Category Archives: Ahmedabad

મિત્રો સાથે ગરબા રમવા જાઓ તે પહેલા રાખજો આ બાબતનું ધ્યાન

મહિલાઓ માટે નવરાત્રિમાં પોલીસે આપ્યા ખાસ સૂચનો, જેને Follow કરો અને સુરક્ષિત રહો
નવરાત્રિમાં માતાજીની આરાધનાની સાથે અવરનવર છોકરીઓના છેડતી અને દુર્વ્યવહારના સમાચાર સામે આવતાં રહેતાં હોય છે. જેને જોતાં રાજ્ય પોલીસે વિવિધ સૂચનો આપ્યા છે. સુરત પોલીસ તરફથી છોકરીઓને ધ્યાન રાખવા માટેની જરૂરી બાબતોને સોશ્યિલ મીડિયા પર શેર કરી છે.
તમે પણ જ્યારે નવરાત્રિ દરમિયાન ગરબા રમવા માટે જઇ રહ્યા છો તો આટલી બાબતોની ચોક્કસ કાળજી રાખો. તેવામાં મોટી મુશ્કેલીને દૂર રાખી શકશો. તેમજ નોંધનીય છે કે મહિલા પોલીસ પોતાના યુનિફોર્મના બદલે સાદા કપડાંમાં પણ હાજર રહેશે. જેથી છેડતી કરનાર પણ ચેતી જજો.
1. જ્યાં ગરબા રમવા માટે જવાના હોવ તે અંગેની માહિતી તમારા પરિવારજનોને ખાસ આપો અને બને તો સાથીદારોના નંબર પણ આપીને જાઓ.
2. તમારો મોબાઈલ નંબર કોઇ પણ અપરિચિત વ્યક્તિને આપવાનું ટાળો
3. ઉતાવળમાં કે મુશ્કેલીમાં અજાણી વ્યક્તિની લિફ્ટ લેવાનું ટાળો. બને તો તમારા મિત્રોની સાથે જ નીકળો જેથી કોઈ મુશ્કેલી ન નડે.
4. જો રાત્રિના સમયે કોઇ પણ મહિલાને વાહનની જરૂરિયાત હોય તો 100 નંબર ડાયલ કરી મદદ મેળવી શકો છો.
5. સોશિયલ નેટવર્કિંગ સાઈટ દ્વારા મળેલી વ્યક્તિઓની સાથે મુલાકાત કરવાનું અને એકાંતના સ્થળો પર જવાનું ટાળો
6. કોઇ પણ પ્રકારની મુશ્કેલીમાં આવો તો 100 નંબર અથવા 1091 મહિલા હેલ્પલાઇન નંબર ડાયલ કરો. પોલીસ તમારી મદદમાં હાજર રહેશે.
દરેક મહિલામાં કુદરતે ખાસ શક્તિ આપેલી છે જેથી કોઇ પણ સ્થિતિમાં ભયથી દૂર રહી પોતાની બુધ્ધિ ચાતુર્યનો ઉપયોગ કરી શારિરીક શક્તિઓનો ઉપયોગ કરવા તૈયાર રહેવું જોઇએ.
Advertisements

બળાત્કાર જેવા સંવેદનશીલ મુદ્દાને ભૂલી કેમ શરૂ થયો ગુજરાતમાં પરપ્રાંતીયોનો મુદ્દો?

ગુજરાતમાં જાતિવાદ પછી પ્રાંતવાદનો નવો સૂર, કોણ છે જવાબદાર અને કોનો લેવાશે ભોગ ?
હાલમાં શરૂ થયેલા પરપ્રાંતીયો પરના હુમલામાં ક્યાંકને ક્યાંક શાંત ગુજરાતની છબિ ખરડાઇ રહી છે. છેલ્લા ઘણાં સમયથી ગુજરાતમાં જાતિવાદ અને પ્રાંતવાદના નામે કોઇને કોઇ વિરોધ થતો જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી વિકાસનું પ્રતિક બનેલા ગુજરાતમાં વિરોધ અને વિવાદના છબરડા વધી રહ્યા છે.
આ ઘટના પર જો પ્રકાશ પાડીએ તો તેની શરૂઆત 2014માં નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદ સંભાળ્યું ત્યારબાદ વધ્યું છે. સૌ પ્રથમ ગુજરાતમાં જાતિવાદના નામે પાટીદાર આંદોલન થયું. જે પછી ઉનામાં બનેલી ઘટનાથી દલિતો પરના અત્યાચારથી પણ રાજ્યમાં ભયનો માહોલ ઉભો થયો હતો. હવે પરરપ્રાંતીયોથી ગુજરાતને જોખમ હોવાનું કહી ઠાકોર સમાજ દ્વારા રાજ્ય સરકાર સામે વિરોધ શરૂ કરવામાં આવ્યો છે.
સાબરકાંઠામાં 14 માસની બાળકી પર બળાત્કારના આરોપમાં ગુનેગાર પરપ્રાંતીય છે. જેની ધરપકડ પણ થઇ ચૂકી છે, પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  પરંતુ તેના વિરોધમાં સમગ્ર રાજ્યમાં ગુજરાતની બહારથી આવી રોજગારી મેળવતાં લોકો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. જેના કારણે રાજ્યની સ્થિતિ વણસી રહી છે. રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા આ મામલે ઘણી સર્તકતા રાખવામાં આવી રહી છે છતાં પણ પરપ્રાંતીયો રાજ્ય છોડીને જઇ રહ્યા છે. જેની સીધી અથવા આડકતરી અસર ગુજરાતની શાંતિપ્રિય છાપ પર પડી રહી છે.
છેલ્લા 15 દિવસથી પણ ઓછાં સમયમાં ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં પરપ્રાંતીયો પોતાના કામ ધંધા છોડવા મજબૂર બન્યા છે. જેમને સરકારના આશ્વાસન છતાં પણ મગજમાં ઘર કરી ગયેલા ડરને કાઢી શકવામાં ક્યાંક સરકાર નિષ્ફળ બની રહી છે. જેના કારણે લાંબાગાળે ઔદ્યોગિક એકમો પર તેની અસર ચોક્કસ જોવા મળશે.
સિરામિક, ટેક્સટાઇલ, હીરા ઉદ્યોગથી લઇ રાજકોટમાં ચાલતાં યાંત્રિક ઉદ્યોગોમાં ગુજરાતની બહારથી આવેલા પરપ્રાંતીયોનો મોટો ફાળો છે. એટલું જ નહીં રાજ્યના વિકાસમાં તેમનો ફાળો મહત્વનો બની ગયો છે. એવામાં જો તેમને શિકાર બનાવવામાં આવે તો તે ક્યાંક વધુ મુશ્કેલી ઉભી કરી શકે છે.
આ મામલે રાજ્યમાં અને રાષ્ટ્રીય સ્તર પર રાજકારણ શરૂ થયું છે. ઉ.પ્રદેશ અને બિહારના મુખ્યમંત્રીએ રાજ્યના મુખ્યપ્રધાન સાથે ફોન પર વાત કરી તેમના લોકોને સુરક્ષા આપવાની માંગણી કરી છે. તો વડાપ્રધાને પણ રાજ્યના ગૃહપ્રધાન સામે પરપ્રાંતીય પર થઇ રહેલા હુમલા અંગે નારજગી વ્યક્ત કરી છે. કોંગ્રસ પણ રાજ્ય સરકારને આ મામલે નિષ્ફળ માની રહી છે. તો રાજ્ય સરકાર આ માટે કોંગ્રેસને જવાબદાર ગણાવી રહી છે.
આ તમામ બાબતોમાં ગુજરાતને શાંત થવાની, નફરત અને પ્રાંતવાદની માનસિકતામાંથી બહાર નીકળવાની જરૂર છે. રાજકારણના ચક્કરમાં નિર્દોષો પર અત્યાચાર ન થાય તે જોવાની દરેક ગુજરાતીની જવાબદારી છે.

અમદાવાદઃ કિશોરીઓને મારનાર કૉચ સામે શા માટે વાલીઓ છે મૌન?

અમદાવાદના પ્રખ્યાત રાજપથ ક્લબમાં કિશોરીને સ્વિમિંગ કૉચ દ્વારા પટ્ટાથી માર મારવાની ઘટના સામે આવ્યા પછી પોલીસ હરકતમાં આવી છે અને પરિવારનો સંપર્ક કર્યો છે. બાળકીના માતાપિતા દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તે ચોંકવનારી છે.

જુઓ વાલી દ્વારા શું કહેવામાં આવ્યું?

આ તરફ પોલીસે મોડીરાત્રે કિશોરીના માતાપિતાનો સંપર્ક કર્યો હતો. આ સાથે જ કૉચની પણ પૂછપરછ કરવામાં આવી હતી અને જેણે સમગ્ર ઘટનાને નવો વળાંક આપ્યો છે.

બાળ આયોગના અધ્યક્ષ જાગૃતિ પંડ્યા દ્વારા જુઓ શું એક્શન લેવામાં આવશે?

સમગ્ર ઘટના શુક્રવારે સામે આવી હતી જેમાં રાજપથ ક્લબના સ્વિમિંગ કૉચ દ્વારા માસૂમ બાળકીઓને ટ્રેનિંગ દરમિયાન ક્રૂર રીતે મારમારવાની ઘટના સામે આવી હતી.

આ પછી ક્લબ દ્વારા કૉચનો બચાવ કરવામાં આવ્યો હતો અને એવું કહેવમાં આવ્યું હતું કે માતાપિતા ત્યાં હાજર હતા અને તેમની હાજરીમાં જ સમગ્ર ઘટના બની હતી.

આ મામલે ક્લબ તરફથી એક 3 સભ્યોની સમિતિ બનવવાની જાહેરાત કરી હતી. અને જેના પછી કૉચને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે.

સમગ્ર ઘટના અંગે માત્ર એક સવાલ થઇ રહ્યો છે કે, પોતાની જ માસૂમ બાળકીને કૉચ દ્વારા ક્રૂર રીતે મારવા છતાં વાલીઓ શા માટે કૉચનો જ બચાવ કરી રહ્યું છે? એટલુંજ નહીં શા માટે પોલીસને કોઈ ફરિયાદ નથી કરી રહ્યું?

અમદાવાદઃ રાજપથ કલબમાં ‘શેતાન કોચ’ની કરતૂત, કિશોરીઓ પર કાઢ્યો ગુસ્સો !!!

અમદવાદના પ્રખ્યાત રાજપાથ ક્લબમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં ક્લબમાં તાલીમ લેતી નેશનલ કક્ષાની બે સ્વિમર્સને પટ્ટાથી માર મારવામાં આવ્યો છે. જેનો એક વિડીયો ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે.
જુઓ કેવી રીતે માસૂમ કિશોરીઓ પર કોચ કરી રહ્યો છે અત્યાચાર…

આ મામલે એવું કહેવાઈ રહ્યું છે કે, કિશોર બાળકીઓના માતા પિતા ત્યાં હાજર હતા. અને તેમને આ માટે કોઈ જ વાંધો ન હતો અને તેમણે હજી સુધી કોઈ જ ફરિયાદ કરી નથી.
જુઓ આ વિડીયો કોના દ્વારા વાઈરલ થયો તે અંગે પણ થયો ખુલાસો…

રાજપથ જનરલ મેનેજરે આ મામલે આપી પ્રતિક્રિયા અને કહ્યું કે, આ મામલે તમામ પગલાં ભરવામાં આવશે. આ ઉપરાંત મેનેજમેન્ટ તરફથી બીજી કઈ વાત કરવામાં આવી તે માટે જુઓ વિડીયો…

આ તરફ કોચ હાર્દિક પટેલને બચાવવા માટેના મેસેજ સોશિયલ મીડીયા પર રાજપથ કલબના આંતરિક ગ્રુપ તરફથી કરવામાં આવી રહ્યાં છે.
જાણો શું છે આ મેસજમાં, તે માટે જુઓ વિડીયો…

 

સમગ્ર ઘટનામાં હવે નવો વળાંક આવ્યો છે. રાજપથ ક્લબ તરફથી પત્રકાર પરિષદ યોજી આ મામલે વિવિધ ખુલાસા કરવામાં આવ્યા છે. જેમાં કેહવામાં આવ્યું છે કે સમગ્ર ઘટના માતાપિતાની સામે બની છે,
કોચ સામે ભરવામાં આવશે આ પ્રકારના પગલાં, જુઓ વીડિયો…

આ ઘટનાની તપાસ માટે ત્રણ સભ્યોની કમિટી બનવવામાં આવી છે, તેમજ વાલીઓ પણ આવ્યા કોચના સમર્થનમાં જુઓ વિડીયો…

આ તરફ રાજ્ય બાળ સંરક્ષણ આયોગના ચેર પર્સન તરફથી તપાસનો આદેશ આયો છે.
જાણો કોના દ્વારા કરવામાં આવશે તપાસ જુઓ વીડિયો…

વરસાદના કારણે ગુજરાતના વિવિધ શહેરો-જિલ્લાની કેવી છે સ્થિતિ?

રાજ્યમાં જ્યારે મેઘરાજાની બીજી ઇનિંગ શરૂ થઈ છે ત્યારે ક્યાંક ખુશીનો માહોલ છે તો ક્યાંક લોકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. ત્યારે જોઈએ કે અત્યાર સુધી વરસાદની આ રી-એન્ટ્રી બાદ ગુજરાતના કયા શહેર-જિલ્લાના હાલ કેવા છે?

Ahmedabad:

hatkeshvar

Video: Pit occurred on Hatkeshwar model road, Ahmedabad

Video: અમદાવાદના હાટકેશ્વર રોડ પર પડ્યા 5 ભૂવા, સ્થાનિકો-મુસાફરો પરેશાન

 

Sabarkantha:

vatrak

 

Video: Sabarkantha, Heavy rain in upper land, Vatrak river water lever increasing, farmers happy

Video: વાત્રક નદીમાં પાણીની નવી આવક, ખેડૂતો ખુશ

 

Narmada:

narmada

Video: Narmada: Sardar sarovar water level increasing 

Video: નર્મદા ડેમની સપાટીમાં ભારે વધારો

 

Surendranagar:

surendranagr

Video: Surendranagar, Heavy rain in high land areas, Ratakdi to Chotila causeway collapse

Video: સુરેન્દ્રનગરમાં ભારે વરસાદના કારણે કોઝ વે તૂટ્યો

 

Himmatnagar:

himmatnagar

Video: Himmatnagar, Heavy rain leaves Hunj and Bakhor villages waterlogged

Video: હિંમતનગર: ડુંગરના પાણી ગામની વચ્ચેથી પસાર થતા ઘૂંટણ સમા પાણી

 

Gujarat Monsoon at a glance:

gujarat at a glance

Video: Gujarat state gets 62.03 percent rainfall this monsoon season

Video: ગુજરાત: રાજ્યમાં મોસમનો કુલ 62.03% વરસાદ, કપડવંજમાં સૌથી વધારે વરસાદ

12 ઑગસ્ટે, કેમ દેશની આ 7 જગ્યાઓ ઝળકી ‘ગોલ્ડન’ લાઈટથી?

બૉલીવુડ સુપરસ્ટાર અક્ષયકુમારની આગામી ફિલ્મ ગોલ્ડનું અનોખી રીતે પ્રમોશન કરવામાં આવ્યું. ફિલ્મના પ્રમોશન માટે 12 ઑગસ્ટના રોજ, દેશભરના 7 તેમજ સ્થળોને ‘ગોલ્ડન’ લાઇટથી પ્રકાશિત કરાયા.

12મી ઑગસ્ટ, 1948ના રોજ ભારતે ઓલિમ્પિકમાં સૌ પ્રથમ વાર ગોલ્ડ મેળવ્યો હતો. ત્યારે તે સિદ્ધિને 70 વર્ષ પૂર્ણ થતા, તેની ઉજવણીના ભાગરૂપે, સમગ્ર દેશની વિવિધ જગ્યાઓ સોનેરી લાઇટ્સથી પ્રકાશિત થયા. જાણીએ આ જગ્યાઓના નામ અને જોઈએ તેની તસવીરો:

ગુજરાત-અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ

DkaIHJbWsAICl4q

મુંબઈમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ

DkaaQdVU0AAmhTU

કોલકાતાના હુબલી નદીનો પ્રિન્સેપ ઘાટ

Dkd5rZxUwAEzPdx

કાનપુરનું જે.કે. મંદિર

DkZ6GrjWwAAeXyD

પૂણેના મેગરપટ્ટા સિટી

DkaEPRYVAAABsLj

જયપુરમાં સ્ટેચ્યુ સર્કલ

DkZ_cj8W0AEiVzl

દિલ્હીનું PVR પ્લાઝા

Dkav4U3UYAEOY97

Reality Check: Gujarat ‘dry’ but not for AMC – Tv9 Gujarati

Ahmedabad: The Tv9 team’s reality check exposed dry Gujarat farce. In the basement of Ahmedabad Municipal Corporation (AMC) office, few liquor bottles were found. This raise several questions on the administration as well as the government. Is Gujarat really dry, is still a big question.

Subscribe to Tv9 Gujarati https://www.youtube.com/tv9gujarati
Like us on Facebook at https://www.facebook.com/tv9gujarati
Follow us on Twitter at https://twitter.com/Tv9Gujarat
Follow us on Dailymotion at http://www.dailymotion.com/GujaratTV9
Circle us on Google+ : https://plus.google.com/+tv9gujarat
Follow us on Pinterest at http://www.pinterest.com/tv9gujarati/pins/a

Ahmedabad: INIFD students take out rally, demand fees back – Tv9 Gujarati

Ahmedabad: The students of International Institute Of Fashion Design (INIFD) took out a rally demanding fees back due to irregularities and lack of facilities in the institute. The students have been demanding degree certificate however, the authorities have refused. On the other side, authorities have scrapped the allegations made by the students saying some anti-social elements are behind the move.

Subscribe to Tv9 Gujarati https://www.youtube.com/tv9gujarati
Like us on Facebook at https://www.facebook.com/tv9gujarati
Follow us on Twitter at https://twitter.com/Tv9Gujarat
Follow us on Dailymotion at http://www.dailymotion.com/GujaratTV9
Circle us on Google+ : https://plus.google.com/+tv9gujarat
Follow us on Pinterest at http://www.pinterest.com/tv9gujarati/pins/a

GSRTC making daily loss of Rs 78,000 due to AC volvo bus service: RTI – Tv9 Gujarati

Ahmedabad: The Gujarat State Transport Corporation (GSRTC) had introduced special Volvo and AC buses for the ease of commuters but here comes some disappointment. An RTI has revealed that GSRTC incur daily losses of Rs.75,000 due to the Volvo and AC bus service.

Subscribe to Tv9 Gujarati https://www.youtube.com/tv9gujarati
Like us on Facebook at https://www.facebook.com/tv9gujarati
Follow us on Twitter at https://twitter.com/Tv9Gujarat
Follow us on Dailymotion at http://www.dailymotion.com/GujaratTV9
Circle us on Google+ : https://plus.google.com/+tv9gujarat
Follow us on Pinterest at http://www.pinterest.com/tv9gujarati/pins/a

Asaram Rape Case: Meet couple arrested for attacks on witnesses – Tv9 Gujarati

The Ahmedabad police arrested a husband-wife duo from Bengaluru for their alleged role in attacks on witnesses in rape cases against self-styled godman Asaram and his son Narayan Sai. Vasavraj alias Vasu, a resident of Bijapur in Karnataka, and his wife Sejal Mahesh Prajapati, originally from Daman, were under the scanner for the past six months. Following a tip-off, a police team was sent to Bengaluru to arrest them. Now, take a glimpse at their criminal doings…

Subscribe to Tv9 Gujarati https://www.youtube.com/tv9gujarati
Like us on Facebook at https://www.facebook.com/tv9gujarati
Follow us on Twitter at https://twitter.com/Tv9Gujarat
Follow us on Dailymotion at http://www.dailymotion.com/GujaratTV9
Circle us on Google+ : https://plus.google.com/+tv9gujarat
Follow us on Pinterest at http://www.pinterest.com/tv9gujarati/pins/a

%d bloggers like this: