• April 25, 2019
 1. Home
 2. Latest

Category: Loksabha

  Latest
  વડાપ્રધાન મોદીની વિરૂધ્ધ પ્રિયંકા વાડ્રાને ચૂંટણી ન લડાવવાના આ 5 કારણો હોય શકે

  વડાપ્રધાન મોદીની વિરૂધ્ધ પ્રિયંકા વાડ્રાને ચૂંટણી ન લડાવવાના આ 5 કારણો હોય શકે

  લગભગ એક મહિનાથી ચર્ચા ચાલી રહી હતી કે પ્રિયંકા વાડ્રા વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરૂધ્ધ લોકસભા ચૂંટણી લડી શકે છે. જ્યારે પ્રિયંકા વાડ્રાને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમને કહ્યું કે જો રાહુલ ગાંધી ઈચ્છે…

  Latest
  Big Breaking: આખરે સસ્પેશન થયું ખત્મ, વડાપ્રધાન મોદીની સામે નહી લડે પ્રિયંકા વાડ્રા ચૂંટણી, પણ કેમ વાંચો આ ખબર

  Big Breaking: આખરે સસ્પેશન થયું ખત્મ, વડાપ્રધાન મોદીની સામે નહી લડે પ્રિયંકા વાડ્રા ચૂંટણી, પણ કેમ વાંચો આ ખબર

  લોકસભા ચૂંટણી 2019 માટે આખરે કોંગ્રેસે વારાણસી સીટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે પ્રિયંકા વાડ્રાને નહી પણ અજય રાયને ટિકીટ આપી છે. વારાણસી લોકસભા સીટ પરથી કોંગ્રેસે તેમના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે ભાજપના…

  Latest
  ચૂંટણી પંચે વડાપ્રધાન મોદીની બાયોપિક પછી હવે મમતા બેનર્જીની બાયોપિક ફિલ્મના ટ્રેલર પર લગાવ્યો પ્રતિબંધ

  ચૂંટણી પંચે વડાપ્રધાન મોદીની બાયોપિક પછી હવે મમતા બેનર્જીની બાયોપિક ફિલ્મના ટ્રેલર પર લગાવ્યો પ્રતિબંધ

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ પર પ્રતિબંધ લગાવ્યા પછી ચૂંટણી પંચે હવે મમતા બેનર્જીની બાયોપિક ફિલ્મના ટ્રેલર પર પ્રતિબંધ લગાવ્યો છે. મમતા બનર્જીની બાયોપિક ફિલ્મ ‘બાધિની’ વિશે ચૂંટણી પંચે કહ્યું કે આ ફિલ્મ માટે CBFCથી…

  Latest
  ભાજપથી નારાજ થયેલા સાંસદ ઉદિત રાજ કોંગ્રેસમાં જોડાયા

  ભાજપથી નારાજ થયેલા સાંસદ ઉદિત રાજ કોંગ્રેસમાં જોડાયા

  ભાજપથી નારાજ થયેલા નેતા ઉદિત રાજ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. ભાજપમાંથી ટિકીટ ના મળવાને લીધે ઉદિત રાજ ભાજપથી નારાજ હતા. તેથી તેમને પાર્ટી છોડવાનો નિર્ણય લીધો. તેમની જગ્યાએ ભાજપે ઉત્તર પશ્વિમ દિલ્હીથી હંસ રાજ…

  Ahmedabad
  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ-શો પર ચૂંટણી પંચે ગુજરાતના ચૂંટણી અધિકારીઓ પાસે માગ્યો રિપોર્ટ

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ-શો પર ચૂંટણી પંચે ગુજરાતના ચૂંટણી અધિકારીઓ પાસે માગ્યો રિપોર્ટ

  ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં કરેલા રોડ-શો પર ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ માગ્યો છે. કોંગ્રેસે ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યાનો આરોપ લગાવ્યો છે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પર પત્રકારો સાથે વાત કરતા…

  Latest
  ગૌતમ ગંભીર બન્યા દિલ્હીના સૌથી અમીર ઉમેદવાર, આટલી છે તેમની સંપતિ

  ગૌતમ ગંભીર બન્યા દિલ્હીના સૌથી અમીર ઉમેદવાર, આટલી છે તેમની સંપતિ

  રાજધાની દિલ્હીમાં આ વખતે લોકસભા ચૂંટણી ખુબ રસપ્રદ થઈ રહી છે. દિલ્હીમાં આ ચૂંટણીમાં ક્રિકેટર, બોક્સર, અભિનેતા અને નેતા બધા જ ચૂંટણી લડી રહ્યાં છે. બધા જ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરી દીધુ છે. આ બધા…

  Latest
  એવું તે શું થયું કે આ મતદાન મથક પર ફરીથી થશે મતદાન!

  એવું તે શું થયું કે આ મતદાન મથક પર ફરીથી થશે મતદાન!

  18 એપ્રિલના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાયુ હતુ. તેમાં ઉત્તરપ્રદેશના નગીના, અમરોહા, અલીગઢ, મથુરા અને આગરામાં મતદાન થયું હતું. આ તબક્કામાં મુખ્ય ઉમેદવારો અભિનેત્રી હેમા માલિની, રાજ બબ્બર, કેન્દ્રીય મંત્રી એસ.પી.વઘેલ અને દાનિશ અલી હતા.…

  Gujarat
  જાણો ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ મતદાન અને કયા જિલ્લામાં સૌથી ઓછુ મતદાન થયુ

  જાણો ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ મતદાન અને કયા જિલ્લામાં સૌથી ઓછુ મતદાન થયુ

  લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યુ છે. ગુજરાતમાં પણ 2014ની લોકસભા ચૂંટણી કરતા વધુ મતદાન 2019ની લોકસભા ચૂંટણીમાં થયું છે. ગુજરાતમાં સૌથી વધુ મતદાન અને સૌથી ઓછુ મતદાન કયા જિલ્લામાં થયું તે જોઈએ.…

  Latest
  જાણો સન્ની દેઓલ અને હેમા માલિની વચ્ચે કેવા છે સંબંધો?

  જાણો સન્ની દેઓલ અને હેમા માલિની વચ્ચે કેવા છે સંબંધો?

  બોલિવુડના સુપરસ્ટાર ધર્મેન્દ્રના સૌથી મોટા પુત્ર સન્ની દેઓલ બોલિવુડના સુપરસ્ટાર છે. હવે તેઓ રાજકારણમાં જોડાયા છે. સન્ની દેઓલ ભાજપમાં જોડાયા છે. ભાજપ સન્ની દેઓલને ગુરૂદાસપુરથી પાર્ટીના ઉમેદવાર બનાવી શકે છે. પંજાબની ગુરૂદાસપુર લોકસભા સીટનું પ્રતિનિધિત્વ…

  Ahmedabad
  વોટ આપ્યા બાદ PM મોદીએ કહ્યું કે આતંકવાદીઓનું હથિયાર ‘IED’ છે જ્યારે લોકતંત્રની તાકાત ‘વોટર ID’ છે

  વોટ આપ્યા બાદ PM મોદીએ કહ્યું કે આતંકવાદીઓનું હથિયાર ‘IED’ છે જ્યારે લોકતંત્રની તાકાત ‘વોટર ID’ છે

  લોકસભા ચૂંટણીને લઈને મત આપવા માટે વડાપ્રધાન મોદી મતદાનની આગલી રાત્રે જ અમદાવાદ પહોંચી ગયા હતા. મતદાનના દિવસે તેઓએ પ્રથમ તેમના માતા હિરાબાના આર્શીવાદ લીધા હતા. લોકસભા ચૂંટણીના પગલે અમદાવાદની સુરક્ષા વધારી દેવાઈ છે. વડાપ્રધાન…

  Bharuch
  200 મતદારો મતદાન કરવા માટે 150 કિલોમીટરની સફર ખેડશે

  200 મતદારો મતદાન કરવા માટે 150 કિલોમીટરની સફર ખેડશે

  લોકશાહીના મહાપર્વમાં એક પણ મતદાર મતદાન કરવાથી વંચિત ન રહી જાય તે માટે તંત્ર દ્વારા કમર કસવામાં આવે છે અને એક મતદાર માટે પણ મતદાન મથક ઉભુ કરવાના દાખલાઓ વચ્ચે ભરૂચના 200 એવા મતદારો છે.…

  Gujarat
  વોટ કરો, સેલ્ફી મોકલો: વોટ કર્યા બાદ સેલ્ફી મોકલીને ચમકો ટીવી નાઈન પર, આ 5 રીતે મોકલી શકો છો સેલ્ફી

  વોટ કરો, સેલ્ફી મોકલો: વોટ કર્યા બાદ સેલ્ફી મોકલીને ચમકો ટીવી નાઈન પર, આ 5 રીતે મોકલી શકો છો સેલ્ફી

  લોકસભાની 2019ની ચૂંટણીના 3 તબક્કામાં ગુજરાતની 26 સીટ પર મતદાનની પ્રક્રિયા 23 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે. આ દિવસે તમે મતદાન કરીને ટીવી નાઈનમાં ચમકી શકો છો. લોકસભાની ચૂંટણીમાં મતદાન કરીને તમે પણ કિંગમેકર બની…

  Latest
  ભારત 2030 સુધી મહાશક્તિ જ નહી વિશ્વ ગુરૂ બનશે: રાજનાથ સિંહ

  ભારત 2030 સુધી મહાશક્તિ જ નહી વિશ્વ ગુરૂ બનશે: રાજનાથ સિંહ

  જે ભારતને છેડશે ભારત તેને છોડશે નહી. કોંગ્રેસના શાસનમાં આપણો દેશ વિશ્વમાં 9માં નંબરે હતો. ભાજપ સરકાર ભારતને છઠ્ઠા નંબરે લાવ્યું. 2030 સુધી રશિયા, ચીન અને અમેરિકાને પાછળ છોડીને અમે ભારતને મહાશક્તિ જ નહી વિશ્વ…

  Latest
  નવજોત સિંહ સિદ્ધુની મુશ્કેલી વધી, વિવાદીત અપીલને લઈને ચૂંટણી પંચે નોટિસ ફટકારી 24 કલાકમાં માગ્યો જવાબ

  નવજોત સિંહ સિદ્ધુની મુશ્કેલી વધી, વિવાદીત અપીલને લઈને ચૂંટણી પંચે નોટિસ ફટકારી 24 કલાકમાં માગ્યો જવાબ

  ચૂંટણી પંચે નોટિસ ફટકારીને પંજાબમાં કોંગ્રેસ સરકારમાં મંત્રી નવજોત સિહં સિદ્ધુ પાસે જવાબ માગ્યો છે. નવજોત સિંહ સિદ્ધુએ બિહારના કટિહાર ખાતે એક રેલીમાં વિવાદીત અપીલ કરી હતી.    આ પણ વાંચો: નવજોત સિંહ સિદ્ધુની મુશ્કેલી…

  Latest
  વડાપ્રધાન મોદીનો સપા-બસપા પર પ્રહાર, કહ્યું ’23મેના રોજ આ ખોટી દોસ્તી તૂટી જશે’

  વડાપ્રધાન મોદીનો સપા-બસપા પર પ્રહાર, કહ્યું ’23મેના રોજ આ ખોટી દોસ્તી તૂટી જશે’

  લોકસભાની ચૂંટણીને લઈને વડાપ્રધાન દેશમાં સભાઓ કરી રહ્યાં છે. વડાપ્રધાને ઉત્તર પ્રદેશના એટામાં શનિવારે સભા કરીને સપા-બસપા પર તીખા પ્રહારો કર્યા હતા. ઉત્તર પ્રદેશ ભારતની રાજનીતિમાં સૌથી મહત્ત્વું રાજ્ય ગણાય છે કારણ કે સૌથી વધારે…

  Entertainment
  PM નરેન્દ્ર મોદી બાયોપીક, નમો ટીવી બાદ હવે ચૂંટણી પંચે વડાપ્રધાન મોદીના જીવન આધારિત વેબ સીરીઝના પ્રસારણને અટકાવવા આદેશ આપ્યો

  PM નરેન્દ્ર મોદી બાયોપીક, નમો ટીવી બાદ હવે ચૂંટણી પંચે વડાપ્રધાન મોદીના જીવન આધારિત વેબ સીરીઝના પ્રસારણને અટકાવવા આદેશ આપ્યો

  ચૂંટણી પંચ કોઈપણ માધ્યમ પર કોઈ વિશેષ પાર્ટીનો પ્રચાર ન થાય તેને લઈને પગલા લઈ રહ્યું છે. પીએમ મોદીની બાયોપીક, નમો ટીવી બાદ હવે ‘મોદી જર્ની ઓફ અ કોમન મેન’ વેબસીરીઝ પર પણ પંચે કાર્યવાહી…

  Latest
  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નાગરિકતા પર ઉઠ્યા સવાલો, રિટર્નિંગ ઓફિસરે માગ્યો જવાબ

  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નાગરિકતા પર ઉઠ્યા સવાલો, રિટર્નિંગ ઓફિસરે માગ્યો જવાબ

  લોકસભાની ચૂંટણીને લઈને પાર્ટીઓ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહી છે. હવે રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલ ઉભા થયા છે. Amethi returning officer orders postponement of scrutiny of Congress President Rahul Gandhi’s nomination papers to 22nd…

  Gujarat
  શું ગુજરાતના આ ગામમાં 23 એપ્રિલની જગ્યાએ 24 એપ્રિલે મતદાન થશે?

  શું ગુજરાતના આ ગામમાં 23 એપ્રિલની જગ્યાએ 24 એપ્રિલે મતદાન થશે?

  ચૂંટણીપંચ વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે પ્રયત્ન કરી રહ્યુ છે. આ માટે રાજકીય પાર્ટીઓ, સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓ પણ મતદાન જાગૃતિ માટે કામ કરે છે. પરંતુ પંચમહાલ લોકસભા બેઠકમાં વહીવટી તંત્ર દ્વારા મોટો…

  Latest
  સુપરસ્ટાર રજનીકાંતની સાથે કરેલી આ ભૂલને લીધે ચૂંટણી ઓફિસરો મુશ્કેલીમાં મુકાઈ શકે છે

  સુપરસ્ટાર રજનીકાંતની સાથે કરેલી આ ભૂલને લીધે ચૂંટણી ઓફિસરો મુશ્કેલીમાં મુકાઈ શકે છે

  સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની સાથે કરેલી એક ભૂલ મતદાન કેન્દ્રના ઓફિસરોને મુશ્કેલીમાં મુકી શકે છે. મતદાન મથક પર હાજર રહેલા ઓફિસરોએ રજનીકાંત સાથે મોટી ભૂલ કરી હતી. લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં રજનીકાંત મતદાન મથક પર…

  Business
  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વેપારીઓ માટે ચૂંટણીલક્ષી કરી મોટી જાહેરાત

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વેપારીઓ માટે ચૂંટણીલક્ષી કરી મોટી જાહેરાત

  લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેપારીઓ માટે એક જાહેરાત કરી છે. વડાપ્રધાને જણાવ્યુ કે વેપારીઓએ હંમેશા દેશ માટે કામ કર્યુ છે.  આપણા દેશના વેપારીઓની તાકાત હતી કે ભારત ‘સોને કી ચિડીયા’…

  Gujarat
  હાર્દિક પટેલને ક્યા કારણે જાહેરસભામાં આ વ્યક્તિએ થપ્પડ મારી!

  હાર્દિક પટેલને ક્યા કારણે જાહેરસભામાં આ વ્યક્તિએ થપ્પડ મારી!

  લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પાર્ટીઓ તમામ આયોજન કરી રહી છે. ત્યારે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ સુરેન્દ્રનગરમાં જન આક્રોશ રેલીને સંબોધન કરી રહ્યા હતા. તે દરમિયાન હાર્દિકને એક વ્યક્તિએ થપ્પડ મારી હતી. હાર્દિકને થપ્પડ મારનારા…

  Latest
  જાણો કોણ છે પ્રિયંકા ચતુર્વેદી જે કોંગ્રેસમાંથી રાજીનામું આપી શિવસેના સાથે જોડાઈ ગયા?

  જાણો કોણ છે પ્રિયંકા ચતુર્વેદી જે કોંગ્રેસમાંથી રાજીનામું આપી શિવસેના સાથે જોડાઈ ગયા?

  મહિલાઓની સાથે ગેરવર્તન કરવાવાળા નેતાઓને પાર્ટીમાં પસંદગી કરવાના આરોપ લગાવનારી કોંગ્રેસ નેતા અને પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે. તેમને તેમનુ રાજીનામું રાહુલ ગાંધીને મોકલ્યુ છે. ત્યારબાદ તેમને તેમના ટ્વિટર અકાઉન્ટ પર કોંગ્રેસ…

  Latest
  કોંગ્રેસમાંથી રાજીનામું આપીને પ્રિયંકા ચતુર્વેદી શિવસેના સાથે જોડાયા, જાણો પ્રિયંકાએ શિવસેનાની જ પસંદગી કેમ કરી?

  કોંગ્રેસમાંથી રાજીનામું આપીને પ્રિયંકા ચતુર્વેદી શિવસેના સાથે જોડાયા, જાણો પ્રિયંકાએ શિવસેનાની જ પસંદગી કેમ કરી?

  પ્રિયંકા ચતુર્વેદીએ કોંગ્રેસના પ્રવક્તા પદેથી તેમજ કોંગ્રેસ પાર્ટીમાંથી પોતાનું રાજીનામું ધરી દીધું છે. પ્રિયંકાએ રાજીનામા આપ્યું તેની સાથે શિવસેના પણ જોઈન કરી લીધી છે.   આ પણ વાંચો: કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ નારાજ થઈને આપ્યું…

  Latest
  કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ નારાજ થઈને આપ્યું કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું

  કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ નારાજ થઈને આપ્યું કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું

  કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પાર્ટીથી નારાજ થઈને રાજીનામું આપી દીધું છે. પ્રિયંકાએ થોડા સમય પહેલાં પણ પાર્ટીની ઝાટકણી કાઢી હતી. પ્રિયંકા ચતુર્વેદીએ પહેલાં પણ પોતાના સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીમાં જે લોકો પોતાના…

  Gujarat
  હાર્દિક પટેલને ભરી સભામાં એક વ્યક્તિએ માર્યો લાફો, સુરેન્દ્રનગરના બલદાણાની સભામાં બની ઘટના, જુઓ VIDEO

  હાર્દિક પટેલને ભરી સભામાં એક વ્યક્તિએ માર્યો લાફો, સુરેન્દ્રનગરના બલદાણાની સભામાં બની ઘટના, જુઓ VIDEO

  હાર્દિક પટેલની સુરેન્દ્રનગરના બલદાણામાં સભા ચાલી રહી હતી અને તેમાં એક વ્યક્તિએ સ્ટેજ પર આવીને હાર્દિક પટેલને લાફો મારી દીધો હતો. બાદમાં સભામાં હોબાળો મચી જવા પામ્યો હતો.  સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલા બલદાણામાં કોંગ્રેસની જન આક્રોશ…

  Gujarat
  હાર્દિક પટેલની મુશ્કેલીમાં સતત વધારો, લુણાવાડામાં ખેડૂતોએ હેલિકોપ્ટર જ ના ઉતરવા દીધું, જાણો પછી હાર્દિકે શું કર્યું?

  હાર્દિક પટેલની મુશ્કેલીમાં સતત વધારો, લુણાવાડામાં ખેડૂતોએ હેલિકોપ્ટર જ ના ઉતરવા દીધું, જાણો પછી હાર્દિકે શું કર્યું?

  લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે જોડાઈ જનારા હાર્દિક પટેલને હવે ગુજરાતમાં ખેડૂતોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. હાર્દિક પટેલની 18 એપ્રિલના રોજ લુણાવાડા ખાતે આવેલાં ઈંદિરા ગ્રાઉન્ડ ખાતે સભા હતી. હાર્દિકને કોંગ્રેસે હેલિકોપ્ટર આપ્યું છે…

  Latest
  24 વર્ષ બાદ માયાવતી-મુલાયમ આવી શકે છે એક જ મંચ પર, કરાયું સંયુક્ત રેલીનું આયોજન

  24 વર્ષ બાદ માયાવતી-મુલાયમ આવી શકે છે એક જ મંચ પર, કરાયું સંયુક્ત રેલીનું આયોજન

  લોકસભાની ચૂંટણીને લઈને સપા-બસપા અને આરએલડીનું ગઠબંધન ચર્ચામાં છે. આ ગઠબંધનની રેલીમાં મુલાયમસિહં યાદવ અને માયાવતી પણ એક મંચ પર આવી શકે છે. कल लोकसभा क्षेत्र मैनपुरी और आँवला में होगी महागठबंधन की संयुक्त महारैली।…

  Latest
  મુકેશ અંબાણીએ મુંબઈની દક્ષિણ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવારને પોતાનું સમર્થન જાહેર કર્યુંં

  મુકેશ અંબાણીએ મુંબઈની દક્ષિણ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવારને પોતાનું સમર્થન જાહેર કર્યુંં

  એક તરફ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધી સતત રિલાયંસ ગ્રુપના ચેરમેન પર નિશાન તાકી રહ્યાં છે અને અનિલ અંબાણી સાથે હાલની સરકારના સંબંધો પર સવાલ ઉઠાવી રહ્યાં છે ત્યારે અનિલ અંબાણીના ભાઈ મુકેશ અંબાણીએ કોંગ્રેસના…

  Latest
  કોંગ્રેસના નેતાની ચૂંટણી પહેલા જ સરકારી અધિકારીઓને ધમકી , કહ્યું ‘અમારી સરકાર બનશે તો સસ્પેન્ડ કરી દઈશું’!

  કોંગ્રેસના નેતાની ચૂંટણી પહેલા જ સરકારી અધિકારીઓને ધમકી , કહ્યું ‘અમારી સરકાર બનશે તો સસ્પેન્ડ કરી દઈશું’!

  લોકસભાની ચૂંટણીઓ પુરી પણ થઈ નથી અને અમુક નેતાઓ પોતાને જીતેલા જ માનીને સરકારીને અધિકારીઓને જાહેરમંચથી ધમકાવવા લાગ્યા છે. હરિયાણાના ફતેહાબાદ ખાતે કોંગ્રેસના નેતાએ ખુલ્લેઆમ જ સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરી નાખવાની ધમકી આપી છે. કોંગ્રેસ…

  Latest
  જાણો ભાજપના પ્રવક્તા પર શક્તિ ભાર્ગવે કેમ જૂતું ફેંક્યું, આ કારણથી જ ગુસ્સે ભરાયા છે ભાર્ગવ!

  જાણો ભાજપના પ્રવક્તા પર શક્તિ ભાર્ગવે કેમ જૂતું ફેંક્યું, આ કારણથી જ ગુસ્સે ભરાયા છે ભાર્ગવ!

  લોકસભાની ચૂંટણીને લઈને દેશમાં રાજનીતિક માહોલ ગરમ છે ત્યારે ભાજપના નેતા પર જૂતું ફેંકવાથી ફરી હોબાળો મચી ગયો છે. ભાજપના હેડક્વાર્ટરમાં જ ભાજપના નેતા પર એક વ્યક્તિએ જૂતું ફેંકી દીધું હતું. Major chaos at BJP…

  Gujarat
  સાડી, લગ્નની કંકોત્રી પછી હવે પ્રિ-વેડિંગ ફોટોશૂટમાં પણ છવાયા ‘મોદી’

  સાડી, લગ્નની કંકોત્રી પછી હવે પ્રિ-વેડિંગ ફોટોશૂટમાં પણ છવાયા ‘મોદી’

  સુરતમાં સાડીઓ પર હોય કે લગ્નની કંકોત્રી પર વડાપ્રધાન મોદીના ફોટા છાપીને લોકોએ મોદી માટે પોતાનો પ્રેમ દર્શાવ્યો છે.  હવે મોદીનો ફોટો પ્રિ-વેડિંગ ફોટોશૂટના આલ્બમમાં પણ છપાવવામાં આવી રહ્યો છે.   સુરતના દેવધ વિસ્તારમાં રહેતા…

  Latest
  જાણો કોણ છે શક્તિ ભાર્ગવ, જેેમણે ભાજપના પ્રવક્તા GVL નરસિમ્હા રાવ પર જૂતું ફેંક્યું ?

  જાણો કોણ છે શક્તિ ભાર્ગવ, જેેમણે ભાજપના પ્રવક્તા GVL નરસિમ્હા રાવ પર જૂતું ફેંક્યું ?

  દિલ્હી સ્થિત ભાજપના હેડકવાર્ટરમાં પાર્ટીના પ્રવક્તા GVL નરસિમ્હા રાવ પર એક વ્યક્તિએ જૂતું ફેંક્યુ હતુ. આ વ્યક્તિ કાનપુરનો રહેવાસી છે. જૂતું ફેંકવા વાળા વ્યક્તિની પાસે એક વિઝીટિંગ કાર્ડ પણ મળ્યુ હતુ. આ વ્યક્તિ પત્રકારોને બેસેવાની…

  Latest
  ભાજપના નેતા પર ભાજપ કાર્યાલયમાં જ ફેકવામાં આવ્યું જૂતું, સાધ્વી પ્રજ્ઞા પર કરી રહ્યાં હતા પ્રેસ કોન્ફરન્સ

  ભાજપના નેતા પર ભાજપ કાર્યાલયમાં જ ફેકવામાં આવ્યું જૂતું, સાધ્વી પ્રજ્ઞા પર કરી રહ્યાં હતા પ્રેસ કોન્ફરન્સ

  ભાજપ પાર્ટીના કાર્યાલયે ભાજપના પ્રવક્તા અને રાજ્યસભાના સદસ્ય જીવીએલ નરસિમ્હા રાવ પર જૂતું ફેકવામાં આવ્યું છે. ભોપાલથી સાધ્વી પ્રજ્ઞાને ઉમેદવાર બનાવ્યા હોવાને લઈને એક પ્રેસ કોન્ફરન્સ વખતે આ ઘટના બની છે. Major chaos at BJP…

  Latest
  ‘અડધી કિંમતે દારુ, ઈદમાં બકરા ફ્રી’ જાણો આવા ચૂંટણી વાયદાઓ ક્યા નેતાએ કર્યો?

  ‘અડધી કિંમતે દારુ, ઈદમાં બકરા ફ્રી’ જાણો આવા ચૂંટણી વાયદાઓ ક્યા નેતાએ કર્યો?

  દેશમાં 17મી લોકસભા ચૂંટણી માટે ચૂંટણી શરૂ થઈ ચૂકી છે આખા દેશમાં ચૂંટણી 7 તબક્કામાં થવાની છે. આ ચૂંટણીને લઈને નેતાઓ પણ અજબ ગજબ વાયદાઓ કરી રહ્યાં છે.  બધી જ રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારો મતદારોને…

  Ahmedabad
  VIDEO: વાત વાતમાં જ અમિત શાહે જણાવી દીધું કે તેઓ ક્યારે રાજનીતિમાંથી સંન્યાસ લેશે!

  VIDEO: વાત વાતમાં જ અમિત શાહે જણાવી દીધું કે તેઓ ક્યારે રાજનીતિમાંથી સંન્યાસ લેશે!

  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે 14મી એપ્રિલના રોજ પેથાપુર નજીકના રાંધેજા ખાતે એક સભા કરી હતી. તેમાં વાત વાતમાં જ જણાવી દીધું હતું કે તેઓ ક્યારે રાજનીતિમાંથી સંન્યાસ લઈ શકે છે. BJP President Amit Shah…

  Latest
  ભાજપનો વિરોધ કરનારી કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકાએ કર્યો ખુલાસો, કહ્યું ‘કોંગ્રેસ પાર્ટી જ ‘ગુંડાઓને’ બચાવી રહી છે’ ટ્વિટર પર વ્યક્ત કર્યું પોતાનું દુ:ખ

  ભાજપનો વિરોધ કરનારી કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકાએ કર્યો ખુલાસો, કહ્યું ‘કોંગ્રેસ પાર્ટી જ ‘ગુંડાઓને’ બચાવી રહી છે’ ટ્વિટર પર વ્યક્ત કર્યું પોતાનું દુ:ખ

  કોંગ્રેસ પ્રવક્તાએ પોતાની જ પાર્ટીની સામે મોરચો ખોલી દીધો છે. તેમણે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ જેમણે મથુરામાં પ્રિયંકાની સાથે ખરાબ વર્તન કર્યું હતું તેને પાછા પાર્ટીમાં લેવાને લઈને પાર્ટી સામે જ પ્રશ્નો ઉઠાવ્યા છે. Deeply saddened…

  Latest
  ચૂંટણી પંચ બાદ ટ્વિટરની ટીમ પણ આવી હરકતમાં, યોગી આદિત્યનાથ સહિતના આ નેતાઓના ટ્વિટને કર્યા ડિલીટ

  ચૂંટણી પંચ બાદ ટ્વિટરની ટીમ પણ આવી હરકતમાં, યોગી આદિત્યનાથ સહિતના આ નેતાઓના ટ્વિટને કર્યા ડિલીટ

  ચૂંટણી પંચ બાદ હવે સાંપ્રદાયિક નિવેદનોને લઈને ટ્વિટર પણ હરકતમાં આવ્યું છે. ટ્વિટરે કાર્યવાહી કરીને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિતના નેતાઓના 34 ટ્વિટને ટ્વિટર દ્વારા હટાવી લેવામાં આવ્યા છે. ટ્વિટર ઈન્ડિયા પણ ચૂંટણી પંચ બાદ…

  Latest
  વેલ્લોર લોકસભા સીટ પર ચૂંટણી રદ, ત્રિપુરામાં પણ ચૂંટણીની તારીખમાં ફેરફાર

  વેલ્લોર લોકસભા સીટ પર ચૂંટણી રદ, ત્રિપુરામાં પણ ચૂંટણીની તારીખમાં ફેરફાર

  ચૂંટણી પંચના ભલામણ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તમિલનાડુની વેલ્લોર લોકસભા સીટ પર ચૂંટણી રદ કરી દીધી છે. વેલ્લોર સીટ પર રાજ્યની અન્ય સીટોની સાથે 18 એપ્રિલે ચૂંટણી થવાની હતી. વેલ્લોરની DMK પાર્ટીના ઉમેદવારથી જોડાયેલા એક…

  Gujarat
  બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર પરથી ભટોળે કહ્યું કે ‘હું કોંગ્રેસના વિચારો સાથે ક્યારેય સહમત હતો જ નહીં’

  બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર પરથી ભટોળે કહ્યું કે ‘હું કોંગ્રેસના વિચારો સાથે ક્યારેય સહમત હતો જ નહીં’

  લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે આગામી 23 એપ્રિલના રોજ ગુજરાતમાં મતદાન કરવામાં આવશે. બધી જ પાર્ટીઓ હવે જોરશોરથી પ્રચાર કરી રહી છે અને એકબીજાની વિરૂધ્ધ આકરા પ્રહારો કરી રહ્યા છે. બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર પરથી…

  Latest
  નવજોત સિંહ સિદ્ધુની મુશ્કેલી વધી શકે છે!, સિદ્ધુના ભાષણને લઈને માગ્યો ચૂંટણી પંચે રિપોર્ટ, જાણો નવજોત સિંહ સિદ્ધુએ મુસ્લિમ મતદાતાઓને શું કહ્યું હતું?

  નવજોત સિંહ સિદ્ધુની મુશ્કેલી વધી શકે છે!, સિદ્ધુના ભાષણને લઈને માગ્યો ચૂંટણી પંચે રિપોર્ટ, જાણો નવજોત સિંહ સિદ્ધુએ મુસ્લિમ મતદાતાઓને શું કહ્યું હતું?

  લોકસભા ચૂંટણીને લઈને ફરીથી નેતાઓ વિવાદીત નિવેદનો આપી રહ્યાં છે તેથી આ બાબતે ચૂંટણી પંચ પણ સર્તકતા દાખવી રહ્યું છે. કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ પણ મુસ્લિમોને લઈને નિવેદન આપ્યું છે. લોકસભાની ચૂંટણીમાં રાજકીય લાભ…

  Latest
  લોકસભા ચૂંટણીના મતદાનનો બીજા તબક્કો, જાણો કેટલા ઉમેદવારો સંડોવાયેલા છે ગુનાહિત મામલાઓમાં?

  લોકસભા ચૂંટણીના મતદાનનો બીજા તબક્કો, જાણો કેટલા ઉમેદવારો સંડોવાયેલા છે ગુનાહિત મામલાઓમાં?

  લોકસભાની ચૂંટણીને લઈને બીજા તબક્કાનું મતદાન 18 એપ્રિલના રોજ યોજાવાનું છે. લોકસભા ચૂંટણીમાં બીજા ચરણના મતદાનમાં કુલ 16 ટકા ઉમેદવારો સામે ગુનાહિત મામલાઓમાં કેસ નોંધાયેલા છે. લોકસભા ચૂંટણીને લઈને બીજા તબક્કાના મતદાનમાં કુલ 13 રાજ્યોની…

  Dahod
  મતદારોને ભાજપ તરફી મતદાન કરવા માટે ધમકી ભર્યો વીડિયો થયો વાયરલ

  મતદારોને ભાજપ તરફી મતદાન કરવા માટે ધમકી ભર્યો વીડિયો થયો વાયરલ

  લોકસભા ચૂંટણીમાં મતદાનના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે નેતાઓ મતદારોને ધમકાવવા પર ઉતરી આવ્યા છે. ફરી એકવાર ભાજપના નેતા મત માટે ધમકી આપતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. દાહોદના ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારાનો ધમકીભર્યો…

  Gujarat
  વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ ઈન્ટરવ્યૂ- ગુજરાતમાં ફરી ભાજપ 26માંથી 26 સીટો પર વિજય મેળવશે

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ ઈન્ટરવ્યૂ- ગુજરાતમાં ફરી ભાજપ 26માંથી 26 સીટો પર વિજય મેળવશે

  અત્યારે હાલના સમયમાં આખો દેશ લોકસભા ચૂંટણીની ચર્ચા કરી રહ્યો છે. લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂકયૂ છે. આ વખતેની લોકસભા ચૂંટણી ખુબ મહત્ત્વની રહેશે. છેલ્લા 5 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતમાં જ…

  Latest
  ટિકટોક એપ પર પ્રતિબંધની લટકતી તલવાર, સુપ્રીમ કોર્ટે ટિકટોક એપના પ્રતિબંધને પડકારતી અરજીને લઈને કહ્યું મદ્રાસ હાઈકોર્ટના આદેશ બાદ જ વધુ સુનાવણી

  ટિકટોક એપ પર પ્રતિબંધની લટકતી તલવાર, સુપ્રીમ કોર્ટે ટિકટોક એપના પ્રતિબંધને પડકારતી અરજીને લઈને કહ્યું મદ્રાસ હાઈકોર્ટના આદેશ બાદ જ વધુ સુનાવણી

  સુપ્રીમ કોર્ટે સોમવારના રોજ કરેલી સુનાવણી ટિકટોક પર મદ્રાસ હાઈકોર્ટની અરજીને પડકારવાને લઈને ઈનકાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું કે હજી મદ્રાસ હાઈકોર્ટે સુનાવણી કરી રહી છે ત્યારે હાલ કોઈ તેમના નિર્ણય વિરુદ્ધ આદેશ આપી…

  Gujarat
  પત્ની ભાજપમાં, બહેન કોંગ્રેસમાં, જાણો રવિન્દ્ર જાડેજાએ કઈ પાર્ટીને સપોર્ટ આપ્યો?

  પત્ની ભાજપમાં, બહેન કોંગ્રેસમાં, જાણો રવિન્દ્ર જાડેજાએ કઈ પાર્ટીને સપોર્ટ આપ્યો?

  લોકસભાની ચૂંટણીનુ કાઉન્ટ ડાઉન શરૂ થતાની સાથે જ રાજકારણમાં નવા નવા સમીકરણો સામે આવી રહ્યા છે. પરંતુ લોકસભાની ચૂંટણીમાં રવિન્દ્ર જાડેજા અને તેનો પરિવાર ચર્ચામાં રહ્યો. TV9 Gujarati આજ કાલ રવિન્દ્ર જાડેજા બે રીતે ચર્ચામાં…

  Latest
  રાહુલ ગાંધીની સામે પ્રવક્તા શકીલ અહેમદે કર્યો બળવો, પ્રવક્તા પદેથી આપ્યુ રાજીનામુ, પાર્ટીની વિરોધમાં જઈને મધુબનીથી લડશે ચૂંટણી

  રાહુલ ગાંધીની સામે પ્રવક્તા શકીલ અહેમદે કર્યો બળવો, પ્રવક્તા પદેથી આપ્યુ રાજીનામુ, પાર્ટીની વિરોધમાં જઈને મધુબનીથી લડશે ચૂંટણી

  શકીલ અહેમદે પાર્ટીના પ્રવક્તા પદેથી રાજીનામુ આપી દીધુ છે. શકીલ અહેમદ બિહારની મધુબનીથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી લડશે. કોંગ્રેસ નેતા શકીલ અહેમદે પાર્ટીના પ્રવક્તા પદથી રાજીનામુ આપ્યુ છે. શકીલ અહેમદ બિહારના મધુબનીથી અપક્ષ ઉમેદવાર…

  Latest
  ‘ચંપલ માર’ સાંસદને ભાજપનો ઝટકો, સંત કબીરનગરથી કાપી લોકસભાની ટિકીટ

  ‘ચંપલ માર’ સાંસદને ભાજપનો ઝટકો, સંત કબીરનગરથી કાપી લોકસભાની ટિકીટ

  ભાજપે પોતાના ચંપલ માર સાંસદનો શરદ ત્રિપાઠીની ટિકીટ કાપી નાખી છે. શરદ ત્રિપાઠીની જગ્યાએ સંતકબીર નગરથી નિષાદ પાર્ટીના પ્રવીણ નિષાદને ટિકીટ આપી છે. ભાજપના સાંસદ શરદ ત્રિપાઠીનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેમણે એક…

  Latest
  ‘યૂટર્ન’ માસ્ટર કેજરીવાલ અને રાહુલ ગાંધી વચ્ચે ટ્વિટર પર ઘમાસાણ, દિલ્હીની સીટોને લઈને વિવાદ વકર્યો

  ‘યૂટર્ન’ માસ્ટર કેજરીવાલ અને રાહુલ ગાંધી વચ્ચે ટ્વિટર પર ઘમાસાણ, દિલ્હીની સીટોને લઈને વિવાદ વકર્યો

  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર એકાઉન્ટથી ગઠબંધન માટે આમ આદમી પાર્ટીને આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ દિલ્હીમાં 4 સીટો આપવા માટે તૈયાર છે અને હવે વારો આમ આદમી પાર્ટીનો છે. An alliance…

  Gujarat
  લોકસભા ચૂંટણીમાં જો NDAને બહુમત ના મળ્યો તો આ ક્ષેત્રીય દલો ‘કિંગમેકર’ની ભૂમિકા નિભાવશે

  લોકસભા ચૂંટણીમાં જો NDAને બહુમત ના મળ્યો તો આ ક્ષેત્રીય દલો ‘કિંગમેકર’ની ભૂમિકા નિભાવશે

  લોકસભાની ચૂંટણીને રાષ્ટ્રીય પક્ષોની સાથે ક્ષેત્રીય પક્ષો પણ આ વખતે સમીકરણો બદલી શકે છે. જો એનડીએને બહુમત ના મળ્યો તો આ બધા જ ક્ષેત્રીય કિંગમેકરની ભૂમિકામાં રહેશે. લોકસભાની ચૂંટણીને લઈને એનડીએની સરકારને જો બહુમત ના…

  WhatsApp chat