1. Home
  2. International News

Category: Latest

International News
પાકિસ્તાને ભારતીય હાઈ કમિશનની ઈફતાર પાર્ટીમાં આવેલા મહેમાનોને ધમકાવ્યા અને હોટલના દરવાજા પણ બંધ કરી દીધા

પાકિસ્તાને ભારતીય હાઈ કમિશનની ઈફતાર પાર્ટીમાં આવેલા મહેમાનોને ધમકાવ્યા અને હોટલના દરવાજા પણ બંધ કરી દીધા

પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં શનિવારે ભારતીય હાઈકમિશન દ્વારા ઈફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાકિસ્તાનમાં વસવાટ કરતા લોકોને આમંત્રણ અપાયું હતું. પરંતુ આમંત્રિત મહેમાનો હોટલ ખાતે પહોંચતા તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવ્યા…

Latest
સુષમા સ્વરાજ બાદ બનેલા નવા વિદેશમંત્રી એસ.જયશંકરની પાસે આ મહિલાએ મદદ માગી અને મિનિટોમાં આપ્યો જવાબ

સુષમા સ્વરાજ બાદ બનેલા નવા વિદેશમંત્રી એસ.જયશંકરની પાસે આ મહિલાએ મદદ માગી અને મિનિટોમાં આપ્યો જવાબ

કેન્દ્રમાં ફરી એકવાર મોદી સરકાર બહુમતી સાથે આવી છે અને વડાપ્રધાન સહિત પ્રધાનમંડળે શપથ પણ ગ્રહણ કરી લીધા છે. ત્યારે વિદેશપ્રધાન એસ. જયશંકર પોતાનો કાર્યભાળ સંભાળતાની સાથે જ એક્શનમાં આવ્યાં છે. શનિવારે એક મહિલાએ ટ્વિટ…

Latest
EVMમાં છેડછાડ મુદ્દે ચૂંટણી પંચના પૂર્વ કમિશનર એસ.વાઈ કુરેશીએ આપેલા નિવેદન બાદ વિપક્ષી નેતાઓને મજા નહીં આવે

EVMમાં છેડછાડ મુદ્દે ચૂંટણી પંચના પૂર્વ કમિશનર એસ.વાઈ કુરેશીએ આપેલા નિવેદન બાદ વિપક્ષી નેતાઓને મજા નહીં આવે

લોકસભા ચૂંટણી પૂરી થઈ અને નવી સરકારનું ગઠન પણ થઈ ગયું છે. ત્યારે વિપક્ષી નેતાઓ પોતાની હારને લઈ સમીક્ષા બેઠકો યોજી રહ્યા છે. પરંતુ સૌથી વધુ વિપક્ષી પાર્ટીએ EVM પર સવાલો ઉભા કર્યા હતા. ત્યારે…

Gujarat
લંડનમાં એક ગુજરાતી ગાયક પર લોકોએ ઉડાવ્યા ડોલર અને પાઉન્ડ, જુઓ આ VIDEO અને જાણો કોણ છે આ કલાકાર

લંડનમાં એક ગુજરાતી ગાયક પર લોકોએ ઉડાવ્યા ડોલર અને પાઉન્ડ, જુઓ આ VIDEO અને જાણો કોણ છે આ કલાકાર

લોકગાયક કિર્તીદાન ગઢવીના ડાયરામાં રૂપિયા ઉડવાવા કોઈ નવી વાત નથી. પરંતુ લંડનમાં કિર્તીદાન ગઢવીના ડાયરામાં ડોલર અને પાઉન્ડનો વરસાદ થતો જોવા મળ્યો. કિર્તીદાન ગઢવીના એક એક ગીત અને ભજન પર લોકોએ ડોલર અને પાઉન્ડ ઉડાડ્યા…

Gujarat
સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં હિટવેવની આગાહી સાથે તંત્ર દ્વારા આ પ્રકારની એડવાઈઝરી જાહેર કરાઈ

સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં હિટવેવની આગાહી સાથે તંત્ર દ્વારા આ પ્રકારની એડવાઈઝરી જાહેર કરાઈ

રાજ્યભરના લોકો આકરા તાપથી અકળાય ઉઠ્યાં છે. ઉનાળામાં તાપ તો હોય છે પરંતુ જ્યારે તાપમાનનો પારો 50ની પાસે પહોંચી જાય તો પરશેવા છૂટવા લાગે છે. ત્યારે સૌરાષ્ટ્રવાસીઓએ હજુ પણ આકરો તાપ સહન કરવો પડશે. હવામાન…

Entertainment
PM મોદીના એક મહિનાના પગારથી પણ વધારે મોંધા જેકેટમાં એરપોર્ટ પર દેખાઈ સોનમ કપૂર, જુઓ PHOTO

PM મોદીના એક મહિનાના પગારથી પણ વધારે મોંધા જેકેટમાં એરપોર્ટ પર દેખાઈ સોનમ કપૂર, જુઓ PHOTO

Bollywoodની ફેશનિસ્ટ સોનમ કપૂર તેમની ફેશન સ્ટાઈલ લઈને હંમેશા ચર્ચામાં રહે છે. સોનમ હંમેશા પોતાની અલગ અને અનોખી ફેશનથી પોતાના પ્રશંસકોને પ્રભાવિત કરે છે. ક્યારેક પોતાના અતરંગી ફેશનને લીધે સોનમ ઘણી વાર ટ્રોલ પણ થવુ…

Gujarat
ગુજરાતમાં ઉનાળા વેકેશનના દિવસોમાં વધારો કરવાની માગણી, 10 જૂનના બદલે આ દિવસ સુધી લંબાવવાની માગ

ગુજરાતમાં ઉનાળા વેકેશનના દિવસોમાં વધારો કરવાની માગણી, 10 જૂનના બદલે આ દિવસ સુધી લંબાવવાની માગ

શાળાઓમાં વેકેશન એક અઠવાડીયું લંબાવવાની માગ ઉઠી છે. 10 જુલાઈથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. પરંતુ રાજ્ય શાળા સંચાલક મંડળે શિક્ષણપ્રધાનને રજૂઆત કરી છે કે 17 જૂન સુધી વેકેશન લંબાવવામાં આવે. સંચાલક મંડળે જેની…

Bhakti
આજનું રાશિફળ: આ રાશીના જાતકોનો આજનો દિવસ ઊંડા ચિંતન તેમજ વિચારોમાં રહેશે

આજનું રાશિફળ: આ રાશીના જાતકોનો આજનો દિવસ ઊંડા ચિંતન તેમજ વિચારોમાં રહેશે

મેષ આજના દિવસની શરૂઆતમાં આ૫ ઉર્જા અને ઉત્‍સાહનો અનુભવ કરશો. આ૫ના તન- મનનું સ્‍વાસ્‍થ્‍ય જળવાશે. ૫રિવારનું વાતાવરણ આનંદભર્યું રહેશે. મિત્ર- સ્‍નેહીજનોનો મિલા૫ થાય. ૫રંતુ મધ્‍યાહન સાંજ ૫છી આ૫ના આરોગ્‍યમાં ગરબડ ઉભી થાય. ૫રિવારજનો સાથે મનદુઃખના…

Gujarat
રાજ્યમાં શૈક્ષણિક પુસ્તકોમાં 10 કે 20 ટકા નહીં પરંતુ 100 % ભાવમાં વધારો, નવા પાઠ્ય પુસ્તકોની કિંમત આટલી ચૂકવવી પડશે

રાજ્યમાં શૈક્ષણિક પુસ્તકોમાં 10 કે 20 ટકા નહીં પરંતુ 100 % ભાવમાં વધારો, નવા પાઠ્ય પુસ્તકોની કિંમત આટલી ચૂકવવી પડશે

નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલાં જ વાલીઓને મોંઘવારીનો વધુ એક કમરતોડ ઝટકો મળ્યો છે. રાજ્યમાં પાઠ્ય પુસ્તકોની કિંમતમાં 100 ટકાનો તોતિંગ વધારો થયો છે. એટલે કે પુસ્તકોની કિંમત ડબલ થઈ ગઈ છે. ધોરણ-1થી…

Gujarat
સુરત પોલીસે ચોરીની આશંકામાં આરોપીને એટલી હદે માર માર્યો કે, બ્રેઈન હેમરેજ થતાં સારવાર દરમિયાન મોત

સુરત પોલીસે ચોરીની આશંકામાં આરોપીને એટલી હદે માર માર્યો કે, બ્રેઈન હેમરેજ થતાં સારવાર દરમિયાન મોત

સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં પોલીસે જે આરોપીને માર માર્યો હતો તેનું મોત થઇ ગયું છે. પોલીસે માર માર્યા બાદ આરોપીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને ICUમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. જ્યાં…

WhatsApp પર સમાચાર