1. Home
  2. Ahmedabad

Category: Latest

Ahmedabad
જસદણ પેટા ચૂંટણીના મતદાનમાં ભાગ લેવા વૃદ્ધો અને દિવ્યાંગજનોમાં ભારે ઉત્સાહ

જસદણ પેટા ચૂંટણીના મતદાનમાં ભાગ લેવા વૃદ્ધો અને દિવ્યાંગજનોમાં ભારે ઉત્સાહ

જસદણ પેટા ચૂંટણીના મહામુકાબલા માટે મતદાન થઈ રહ્યું છે. કૉંગ્રેસ અને ભાજપ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન આ બેઠક છે. ત્યારે મતદાન માટે વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવાનોથી માંડી વૃ્દ્ધોએ…

Ahmedabad
જસદણ બેઠક પરના 2 મુખ્ય ઉમેદવારો મતદાન કર્યાં બાદ શું બોલ્યા?

જસદણ બેઠક પરના 2 મુખ્ય ઉમેદવારો મતદાન કર્યાં બાદ શું બોલ્યા?

જસદણ પેટા ચૂંટણીનું મતદાન સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. ત્યારે આ બેઠક પરના મુખ્ય 2 ઉમેદવારો કુંવરજી બાવળિયા તેમજ અવસર નાકિયાએ મત આપી પોતપોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો જસદણ બેઠક પરના ભાજપના ઉમેદવાર…

Ahmedabad
જસદણ બેઠક પર પ્રતિષ્ઠાનો જંગ શરૂ, સવારે 10 વાગ્યા સુધી થયું 15% મતદાન!

જસદણ બેઠક પર પ્રતિષ્ઠાનો જંગ શરૂ, સવારે 10 વાગ્યા સુધી થયું 15% મતદાન!

ચૂંટણીમાં મતદાર એક દિવસનો રાજા ગણાય છે. પરંતુ આ મતદારનો મિજાજ પરિણામ પહેલા પારખવો મુશ્કેલ છે. મતદારના મિજાજની અસર મતદાન ઉપર જરૂર જોવા મળે છે આજે પણ એવું થઈ શકે છે. ગુજરાત વિધાનસભાની એક બેઠક,…

Ahmedabad
AUDA એ લીધેલા એક નિર્ણયથી અમદાવાદના આ વિસ્તારોને નહિ પડે પીવાના પાણીની તકલીફ

AUDA એ લીધેલા એક નિર્ણયથી અમદાવાદના આ વિસ્તારોને નહિ પડે પીવાના પાણીની તકલીફ

અમદાવાદ શહેરના ઘણા વિસ્તારોમાં હજુ પણ લોકો પીવાના પાણીની તકલીફનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાને દૂર કરવા માટે આજે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં AUDA (અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી )ની પ્રથમ બોર્ડ બેઠક મળી હતી.…

Latest
IPL Auction 2019: આ છે અત્યાર સુધીના સૌથી મોંઘા ખેલાડીઓ!

IPL Auction 2019: આ છે અત્યાર સુધીના સૌથી મોંઘા ખેલાડીઓ!

ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સીઝનની નીલામી 20 લાખથી શરૂ થઈને કરોડો રૂપિયા સુધી પહોંચી છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ જયદેવ ઉનડકટ સૌથી મોંઘા ખેલાડી રહ્યાં છે. જયદેવને રાજસ્થાને રૂપિયા 8.40 કરોડમાં ખરીદ્યો છે.…

Ahmedabad
હવે અમદાવાદથી હવાઈ સફરની મજા માણતાં આ બે શહેરોમાં પહોંચી શકશો ગણતરીના કલાકોમાં

હવે અમદાવાદથી હવાઈ સફરની મજા માણતાં આ બે શહેરોમાં પહોંચી શકશો ગણતરીના કલાકોમાં

હવે અમદાવાદથી પોરબંદર કે જેસલમેર જનારા યાત્રિકો માટે ખુશખબર છે. અમદાવાદ એરપોર્ટ પરથી બે નવી હવાઈ સેવાનો પ્રારંભ થઇ રહ્યો છે. ઉડાન 2 પ્રોજેકટ અતર્ગત એરપોર્ટ પરથી 20 ડિસેમ્બરથી અમદાવાદ-જેસલમેર અને અમદાવાદ-પોરંબદરની હવાઈ સેવા શરૂ…

Ahmedabad
પેટાચૂંટણી પહેલા જસદણમાં જવાનોનું અભેદ્ય સુરક્ષા કવચ, અર્ધ લશ્કરી દળની 6 કંપની કરી દેવાઈ તૈનાત

પેટાચૂંટણી પહેલા જસદણમાં જવાનોનું અભેદ્ય સુરક્ષા કવચ, અર્ધ લશ્કરી દળની 6 કંપની કરી દેવાઈ તૈનાત

ગુરુવારે યોજાનાર જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીના મતદાનને લઈને પોલીસ દ્વારા સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે પોલીસ સજ્જ બની છે. બીજી તરફ બુધવારે…

Latest
ફેસબુક પર મળેલી પ્રેમિકાને મળવા વિઝા વગર પહોંચ્યો પાકિસ્તાન અને 6 વર્ષે થઇ આવી હાલત !

ફેસબુક પર મળેલી પ્રેમિકાને મળવા વિઝા વગર પહોંચ્યો પાકિસ્તાન અને 6 વર્ષે થઇ આવી હાલત !

ભારતીય નાગરિક હામિદ નિહાલ અંસારી 6 વર્ષ બાદ પાકિસ્તાનથી ભારત પરત ફર્યો છે. વતનની જમીન પર પગ મૂકતાં જ હામિદે દેશની માટીને પોતાના માથે લગાવી હતી. હામિદને આવકારવા માટે તેનો આખો પરિવાર વાઘા બોર્ડર પર…

Latest
IPL 2019: આ ક્રિકેટરનું નામ આવતાં જ Kings XI Punjab અને Royal Challengersએ લગાવી ધડાધડ બોલી!

IPL 2019: આ ક્રિકેટરનું નામ આવતાં જ Kings XI Punjab અને Royal Challengersએ લગાવી ધડાધડ બોલી!

IPL નીલામીમાં આ વખતે નવા ખેલાડીઓ કહો કે છોટે ઉસ્તાદો કહો પણ તેમની બોલબાલા છે. વરૂણ ચક્રવતી અને શિવમ દુબેના કરોડપતિ બન્યા બાદ પંજાબમાં રહેતા માત્ર 17 વર્ષના પ્રભસિમરન સિંહ પર પણ કરોડો રૂપિયાનો વરસાદ…

Ahmedabad
જસદણની પેટા ચૂંટણી કેમ બની ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ? શું કહે છે જસદણ બેઠકનું જ્ઞાતિનું ગણિત?

જસદણની પેટા ચૂંટણી કેમ બની ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ? શું કહે છે જસદણ બેઠકનું જ્ઞાતિનું ગણિત?

જસદણની પેટાચૂંટણી માટે આવતીકાલે મતદાન થશે અને 23 તારીખે જસદણની પ્રજાએ કોને પસંદ કર્યા તેનો ફેંસલો આવશે. જસદણની ચૂંટણી મહત્વની એટલા માટે છે કે બંને પક્ષ ભાજપ અને કોંગ્રેસ માટે આ પ્રતિષ્ઠાનો જંગ છે. જુઓ…

WhatsApp પર સમાચાર