સૌરાષ્ટ્રની અમરેલી APMCમાં ઘઉંના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ

September 25, 2019 TV9 Webdesk13 0

ખેડૂત મિત્રો માટે ગુજરાતના પાકોના APMCના ભાવ વિશેની માહિતી, APMCના ભાવ વિશેની માહિતી દરરોજ અમે તમને આપીશું. કપાસના તા.24-09-2019ના રોજ APMCના ભાવ   મગફળીના તા.24-09-2019ના […]

દેશના સૌથી લાંબા અને 8 ફૂટ 1 ઇંચ ઉંચાઈ ધરાવતા વ્યક્તિની સફળ સર્જરી થઈ અમદાવાદમાં

September 24, 2019 TV9 Webdesk11 0

દેશના સૌથી લાંબા વ્યક્તિ તરીકેનું બિરુદ મેળવનારા ધર્મેન્દ્ર પ્રતાપસિંહને હવે ચાલવા કે બેસવામાં કોઈ તકલીફ નહીં પડે કારણ કે આ વ્યક્તિનું હિપ રિપ્લેસમેન્ટનું ઓપરેશન સફળ […]

વિદેશ જવાની ઘેલછાએ નકલી ડિગ્રી એજન્ટ પાસેથી ખરીદી, વિઝા મેળવી યુવકો ફ્લાઈટમાં પણ બેસી ગચા, જાણો કેવી રીતે ઝડપાયા?

September 24, 2019 Mihir Soni 0

યુવાઓમા વિદેશ જવાની ઘેલછા એટલી બઘી છે કે તેઓ તેના માટે કંઇપણ કરવા તૈયાર હોય છે. અમદાવાદ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે બોગસ ડિગ્રીને આધારે યુ.કે. જતા બે […]

ટુર કંપનીમાં જાણીતું નામ THOMAS COOK ભારતમાં પોતાના સેન્ટર બંધ કરશે વાત પર થયો ખુલાસો

September 24, 2019 Hardik Bhatt 0

ટુર કંપની થોમસ કુક બંધ થતી હોવાની વાત છે. ત્યારે ભારતમાં આ કંપનીને કશો જ વાંધો નથી. તેવી સ્પષ્ટતા કંપનીના કન્ટ્રી હેડે ટીવીનાઈન સાથેની એક્સક્લુઝીવ […]

VIDEO: ચાર..ચાર બંગડીવાળી ગાડી….ગીતને લઈ કાઠિયાવાડી કિંગ દ્વારા કિંજલ દવેને કાયદાકીય નોટિસ

September 24, 2019 TV9 Webdesk12 0

અમેરિકાના હ્યૂસ્ટનમાં કિંજલ દવેના ગરબા પર ભારતીયોએ ઝૂમીને ગરબા કર્યા છે. પરંતુ નવરાત્રી પહેલા કિંજલ દવેને હવે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ગુજરાતના ગાયિકા […]

કારચાલકે સર્જયો મોટો અકસ્માત! નશાની હાલતમાં ચલાવતો હતો કાર, જુઓ VIDEO

September 24, 2019 TV9 Webdesk13 0

આમ તો નશો કરીને વાહન ચલાવવુ ગુનો છે પરંતુ આવા કેટલાક કિસ્સાઓ સામે આવતા રહેતા હોય છે. ગઇકાલે મોડી રાત્રે આવી જ એક ઘટના ગાંધીનગરના […]

હોસ્પિટલ હાઉસફૂલ! દર્દીઓથી ઉભરાઈ સરકારી હોસ્પિટલો, જુઓ VIDEO

September 24, 2019 TV9 Webdesk13 0

શહેરમાં વરસાદી સીઝનના કારણે રોગચાળાએ માથું ઉંચક્યું છે, જેના લીધે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. પરંતુ હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા ખૂટી પડતા લોકોને નીચે પથારી સારવાર […]

મંદી અને મોંઘવારી વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, અમદાવાદ-રાજકોટમાં પેટ્રોલ થયું આટલું મોઘું

September 24, 2019 TV9 Webdesk12 0

મંદી અને મોંઘવારીના માર વચ્ચે ફરી એકવાર પેટ્રોલ-અને ડીઝલના ભાવમાં થયો છે ભડકો. છેલ્લા એક અઠવાડિયાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. […]

આણંદની તારાપુર APMCમાં પેડી(ચોખા) મહત્તમ ભાવ રહ્યા રૂ.1940, જાણો જુદા-જુદા પાકોના ભાવ

September 24, 2019 TV9 Webdesk13 0

ખેડૂત મિત્રો માટે ગુજરાતના પાકોના APMCના ભાવ વિશેની માહિતી, APMCના ભાવ વિશેની માહિતી દરરોજ અમે તમને આપીશું. કપાસના તા.23-09-2019ના રોજ APMCના ભાવ મગફળીના તા.23-09-2019ના રોજ […]

સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં ડેન્ગ્યુના 10 કેસ નોંધાયા, ડૉક્ટર, નર્સ સહિત હોસ્પિટલના 60થી વધુ સ્ટાફને ડેન્ગ્યુની અસર

September 24, 2019 TV9 Webdesk12 0

અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનું પ્રમાણ ફરી એક વખત વધ્યું છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા એક તરફ જ્યાં વધી રહી છે. તેવામાં સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 24 […]