ઘરે આવીને RTO ફીટ કરી આપશે નવી નંબર પ્લેટ, આ પૂરાવા રાખજો સાથે

November 12, 2019 TV9 WebDesk8 0

રાજકોટ RTO વિભાગ દ્વારા HSRP નંબર પ્લેટ લગાવવા માટે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. 25 નવેમ્બરથી દરેક તાલુકામાં નંબર પ્લેટ લગાવવા માટે કાર્યક્રમ યોજવામાં આવશે.  […]

ગુજરાત માટે મંગળવાર બન્યો અમંગળઃ નર્મદા, આણંદ, દાહોદ અને કચ્છમાં અકસ્માતની ઘટના

November 12, 2019 TV9 Webdesk12 0

મંગળવારનો દિવસ ગુજરાત માટે અમંગળ રહ્યો. રાજ્યમાં સર્જાયેલા ગોઝારા અકસ્માતોમાં કુલ 4 લોકોના મોત થયા તો, 15થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. જેમાં નર્મદા, […]

ખેડૂતો માટે સારા સમાચાર, 4 લાખ હેક્ટર વિસ્તારમાં પાક નુકસાનીનો સર્વે થયો પૂર્ણ

November 12, 2019 TV9 WebDesk8 0

કૃષિ વિભાગે 4 લાખ હેકટર વિસ્તારમાં સર્વે પૂર્ણ કર્યો છે.  કૃષિ વિભાગ આવતીકાલે કેબિનેટમાં રિપોર્ટ રજૂ કરશે જિલ્લા પ્રમાણે થયેલા પાક નુકસાનનો રિપોર્ટ મુખ્યપ્રધાનને સોંપશે.  […]

ચેતી જજો! આ કામ કરતી વખતે આધારકાર્ડની ખોટી વિગત આપી તો થશે ભારે દંડ

November 12, 2019 TV9 WebDesk8 0

આધારકાર્ડનો ઉપયોગ વિવિધ સરકારી કામોમાં થાય છે. આધારકાર્ડ એવો પુરાવો છે કે જેને ડિજીટલ સ્વરુપે પણ માન્ય રાખવામાં આવે છે. ભારત સરકારના આયકર વિભાગ દ્વારા […]

Vadodara: 2 girls and 5 boys detained while enjoying liquor party

વડોદરામાં બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા 2 યુવતી અને 5 યુવક ઝડપાયા, જુઓ VIDEO

November 12, 2019 TV9 Webdesk11 0

વડોદરામાં યુવક-યુવતીઓને દારૂની પાર્ટી મોંઘી પડી છે. નવાયાર્ડ વિસ્તારમાં દારૂની પાર્ટી કરતા યુવક-યુવતીઓને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. નવાયાર્ડ વિસ્તારના એક ફ્લેટમાં યુવક-યુવતીઓ ભાડેથી રહે […]

Ahmedabad: Heritage gallery to come up on Ellis Bridge, AMC hires consultant

VIDEO: અમદાવાદના આ બ્રિજનું કરવામાં આવશે સમારકામ અને બનાવવામાં આવશે ‘આર્ટ ગેલેરી’

November 12, 2019 TV9 Webdesk 9 0

અમદાવાદની ઓળખ ગણાતા ઐતિહાસિક એલિસબ્રિજની મરામતની કામગીરી શરૂ કરવા માટે કોર્પોરેશન દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જે જૂનો એલિસબ્રિજ છે તે હાલ બંધ છે. […]

E-memo worth Rs. 1.20 Crores issued by Rajkot police within 3 days

VIDEO: નિયમોનું કરજો પાલન નહીં તો આવશે મેમો, રાજકોટમાં 3 દિવસમાં 1.20 કરોડના ઈ-મેમો ફટકાર્યા

November 12, 2019 TV9 Webdesk11 0

રાજકોટમાં ટ્રાફિક પોલીસે સપાટો બોલાવ્યો છે. પોલીસે 3 દિવસ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓને રૂપિયા 1.20 કરોડના ઈ-મેમો ફટકાર્યા છે. રાજકોટમાં છેલ્લા 18 દિવસથી સોફ્ટવેર ખરાબ […]

VIDEO: વડોદરામાં કેમિકલની બંધ ફેક્ટરીમાં અચાનક લાગી આગ, ફાયર ફાઈટરની 10 ટીમ ઘટનાસ્થળે પહોંચી

November 12, 2019 TV9 Webdesk 9 0

   વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં કેમિકલની બંધ ફેક્ટરીમાં અચનાક આગ લાગી હતી. ત્યારે આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરતાં જ ફાયર ફાઈટરની 10 ટીમ […]

VIDEO: સગાઈના પ્રસંગ દરમિયાન અચાનક એક સાથે 175 લોકોની આંખમાંથી નીકળવા લાગ્યું પાણી, તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

November 12, 2019 TV9 Webdesk 9 0

   રાજકોટના રૈયાધાર વિસ્તારમાં અચાનક જ લોકોની આંખમાંથી પાણી નીકળવા લાગ્યું. જ્યાં અજીત મોકરસી નામની વ્યક્તિના દીકરાની સગાઈનો પ્રસંગ હતો. જે દરમિયાન મોડી રાત્રે […]