મુંબઈના વિરારમાં એક બિલ્ડિંગનો સ્લેબ તૂટવાની ઘટના, એક બાળકનું મોત

October 15, 2019 TV9 Webdesk12 0

મુંબઈના વિરારમાં એક બિલ્ડિંગનો સ્લેબ તૂટવાની ઘટના સામે આવી છે. જેમાં એક બાળકનું મોત પણ નિપજ્યું છે. તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરી દેવાઈ છે. […]

ગજબ! 3.5 લાખ હીરાજડિત મર્સિડીઝ કારની કુલ કિંમત છે 5 કરોડ રુપિયા, જુઓ VIDEO

October 14, 2019 TV9 WebDesk8 0

મર્સિડીઝ કાર તો તમે જોઈ જ હશે પણ ડાયમંડ મર્સિડીઝ કાર નહીં જોઈ હોય. મુંબઈ ખાતે લક્ષ્મી ડાયમંડ તરફથી 5 કરોડની હીરાજડિત કાર રજૂ કરવામાં […]

VIDEO: મુંબઈના ચર્ની રોડ પર વહેલી સવારે એક ઈમારતમાં આગ લાગતા અફરાતફરી, 7 લોકોનો સુરક્ષિત બચાવ

October 13, 2019 TV9 Webdesk 9 0

મુંબઈના ચર્ની રોડ પર વહેલી સવારે રહેણાંક ઈમારતમાં આગ ફાટી નીકળતા અફરાતફરી સર્જાઈ હતી. ચર્ની રોડ પર આવેલા ડ્રિમલેન્ડ સિનેમા નજીકની ઈમારતમાં આગ લાગી હતી. […]

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો ફરી એક વખત હેલિકોપ્ટર દુર્ઘટનામાં આબાદ બચાવ

October 11, 2019 TV9 Webdesk12 0

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો ફરી એક વખત હેલિકોપ્ટર દુર્ઘટનામાં આબાદ બચાવ થયો છે. તેઓ રાયગઢમાં ચૂંટણી પ્રચાર માટે ગયા હતા. જ્યાં ફડણવીસનું હેલિકોપ્ટર લેન્ડ થવાનું […]

VIDEO: સલમાન ખાનના ફાર્મહાઉસ પર નોકરી કરતો શખ્સ મુંબઈ ક્રાઈમ બ્રાંચના સંકજામાં, ચોરીના કેસમાં 29 વર્ષથી હતો ફરાર

October 10, 2019 TV9 Webdesk 9 0

એક સનસનીખેજ ઘટનાક્રમમાં મુંબઈ પોલીસે બુધવારે જાણીતા અભિનેતા સલમાન ખાનના ફાર્માહાઉસની દેખરેખ રાખતા એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. સલમાન ખાનના ફાર્માહાઉસ પર સિક્યુરીટી ગાર્ડ […]

મુંબઈની હાર્બર લાઈનના વાશી રેલવે સ્ટેશન પર લોકલ ટ્રેનમાં અચાનક આગ લાગવાની ઘટના

October 9, 2019 TV9 Webdesk12 0

મુંબઈની હાર્બર લાઈનના વાશી રેલવે સ્ટેશન પર લોકલ ટ્રેનમાં અચાનક આગ લાગવાની ઘટના બની છે. જેને કારણે વાશી રેલવે સ્ટેશન પર દોડધામ મચી ગઈ. CSTથી […]

પર્યાવરણપ્રેમીના વિરોધ બાદ સુપ્રીમ કોર્ટે આરે કોલોનીમાં વૃક્ષ નિકંદન પર લગાવી રોક…હવે સરકાર કરી રહી છે આ કામ

October 9, 2019 TV9 Webdesk12 0

મુંબઈના ગોરેગાંવમાં આવેલી આરે કોલોનીમાં મેટ્રો કાર શેડ માટે વૃક્ષો કાપવામાં આવ્યા હતા. જેનો પર્યાવરણપ્રેમીઓ અને સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. જેને પગલે આ વિસ્તારમાં કલમ […]

અમીર ભીખારી! પોલીસને એક ભીખારીના ઘરમાંથી એટલા રૂપિયા મળ્યા કે ગણતરી કરતા કરતા આખી રાત નીકળી ગઈ, જુઓ VIDEO

October 7, 2019 TV9 Webdesk 9 0

તમને સવાલ થશે કે લખપતિ છે તો પછી ભીખારી કઈ રીતે આજ સવાલ મુંબઈ પોલીસને પણ થયો, જ્યારે તેમણે ભીખારીના ઘરમાં તપાસ કરી. મુંબઈમાં ગોવંડી […]

મુંબઈમાં વિકાસના નામે આરે કોલોનીમાં વૃક્ષોના નિકંદન પર સુપ્રીમ કોર્ટેની રોક, આ તારીખે યોજાશે વધુ સુનાવણી

October 7, 2019 TV9 Webdesk12 0

મુંબઈમાં વિકાસના નામે આરે વનમાં વૃક્ષોનું નિકંદન કાઢવાના મામલે સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. સ્પેશિયલ બેન્ચ દ્વારા આ મામલે નિર્ણય આપવામાં આવ્યો છે. 21 […]

મહારાષ્ટ્રના ભુસાવલમાં ભાજપના નેતા રવિન્દ્ર ખરાત સહિત પાંચ લોકોની હત્યા

October 7, 2019 TV9 Webdesk12 0

મહારાષ્ટ્રના ભુસાવલમાં ભાજપના નેતા રવિન્દ્ર ખરાત સહિત પાંચ લોકોની હત્યાની ઘટના ઘટી છે. રવિવાર રાત્રે રવિન્દ્ર ખરાતના ઘરની બહાર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. જાણવાા […]