કારગિલ યુદ્ધમાં દેશના જવાનો વીરગાથાને દર્શાવતી આ ત્રણ ફિલ્મ વિશે જરૂર જાણો

July 26, 2019 TV9 Webdesk12 0

વર્ષ 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન 26 જુલાઈના દિવસે ભારતે ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે આશરે 60 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હતું. […]

કર્ણાટકમાં યેદિયુરપ્પા ચોથીવાર મુખ્યમંત્રી તરીકે આજે સાંજે 6:00 વાગે લેશે શપથ

July 26, 2019 TV9 Webdesk13 0

ભારતીય જનતા પાર્ટીના બી.એસ. યેદિયુરપ્પા આજે સવારે 10:00 વાગે રાજ્યપાલ વજુભાઈ વાળાને મળવા પહોંચ્યા હતા. મુલાકાતમાં યેદિયુરપ્પાએ રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. મુલાકાત […]

કારગિલ સમયે એક નિશાન ચૂકી જવાથી મુશર્રફ અને નવાઝ શરીફનો જીવ બચી ગયો, જાણો સમગ્ર કહાની

July 26, 2019 TV9 Webdesk12 0

કારગિલ વિજય દિવસની ઉજવણીના દિવસે જવાનોની બહાદુરીની સાથે કેટલીક એવી રોમાંચક વાતો પણ છે જેના વિશે ઘણા ઓછા લોકો અવગત છે. કારગિલ યુદ્ધ સાથે જોડાયેલી […]

no-entry-in-karnataka-of-people-of-gujarat-maharashtra-kerala-and-tamil-nadu-till-31-may

કર્ણાટકમાં કુમારસ્વામીની સરકાર પડ્યા બાદ નવી સરકાર બનાવવા ભાજપના નેતાઓની હલચલ શરૂ

July 26, 2019 TV9 Webdesk12 0

કર્ણાટકમાં કુમારસ્વામીની સરકાર પડ્યા બાદ નવી સરકાર બનાવવા ભાજપના નેતાઓની હલચલ શરૂ થઈ ચૂકી છે. ભાજપના નેતા યેદીયુરપ્પા આજે જ બહુમત જાહેર કરીને મુખ્યમંત્રીના શપથ […]

ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવાર માટે ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ અલગ અલગ ક્ષેત્રોમાં નોકરીની તક

July 26, 2019 TV9 Webdesk 9 0

ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ તથા IT-કોમ્પ્યુટર, મેડીકલ જેવા ક્ષેત્રોમાં ગુજરાત અને અન્ય ઘણા રાજ્યોમાં અને શહેરોમાં નોકરીની ઉત્તમ જગ્યાઓ છે. તે સિવાય એડવર્ટાઈઝિંગ, એવિએશન, ટ્રાવેલ […]

કારગિલ યુદ્ધમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ સાથે PM મોદીએ Twitter પર શેર કર્યા આ PHOTO

July 26, 2019 TV9 Webdesk12 0

કારગિલ વિજય દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદી, અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓએ ટ્વીટ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પીએમ મોદીએ ટ્વિટર પર […]

કારગિલ વિજયના 20 વર્ષ પૂર્ણ, દેશના જવાનોની વીરગાથા અને જાણો કેવી રીતે પાક.ને ધૂળ ચટાવી હતી

July 26, 2019 TV9 Webdesk 9 0

આજે ભારત માટે ગર્વનો દિવસ છે. આજના દિવસે 20 વર્ષ પહેલા સરહદ પર ભારતે પાકિસ્તાનને ધુળ ચટાડીને ઘુસણખોરોને કારગીલના પહાડોથી જ પાછા મોકલી દીધા હતા. […]

BCCIએ ચીની કંપનીને કહ્યું ‘BYE BYE’, ભારતીય ટીમને મળી નવી સ્પોનસર કંપની

July 26, 2019 TV9 Webdesk 9 0

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) ઓનલાઈન શિક્ષણ આપતી કંપની BYJU’Sને ભારતીય ટીમની મુખ્ય સ્પોનસર બનાવવાની અધિકૃત પુષ્ટી કરી છે. આ કંપની હવે ભારતીય ટીમની ટી-શર્ટ […]

ભારે વરસાદ બાદ બોટ લઈને રસ્તા પર નીકળ્યા મુંબઈગરાઓ, VIDEO થયો વાયરલ

July 25, 2019 TV9 Webdesk11 0

ગઇકાલે મુંબઇમાં જોરદાર વરસાદ પડ્યો. વરસાદના કારણે ઘણી સ્થિતિ ખરાબ થઇ. આજે તો મુંબઇમાં વરસાદ નથી પડ્યો. પરંતુ ગઇકાલનો એક VIDEO સામ આવ્યો છે. આ […]

સુરત શહેરમાં પડ્યો ભારે વરસાદ, લોકોને થઈ રાહત, જુઓ VIDEO

July 25, 2019 TV9 WebDesk8 0

સમગ્ર ગુજરાતમાં વરસાદી વાતાવરણ છે અને વરસાદ પણ જામ્યો છે. સુરતવાસીઓને પણ વરસાદ પડવાથી રાહત મળી છે. અમદાવાદ સહિતના શહેરોમાં ધીમે-ધીમે વરસાદ પડી રહ્યો છે.  […]