1. Home
  2. Latest

Category: Latest

Latest
RTIમાં સંશોધનને લઈ સંસદમાં વિરોધ, UPA ચેરપર્સન સોનિયા ગાંધીના મોદી સરકાર પર આકરા પ્રહારો

RTIમાં સંશોધનને લઈ સંસદમાં વિરોધ, UPA ચેરપર્સન સોનિયા ગાંધીના મોદી સરકાર પર આકરા પ્રહારો

દેશમાં ફરી એકવાર રાઇટ ટુ ઇન્ફોર્મેશન એટલે કે, RTIને લઇ વિવાદ શરૂ થયો છે. RTI કાયદામાં સંશોધન બિલ લોકસાભામાં પસાર થઇ ગયો છે. ત્યારે હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો…

Gandhinagar
ગીરસોમનાથના પ્રભાસ પાટણની મુખ્ય બજારમાં આખલાએ મચાવ્યો આતંક, જુઓ VIDEO

ગીરસોમનાથના પ્રભાસ પાટણની મુખ્ય બજારમાં આખલાએ મચાવ્યો આતંક, જુઓ VIDEO

ગીરસોમનાથના પ્રભાસ પાટણમાં એક આખલાના આતંકનો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક આખલો મુખ્યબજારમાં આવેલી એક વેપારીની દુકાનમાં ઘુસી જાય છે અને તોડફોડ કરવા લાગે છે. એકાએક આખલો દુકાનમાં આવી જતા આસપાસના લોકોમાં અફરાતફરી મચી…

Ahmedabad
VIDEO: અમદાવાદમાં આ શું થઈ રહ્યું છે, શું આપણે મોતની વ્યવસ્થા ખુદ જ કરી રહ્યા છીએ?

VIDEO: અમદાવાદમાં આ શું થઈ રહ્યું છે, શું આપણે મોતની વ્યવસ્થા ખુદ જ કરી રહ્યા છીએ?

મુકેશ અંબાણી કે પછી એક સામાન્ય વ્યક્તિને જીવન ટકાવવા ઓક્સિજનની સરખ જરૂર પડે છે. અને તો આપણે એક પછી એક વૃક્ષોનું નિકંદન કરતા રહેશું તો પછી કરોડો રૂપિયા આપીને જીવન ખરીદી શકાશે નહીં. અમદાવાદના બોપલ…

Dang
પાક વીમા યોજના મુદ્દે દક્ષિણ ગુજરાતના ખેડૂતો નારાજ, બાગાયતી પાકોનો સમાવેશ કરવાની માંગ

પાક વીમા યોજના મુદ્દે દક્ષિણ ગુજરાતના ખેડૂતો નારાજ, બાગાયતી પાકોનો સમાવેશ કરવાની માંગ

એક તરફ રાજ્યમાં ખેડૂતોને પાક વીમો ન મળતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ પાક વીમા યોજના હેઠળ બાગાયતી પાકને આવરી લેવાની માંગ કરી છે. મહત્વપુર્ણ છે કે પ્રધાનમંત્રી ફસલ…

Gujarat
VIDEO: જૂનાગઢ મહાનગરપાલિકામાં કેસરીયો, કોંગ્રેસને માત્ર એક તો NCPનો 4 બેઠક પર વિજય

VIDEO: જૂનાગઢ મહાનગરપાલિકામાં કેસરીયો, કોંગ્રેસને માત્ર એક તો NCPનો 4 બેઠક પર વિજય

જૂનાગઢના મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ સ્પષ્ટ થઈ ગયું છે. જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીને લઈ અનેક અટકળો લાગી રહી હતી. ઓછા મતદાનના કારણે પણ ભાજપ-કોંગ્રેસ અને NCPના નેતાઓના મનમાં મૂંજવણ શરૂ થઈ હતી. ત્યારે ભાજપે 59માંથી કુલ…

Latest
VIDEO: કાશ્મીર મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પના દાવા પર વિદેશ પ્રધાન એસ.જયશંકરે આપી સ્પષ્ટતા

VIDEO: કાશ્મીર મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પના દાવા પર વિદેશ પ્રધાન એસ.જયશંકરે આપી સ્પષ્ટતા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કાશ્મીર મુદ્દે અપાયેલા નિવેદન બાદ વિવાદે જન્મ લીધો છે. જેને લઈને સંસદમાં પણ હંગામો થયો હતો. રાજ્યસભા અને લોકસભામાં આ મામલાને લઈ ચર્ચાઓ થઈ છે. આ દરમિયાન વિદેશ મંત્રી એસ.જયશંકરે…

Latest
સાંસદ કિરીટ સોલંકીએ બલિદાની સંત મેઘમાયાના નામ પર યોજના શરૂ કરવાની માગ કરી

સાંસદ કિરીટ સોલંકીએ બલિદાની સંત મેઘમાયાના નામ પર યોજના શરૂ કરવાની માગ કરી

અમદાવાદ પશ્ચિમના ભાજપના સાંસદ કિરીટ સોલંકીએ બલિદાની સંત મેઘમાયાના નામ પર યોજના શરૂ કરવા સરકાર પાસે માગ કરી છે. સાંસદ કિરીટ સોલંકીએ લોકસભાના શૂન્યકાળ દરમિયાન સરકાર સમક્ષ આ માગણીની રજૂઆત કરી હતી. જેમાં તેમણે માગ…

International News
કાશ્મીર મુદ્દે નિવેદન આપી ડોનાલ્ડ ટ્રમ્પ જાતે જ વિવાદોમાં સપડાયા, અમેરિકાના દાવાને ભારતે નકાર્યો

કાશ્મીર મુદ્દે નિવેદન આપી ડોનાલ્ડ ટ્રમ્પ જાતે જ વિવાદોમાં સપડાયા, અમેરિકાના દાવાને ભારતે નકાર્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કાશ્મીર મુદ્દે ખોટું બોલીને દુનિયા સામે ઉઘાડા પડી ગયા છે. તેમના જુઠ્ઠાણાનો ભારતે તો પર્દાફાશ કર્યો જ છે. સાથે સાથે તેમના જ સાંસદે તેમના નિવેદનને શરમજનક ગણાવ્યું છે. વ્હાઈટ હાઉસમાં પાકિસ્તાનના…

Ahmedabad
પાલનપુરની APMCમાં મગફળીના મહત્તમ ભાવ રહ્યા રૂ.6000, જાણો ગુજરાતના જુદા-જુદા પાકોના ભાવ

પાલનપુરની APMCમાં મગફળીના મહત્તમ ભાવ રહ્યા રૂ.6000, જાણો ગુજરાતના જુદા-જુદા પાકોના ભાવ

ખેડૂત મિત્રો માટે ગુજરાતના પાકોના APMCના ભાવ વિશેની માહિતી, APMCના ભાવ વિશેની માહિતી દરરોજ અમે તમને આપીશું. કપાસના તા.22-07-2019ના રોજ APMCના ભાવ મગફળીના તા.22-07-2019ના રોજ APMCના ભાવ Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9…

Career
LLB કરેલા લોકો માટે લીગલ ઓફિસર અને લીગલ મેનેજર તરીકે નોકરીની સુવર્ણ તકો

LLB કરેલા લોકો માટે લીગલ ઓફિસર અને લીગલ મેનેજર તરીકે નોકરીની સુવર્ણ તકો

તમે LLB પાસ કર્યુ છે તો અમે તમને જણાવીશું કે વિવિધ સેક્ટરમાં તમારા માટે કેટલી નોકરીની જગ્યાઓ ખાલી છે. તમારી આવડત અને અનુભવ પ્રમાણે તમે અલગ અલગ સેક્ટરમાં કાયદાકીય નિષ્ણાંત તરીકે તમે નોકરી માટે એપ્લાઈ…

WhatsApp પર સમાચાર