VIDEO: વેરાવળ અને તાલાળાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ

September 7, 2019 TV9 Webdesk11 0

ગીરસોમનાથ પંથકના વેરાવળ અને તાલાળાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. ભેટાળી, ખંઢેરી, માથાશુરીયા, લુભામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આંબળાશ, અનીડા, જશાધાર, ગામોમાં પણ વરસાદ […]

એકશન ડ્રામા વેબ સીરીઝમાં મનોજ બાજપેયી, ટ્રેલરમાં જોવા મળી દમદાર એક્ટિંગ

September 7, 2019 Bhumi Gor 0

અભિનેતા મનોજ બાજપેયી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નેચરલ એક્ટિંગ માટે મશહૂર છે. બોલિવુડની અનેક ફિલ્મોમાં મનોજ બાજપેયીએ તેમની એક્ટિંગથી દર્શકોના દિલમાં રાજ કર્યું છે. હવે મનોજ બાજપેયી […]

31 ઓગસ્ટ સુધી ઈન્કમ ટેક્ષ રિટર્ન દાખલ ન કરનારા લોકો આટલા દંડ સાથે ITR ભરી શકે છે

September 7, 2019 TV9 Webdesk12 0

ઈન્કમ ટેક્ષ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ હતી. આમ છતાં કેટલાક લોકો પોતાના રિટર્ન ભરી શક્યા નથી. જો કે નિરાશ થવાનો સમય નથી. સમયસીમા […]

માણાવદર પંથકમાં મેઘમહેરથી રસાલા ચેકડેમ ઓવરફ્લો, જુઓ VIDEO

September 7, 2019 TV9 Webdesk11 0

જૂનાગઢના માણાવદર પંથકમાં મેઘરાજાએ મહેર કરી છે. સતત પડેલા વરસાદને પગલે માણાવદરનો રસાલા ચેકડેમ ઓવરફ્લો થઈ ગયો છે. રસાલા ચેકડેમ ઉભરાતા પંથકના લોકોમાં ખુશીનો માહોલ […]

પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ કાદિરનું નિધન, સચિન સહિત ભારતીય ક્રિકેટરોએ આ રીતે કર્યા યાદ

September 7, 2019 TV9 Webdesk11 0

પાકિસ્તાનના એક જમાનાના ખુબ પ્રખ્યાત સ્પિનર અબ્દુલ કાદિરનું 63 વર્ષની વયે નિધન થયું છે. તેમનું નિધન કાર્ડિયાક એરેસ્ટના કારણે થયું છે. કાદિરે પાકિસ્તાન માટે 67 […]

VIDEO: ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતાની મુશ્કેલી વધી! કોર્ટે આગોતરા જામીનની અરજી ફગાવી

September 7, 2019 TV9 Webdesk13 0

ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડની આગોતરા જામીન અરજી અંગે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જોકે કોર્ટ આ અંગે નિર્ણય શનિવારે કરવાનો હતો. ધનજી ઓડના […]

VIDEO: સુરતની બોયઝ સમરસ હોસ્ટેલમાં અદ્યતનની જગ્યાએ સામાન્ય વ્યવસ્થા પણ નથી

September 7, 2019 TV9 Webdesk12 0

સુરતની વીર નર્મદ યુનિ. કેમ્પસની સમરસ બોયઝ હોસ્ટેલ ફરી વિવાદમાં સપડાઈ છે. સમરસ હોસ્ટેલ બનાવવા પાછળ અને સંચાલન માટે વર્ષે લાખો રૂપિયાનો ખર્ચો સરકારની તિજોરીમાંથી […]

VIDEO: ગુજરાત રમખાણના ચહેરા અશોક પરમાર અને અન્સારીની વધુ એક મુલાકાત, ‘એકતા ચંપલ’ની દુકાનનું ઉદ્ધાટન

September 7, 2019 TV9 Webdesk 9 0

માથા પર કેસરી કપડુ બાંધીને અને હાથમાં લાકડી લઈને અશોક પરમાર અને લાચાર સ્થિતિમાં કુતુબુદ્દીન અન્સારી 2002ના ગુજરાત રમખાણોનો ચહેરો બની ગયા હતા. ત્યારે શુક્રવારે […]

સૌરાષ્ટ્રવાસીઓ ચેતી જજો! દૂધમાં થઈ રહી છે મોટા પ્રમાણમાં ભેળસેળ, જુઓ VIDEO

September 7, 2019 TV9 Webdesk13 0

સૌરાષ્ટ્રમાં દૂધમાં વ્યાપક પ્રમાણમાં ભેળસેળ થાય છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને મળીને કેટલાક સ્થાનિકોએ દૂધમાં ભેળસેળ થતી હોવાની ફરિયાદ કરી. જે બાદ નાયબ મુખ્યપ્રધાને તપાસના […]

સુરતમાં યુવકે કરી આત્મહત્યા, જુઓ LIVE VIDEO

September 7, 2019 TV9 Webdesk13 0

સુરતના વરાછા વિસ્તાર યુવકે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ઈમારત પર ચોથા માળેથી યુવકે કુદકો મારી મોતને વ્હાલું કર્યું છે. ચોથા માળેથી કુદી […]