ત્યારે તેના પ્રચારમાં પણ તમામ રાજકીય પક્ષો જોડાઇ ગયા છે. ત્યારે દેશની બહાર પણ ભારતીયો […]