• March 24, 2019
Ahmedabad
અમદાવાદ શહેરના પ્રવેશદ્વાર ગણાતાં ઈસ્કોન ચાર રસ્તાં પર ગટર ઉભરાતા લોકો પરેશાન

અમદાવાદ શહેરના પ્રવેશદ્વાર ગણાતાં ઈસ્કોન ચાર રસ્તાં પર ગટર ઉભરાતા લોકો પરેશાન

અમદાવાદના ઈસ્કોન ચાર રસ્તાં પર ડ્રેનેજ લાઈનથી નીકળતા ગંદા પાણીના લીધે લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.  ઈસ્કોનને અમદાવાદ શહેરનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે ત્યાં જ આ પરિસ્થિતિનું નિર્માણ થવાથી શહેરીજનો તેમજ બહારથી આવનાર લોકો મુશ્કલીનો…

Gujarat
નવસારીના ગરીબોને જંગલ અધિકાર પત્ર કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રામમંદિરનો રાગ આલાપ્યો

નવસારીના ગરીબોને જંગલ અધિકાર પત્ર કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રામમંદિરનો રાગ આલાપ્યો

સમગ્ર દેશમાં રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે રાજકીય નેતાઓના અલગ અલગ સ્થાનો પર પ્રવાસો પણ વધી રહ્યા છે. નવસારીમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ફરીથી રામ મંદિર નો રાગ આલાપ્યો હતો. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના રૂપવેલ ગામે…

Crime
ધોળા દિવસે સુરત શહેરમાં વેપારી પર ત્રણ જેટલી ગોળી ચલાવી ત્રણ હત્યારાઓ ફરાર, વેપારીનું સારવાર દરમિયાન મૃત્યુ

ધોળા દિવસે સુરત શહેરમાં વેપારી પર ત્રણ જેટલી ગોળી ચલાવી ત્રણ હત્યારાઓ ફરાર, વેપારીનું સારવાર દરમિયાન મૃત્યુ

સુરતમાં ધોળા દિવસે ફાયરિંગની ઘટના બનવા પામી છે. જ્યાં વ્યાજે નાણાં ધીરનાર વેપારીને છાતીના ભાગે ત્રણ જેટલી ગોળીઓ ઢળી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. ફાયરિંગની આ ઘટના બાદ સ્થાનિક પોલીસ સહિત પોલીસ ના ઉચ્ચ…

Latest
સુરત શહેરમાં ગાડી ચોર ગેંગનો આતંક, 5 દિવસમાં 4 મોંઘી ગાડીઓની કરી ઉઠાંતરી

સુરત શહેરમાં ગાડી ચોર ગેંગનો આતંક, 5 દિવસમાં 4 મોંઘી ગાડીઓની કરી ઉઠાંતરી

સુરત શહેરમાં છેલ્લાં ઘણાં દિવસોથી લૂંટની ઘટનાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ચોર હવે ખાસ મોડેલની મોંઘી ગાડીઓને પોતાનો નિશાનો બનાવી રહ્યાં છે. સુરત પોલીસની કામગીરી પર દિવસેને દિવસે સવાલો ઉભા થઇ રહ્યા છે કારણ…

Gujarat
લોકસભાની ચૂંટણીના પડધમ વચ્ચે કોંગ્રેસને ઝટકો, 2.83 કરોડની ખનીજ ચોરી કૌભાંડમાં દોષી ઠરતાં MLA ભગવાન બારડ સસ્પેન્ડ

લોકસભાની ચૂંટણીના પડધમ વચ્ચે કોંગ્રેસને ઝટકો, 2.83 કરોડની ખનીજ ચોરી કૌભાંડમાં દોષી ઠરતાં MLA ભગવાન બારડ સસ્પેન્ડ

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. કોંગ્રેસને ચૂંટણીના સમયે જ ઝટકો લાગ્યો છે અને તેના એક ધારાસભ્યને જેલની સજા થતાં જ ધારાસભ્યના પદેથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તલાળાના…

Ahmedabad
અમદાવાદમાં શ્રમયોગી યોજનાના લોકાર્પણ સમયે વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘હું દેશનો નંબર-1 મજૂર છું’

અમદાવાદમાં શ્રમયોગી યોજનાના લોકાર્પણ સમયે વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘હું દેશનો નંબર-1 મજૂર છું’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો અને છેલ્લો દિવસ છે. જેમાં તેમણે સૌ પ્રથમ અડાલજ ખાતે અન્નપૂર્ણાધામમાં શિક્ષણભવન અને હોસ્ટેલનું ખાતમુહર્ત કર્યું હતું. જે પછી તેઓ વસ્ત્રાલના કિક્રેટ મેદાન પર પહોંચ્યા છે. જ્યાં તેમણે…

Gujarat
PM મોદી આજે મહેસાણાથી લૉંચ કરશે  500 કરોડ રૂપિયાની એવી યોજના કે જે દેશના 40 કરોડથી વધુ ગરીબ લોકોનું ભવિષ્ય સલામત કરી દેશે

PM મોદી આજે મહેસાણાથી લૉંચ કરશે 500 કરોડ રૂપિયાની એવી યોજના કે જે દેશના 40 કરોડથી વધુ ગરીબ લોકોનું ભવિષ્ય સલામત કરી દેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોજમદાર અને અસંગઠિત ક્ષેત્રના મજૂરોને દર મહિને પેંશન આપનારીની મહત્વાકાંક્ષી શ્રમયોગી માનધન પયોજનાનો આજે શુભારંભ કરશે. TV9 Gujarati   મોદી ગઈકાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે અને આજે તેઓ મહેસાણાથી આ મહત્વાકાંક્ષી…

Gujarat
2 દીકરીનો જન્મ એકસાથે થયો, પરીવારે બગીમાં બેસાડીને હોસ્પિટલથી માંડીને ઘર સુધી વાજતે-ગાજતે વધામણા કર્યા!

2 દીકરીનો જન્મ એકસાથે થયો, પરીવારે બગીમાં બેસાડીને હોસ્પિટલથી માંડીને ઘર સુધી વાજતે-ગાજતે વધામણા કર્યા!

બે બાળકીઓનો જન્મ થતાં જ સુરતના પરીવારે હોસ્પિટલથી લઈને ઘર સુધી વાજતે-ગાજતે વરઘોડો કાઢ્યો હતો. એકી સાથે બે બાળકીના જન્મ થવાથી પરીવારમાં ઉત્સાહ આવી ગયો હતો અને બાળકીઓને વધામણા કર્યા હતાં.  મૂળ રાજસ્થાનનો પરિવાર અને…

Ahmedabad
વડાપ્રધાન મોદીએ અમદાવાદથી દેશના દુશ્મનોને આપી લલકાર, ‘ભારત સામે આંખ ઉઠાવીને જોનારને ઘરમાં ઘુસીને મારીશું’

વડાપ્રધાન મોદીએ અમદાવાદથી દેશના દુશ્મનોને આપી લલકાર, ‘ભારત સામે આંખ ઉઠાવીને જોનારને ઘરમાં ઘુસીને મારીશું’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસના પ્રવાસના પહેલાં જ દિવસે તેમણે જંગી સભા સંબોધીને આગામી લોકસભાની ચૂંટણીના પ્રચારની શરૂઆત કરી હોય તેવું લાગી રહ્યું છે. આજે  ઉમિયાધામના ભૂમિ પૂજન અને મેટ્રો ટ્રેનના લોકાર્પણ બાદ મોદી અસારવા…

Ahmedabad
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસથી ભાજપે લોકસભાની 15 બેઠકો પર ડેમેજ કંટ્રોલ કરવાની કરી શરૂઆત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસથી ભાજપે લોકસભાની 15 બેઠકો પર ડેમેજ કંટ્રોલ કરવાની કરી શરૂઆત

વડાપ્રધાન નરેન્દ્રમોદી બીજેપી માટે ગુજરાતમાં હંમેશા પ્રચાર માટે સુપર સ્ટાર રહ્યા છે. તેથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય ગુજરાત પ્રવાસની અસર ઓછામાં ઓછી 15 લોકસભા સીટ ઉપર પડશે તેમ માનવામા આવે છે.  વડાપ્રધાનનુ મિશન…

Gujarat
અમદાવાદને મળી અદ્યતન નવી સિવિલ હોસ્પિટલ, હવે લોકોને મળશે આ તમામ પ્રકારની હાઈટેક તબીબી સુવિધાઓ

અમદાવાદને મળી અદ્યતન નવી સિવિલ હોસ્પિટલ, હવે લોકોને મળશે આ તમામ પ્રકારની હાઈટેક તબીબી સુવિધાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ સિવિલ  હોસ્પિટલના પરિસરમાં નવ-નિર્મિત 4 જેટલી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું. આ ચાર હોસ્પિટલના લોકાર્પણ બાદ હવે ઘણીબધી અત્યાધુનિક તબીબી સુવિધાઓનો લાભ લોકો લઈ શકશે. પીએમ મોદીએ સાંજે અમદાવાદની સિવિલ હોસ્પિટલના 4 બિલ્ડિંગનું…

Gujarat
મહાશિવરાત્રીના પર્વ પર ઉમરગામના દરિયા કિનારે ‘શિવ ભક્તિ’ સાથે જોવા મળી ‘દેશ ભક્તિ’ની અનોખી ઝલક

મહાશિવરાત્રીના પર્વ પર ઉમરગામના દરિયા કિનારે ‘શિવ ભક્તિ’ સાથે જોવા મળી ‘દેશ ભક્તિ’ની અનોખી ઝલક

મહાશિવરાત્રીના દિવસે શિવજીના મંદિરમાં પૂજા કરવા તો લાખો-કરોડો લોકો ઉમટી પડે છે. પરંતુ શિવજીનો એક એવો અનોખો ભક્ત વર્ગ છે કે જે અનોખી રીતે મહાશિવરાત્રીના દિવસે શિવજીની પૂજા કરે છે. તે કોઈ મંદિરમાં કે ઘરમાં…

Ahmedabad
ભલે એર સ્ટ્રાઇકના કોંગ્રેસ નેતાઓ પુરાવા માંગી રહ્યા હોય,પરંતુ હવે ભાજપની સામે કોંગ્રેસ પણ હવે લઇ રહી છે ‘એર સ્ટ્રાઇક’નો શ્રેય !

ભલે એર સ્ટ્રાઇકના કોંગ્રેસ નેતાઓ પુરાવા માંગી રહ્યા હોય,પરંતુ હવે ભાજપની સામે કોંગ્રેસ પણ હવે લઇ રહી છે ‘એર સ્ટ્રાઇક’નો શ્રેય !

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદમાં બીજેપીએ ઠેર ઠેર તેમના પોસ્ટર્સ લગાવી દીધા છે ત્યારે લગાવેલા પોસ્ટર્સ એવો છે જેના પર કોંગ્રેસે નારજગી વ્યક્ત કરી છે. દક્ષિણ અને પુર્વ અમદાવાદમાં એર સ્ટ્રાઇટકનો જશ…

Ahmedabad
વડાપ્રધાન મોદીએ ઉમિયાધામની ભૂમિ પરથી ભરી હુંકાર, ‘2019 પછી પણ હું જ પીએમ રહેવાનો છું, ચિંતા કરશો નહીં’

વડાપ્રધાન મોદીએ ઉમિયાધામની ભૂમિ પરથી ભરી હુંકાર, ‘2019 પછી પણ હું જ પીએમ રહેવાનો છું, ચિંતા કરશો નહીં’

વડાપ્રધાન મોદી આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે.  જેમાં જામનગરના કાર્યક્રમ પછી વડાપ્રધાન મોદી અમદાવાદ ખાતે પહોંચ્યા છે. જ્યાં કડવા પાટીદારોના કુળદેવી એવા ઉમિયા માતાના આ વિશ્વ ઉમિયા ધામનું ભૂમિપૂજન પીએમ મોદીએ કર્યું હતું.…

Ahmedabad
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમિયાધામનું ભૂમિપૂજન કર્યું, શું છે વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનની ખાસિયતો ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમિયાધામનું ભૂમિપૂજન કર્યું, શું છે વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનની ખાસિયતો ?

જામનગરથી અમદાવાદ આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રમોદી વિશ્વ ઉમિયાધામના ભૂમિપૂજનમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે. વિશ્વના ખૂણે ખૂણે રહેતા કડવા પાટીદાર સમાજ દ્રારા આ વિશ્વ ઉમિયાધામનું નિર્માણ 100 વિંઘા જમીનમાં થશે. ગુજરાતના રાજકારણમાં કડવા પાટીદાર સમાજનું…

Gujarat
જામનગરમાં વડાપ્રધાન મોદીએ કરી ગર્જના, ભારતને તબાહ કરવાની મનસા ધરાવનારાઓને સરહદ ઓળંગીને પણ કચડી નખાશે

જામનગરમાં વડાપ્રધાન મોદીએ કરી ગર્જના, ભારતને તબાહ કરવાની મનસા ધરાવનારાઓને સરહદ ઓળંગીને પણ કચડી નખાશે

લાંબા સમય પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બે દિવસ માટે ગુજરાતની મુલાકાત માટે પહોંચ્યા છે. તેમના કાર્યક્રમની શરૂઆત જામનગરથી કરી હતી. જ્યાં તેમણે વિવિધ 966 કરોડના કામોની ભેટ જામનગરવાસીઓને આપી છે. ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ…

Ahmedabad
PM મોદી પુલવામા, ઍર સ્ટ્રાઇક અને અભિનંદન પ્રકરણ બાદ પહેલી વાર ગુજરાતમાં, કોણ-કોણ હશે નિશાને ? જાણો 2 દિવસનો આખો કાર્યક્રમ : VIDEO

PM મોદી પુલવામા, ઍર સ્ટ્રાઇક અને અભિનંદન પ્રકરણ બાદ પહેલી વાર ગુજરાતમાં, કોણ-કોણ હશે નિશાને ? જાણો 2 દિવસનો આખો કાર્યક્રમ : VIDEO

પુલવામા આતંકી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પહેલી વાર પોતાના હોમ ટાઉન ગુજરાત આવી રહ્યા છે, ત્યારે તમામની નજરો એ વાત પર છે કે મોદી ગુજરાતમાં શું કરશે, શું બોલશે ? TV9 Gujarati  …

Ahmedabad
વડાપ્રધાન મોદી ગુજરાત આવે તે પહેલા ગુજરાત ભાજપમાં વિવાદ, સંગઠનના નેતાઓની ચિંતા વધી

વડાપ્રધાન મોદી ગુજરાત આવે તે પહેલા ગુજરાત ભાજપમાં વિવાદ, સંગઠનના નેતાઓની ચિંતા વધી

ગુજરાતમાં બીજેપી રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ બે દિવસના પ્રવાસ ઉપર છે. તો સાથે વડાપ્રધાન નરેન્દ્રમોદી બે દિવસીય પ્રવાસ માટે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં સરકાર અને સંગઠનમાં ફરીથી વિવાદ શરુ થયો છે. એક વિવાદ ડેપ્યુટી…

Ahmedabad
અમદાવાદ :હોસ્પિટલના ઉદ્ધાટન કાર્યક્રમમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ગેરહાજર રહેતાં નવા તર્કવિતર્ક શરૂ, પરંતુ હકીકત છે કંઇક અલગ

અમદાવાદ :હોસ્પિટલના ઉદ્ધાટન કાર્યક્રમમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ગેરહાજર રહેતાં નવા તર્કવિતર્ક શરૂ, પરંતુ હકીકત છે કંઇક અલગ

નાયબ મુખ્યપ્રધાનની સરકારી કાર્યક્રમમાં ગેરહાજરીથી રાજકીય વર્તુળોમાં ફેલાયા તર્કવિતર્ક, નીતિન પટેલ અયોધ્યા હોવાથી રહ્યા ગેરહાજર. અમદાવાદના સીંગરવા ગામે 50 પથારીની અદ્યતન સરકારી હોસ્પિટલનું ઉદ્ધાટન કરવામાં આવ્યું. મહત્વનું છે કે, આમંત્રણ પત્રિકામાં નામ હોવા છતાં નાયબ…

Anand
ભારતના રિયલ હીરો અભિનંદનનું આણંદના નાના બાળકોએ પેઇન્ટિંગ બનાવી કર્યું “અભિનંદન સ્વાગત”

ભારતના રિયલ હીરો અભિનંદનનું આણંદના નાના બાળકોએ પેઇન્ટિંગ બનાવી કર્યું “અભિનંદન સ્વાગત”

પાકિસ્તાનમાં કેદ કરવામાં આવેલા ભારતીય વિંગ કમાન્ડર લગભગ 60 કલાક બાદ સ્વદેશ પરત આવી ગયા છે. જોકે ભારતના આ વીર બાળકો માટેના રિયલ હીરો બની ગયા છે. આણંદની એક ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ અભિનંદનને અભિનંદન આપવા…

Ahmedabad
અમદાવાદના નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ બાંગ્લાદેશ અને મ્યાનમારની પોલીસને આપી તાલીમ

અમદાવાદના નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ બાંગ્લાદેશ અને મ્યાનમારની પોલીસને આપી તાલીમ

બાંગ્લાદેશ અને મ્યાનમાર ના પોલીસ ની અમદાવાદમાં તાલીમ યોજાઈ હતી. જેમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો એ કઈ પરોક્ષ રીતે આતંકવાદ સામે લડી શકાય તેના વિશે સમજણ આપઇ હતી. પહેલી વખત અમદાવાદમાં આ પ્રકારની તાલીમનું આયોજન કરવામાં…

Gujarat
ઉનાળા પહેલાં જ સરકારે શરૂ કર્યો પાણીનો કાપ, ખેડૂતોને સિંચાઈ માટે નહીં મળે પાણી, રાજ્યના ડેમોમાં માત્ર 10 ટકા જ પાણી

ઉનાળા પહેલાં જ સરકારે શરૂ કર્યો પાણીનો કાપ, ખેડૂતોને સિંચાઈ માટે નહીં મળે પાણી, રાજ્યના ડેમોમાં માત્ર 10 ટકા જ પાણી

હજુ તો ઉનાળો શરૂ પણ નથી થયો ત્યાં તો રાજ્યમાં જળસંકટના ભણકારા વાગવા લાગ્યા છે. રાજ્યના 55 ટકા ડેમોમાં માંડ 10 ટકા પાણી બચ્યું છે. જેને કારણે પાણીની તંગીના એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજ્યના 203…

Gujarat
નવસારીના ગામડાંઓએ પણ વિકાસના રોડ મેપમાં સંમતિ આપી, ટૂંક સમયમાં થશે કાયાપલટ

નવસારીના ગામડાંઓએ પણ વિકાસના રોડ મેપમાં સંમતિ આપી, ટૂંક સમયમાં થશે કાયાપલટ

નવસારી શહેરના વિકાસ માટે યોગ્ય રોડ મેપના અભાવે વિકાસ થઈ શક્યો નથી. પરંતુ હવે નવસારી નગરપાલિકાનુ નવું જ રુપ સાથે નવા વિસ્તારો જોડવા હદ વિસ્તરણ અને પાલિકાના વિકાસનો વેગ વધારવાની દિશામા કામગીરી શરુ થઈ છે.…

Latest
મોદી, પ્રિયંકા ગાંધી અને સર્જિકલ સ્ટ્રાઇક બાદ હવે સુરતની સાડી પર ઝળક્યા વીર જવાન ‘અભિનંદન’

મોદી, પ્રિયંકા ગાંધી અને સર્જિકલ સ્ટ્રાઇક બાદ હવે સુરતની સાડી પર ઝળક્યા વીર જવાન ‘અભિનંદન’

દેશમાં ચાલી રહેલો ટ્રેન્ડ હવે સુરતની સાડીઓ પર જોવા મળે છે. પહેલા સુરતમાં ઇલેક્શન ફીવર દર્શાવવા મોદી અને પ્રિયંકા ગાંધીની સાડીઓ બજારમાં આવી હતી. અને તે બાદ ભારતીય સેનાની એર સર્જીકલ સ્ટ્રાઈકની પ્રિન્ટ વાળી સાડીઓએ…

Gujarat
વિદેશમાં જઈ રૂપિયા કમાવાના સપના જોતા લોકો ચેતજો, ગુજરાતી યુવકને કેન્યામાં બંધક બનાવીને માગી લાખો રૂપિયાની ખંડણી

વિદેશમાં જઈ રૂપિયા કમાવાના સપના જોતા લોકો ચેતજો, ગુજરાતી યુવકને કેન્યામાં બંધક બનાવીને માગી લાખો રૂપિયાની ખંડણી

ચરોતર ,ગુજરાતના પ્રદેશના મોટાભાગના લોકો દુનિયાભરના દેશોમાં સ્થાયી થયા છે અને સમયાંતરે નાણા કમીને માદરે વતન આવી સ્થાયી પણ થઇ જતા હોય છે. અમે આજે એક એવા કિસ્સાની વાત કરવા જઈ રહ્યા છે જે કિસ્સો…

Gujarat
સુરતમાં રૂ. 100 ની ડુપ્લિકેટ નોટ સાથે એક વ્યક્તિને પોલીસે કરી ધરપકડ

સુરતમાં રૂ. 100 ની ડુપ્લિકેટ નોટ સાથે એક વ્યક્તિને પોલીસે કરી ધરપકડ

સુરતમાં હજુ પણ ડુપ્લીકેટ નોટો મળી આવવાના કિસ્સો સામે આવી રહ્યા છે. હાલમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પૂનાગામ ગામ પોલીસે  રૂ. 100 ના દરની ડુપ્લિકેટ નોટો સાથે એક ઈસમની ધરપકડ કરી લીધી અને ડુપ્લિકેટ…

Gujarat
ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે મહેસાણાના યુવકે કેમ UN સિક્યુરીટી કાઉન્સિલને લખ્યો પત્ર ?

ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે મહેસાણાના યુવકે કેમ UN સિક્યુરીટી કાઉન્સિલને લખ્યો પત્ર ?

ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તણાવભરી સ્થિતીમાં વિસનગરના એક યુવકે યુનાઈટેડ નેશન સિક્યુરીચટી કાઉન્સિલને પત્ર લખીને તેવી માગણી કરી છે કે દેશમાં થતાં આતંકી હુમલાઓને અટકાવે તથા તેમની વિરૂધ્ધ જરૂરી પગલા લઈને કાર્યવાહી કરવી જોઈએ.…

Bhavnagar
સાવધાન ! એક હૈદરાબાદી શખ્સ દેશના આ 3 રાજ્યોમાં રેલવે સ્ટેશનો અને ટ્રેનો પર કરી શકે છે આતંકી હુમલાઓ, ગુજરાત પણ તો નથી નિશાને ? જાણવા માટે વાંચો આ ખબર : VIDEO

સાવધાન ! એક હૈદરાબાદી શખ્સ દેશના આ 3 રાજ્યોમાં રેલવે સ્ટેશનો અને ટ્રેનો પર કરી શકે છે આતંકી હુમલાઓ, ગુજરાત પણ તો નથી નિશાને ? જાણવા માટે વાંચો આ ખબર : VIDEO

પશ્ચિમ રેલવેએ આતંકવાદી હુમલાની શંકાને જોતા ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના તમામ રેલવે સ્ટેશનો પર ઍલર્ટ જાહેર કરી સલામતી બંદોબસ્ત વધારી દીધો છે. TV9 Gujarati   ગુપ્તચર રિપોર્ટના આધારે રેલવે સલામતી દળ (RPF)એ લાંબા અંતરની…

Aravalli
કમોસમી વરસાદથી ખેડૂતોની સ્થિતિ કફોડી, ઘઉં,મકાઇ રાયડો,જીરુ વરીયાળી સહિત પપૈયા જેવા પાકને થયું નુકસાન

કમોસમી વરસાદથી ખેડૂતોની સ્થિતિ કફોડી, ઘઉં,મકાઇ રાયડો,જીરુ વરીયાળી સહિત પપૈયા જેવા પાકને થયું નુકસાન

અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ અને ભારે પવન ને કારણે ખેતી પાક માં ભારે નુકશાન થવા પામેલ છે મકાઈ, ઘઉં, વરીયાળી અને પપૈયા ના વાવેતર કરનારા ખેડૂતોને તૈયાર પાક ગુમાવવાનો વખત આવ્યો છે. ખેતીવાડી વિભાગે પણ…

Gujarat
સુરતની આ સ્કૂલ અનોખી રીતે બાળકોને શીખવાડે છે દેશભકિતના પાઠ, જાણીને તમને પણ થશે ગર્વ!

સુરતની આ સ્કૂલ અનોખી રીતે બાળકોને શીખવાડે છે દેશભકિતના પાઠ, જાણીને તમને પણ થશે ગર્વ!

શાળાઓમાં પીટીના વિષયમાં વિદ્યાર્થીઓનો યુનિફોર્મ સફેદ રંગનો રાખવામાં આવે છે. સુરતની એક શાળામાં પીટીના વિષયમાં વિદ્યાર્થીઓને આર્મીનો યુનિફોર્મ આપવામાં આવ્યો છે. જેથી દેશ પ્રત્યે પ્રેમની ભાવના તેમનામાં બાળપણથી જ આવે. TV9 Gujarati   આ શાળા …

Gujarat
સમય બદલાયો, રાજકીય માહોલ બદલાયો, દુશ્મન પણ બન્યો દોસ્ત! મોદી સાથે 17 વર્ષ મિત્રતા, પછી 10 વર્ષ દુશ્મની રાખ્યા બાદ 3 માર્ચે બિહારમાં ફરી નીતિશ બનશે દોસ્ત

સમય બદલાયો, રાજકીય માહોલ બદલાયો, દુશ્મન પણ બન્યો દોસ્ત! મોદી સાથે 17 વર્ષ મિત્રતા, પછી 10 વર્ષ દુશ્મની રાખ્યા બાદ 3 માર્ચે બિહારમાં ફરી નીતિશ બનશે દોસ્ત

એક દાયકા બાદ ચૂંટણી મંચ પર એકસાથે જોવા મળશે નીતિશકુમાર અને નરેન્દ્ર મોદી. છલ્લે જ્યારે આ બંને એકસાથે મંચ પર જોવા મળ્યા હતા ત્યારબાદ બંને વચ્ચેની દોસ્તી તૂટી ગઈ હતી. ત્યારે નીતિશ મોદીનો સાથે નહોતા…

Gujarat
અમે આતંકવાદીઓને નિશાન બનાવ્યા, પાકિસ્તાને ભારતના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાની કોશિશ કરી છે: ભારત

અમે આતંકવાદીઓને નિશાન બનાવ્યા, પાકિસ્તાને ભારતના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાની કોશિશ કરી છે: ભારત

બાલાકોટમાં ભારતની એર-સ્ટ્રાઈકના લીધે પાકિસ્તાનના એરફોર્સે ભારતના સૈનિક ઠેકાણાઓ પર કાર્યવાહી કરવાની શરુઆત કરી હતી. બાદમાં ભારતે પણ જવાબ આપતા તેમના એક લડાકુ વિમાનને તોડી પાડ્યું હતું. બાલાકોટ અને અન્ય બે જગ્યાઓ પર ભારતની એર-સટ્રાઈકના…

Gujarat
દિલ્હી, મુંબઈ સહિત ગુજરાતના આ શહેરો હાઈ એલર્ટ પર, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપી ખાસ સૂચના

દિલ્હી, મુંબઈ સહિત ગુજરાતના આ શહેરો હાઈ એલર્ટ પર, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપી ખાસ સૂચના

પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાની કાર્યવાહી બાદ ભારતના 5 મોટા શહેરોના હાઈ એલર્ટ પર રખાયા છે. સૂત્રોનું કહેવું છે કે કાશ્મીરી ઘાટીમાં સ્થિત આતંકીઓ ભારતમાં કઈ પણ અનિચ્છીય ઘટના કરી શકે છે. એવામાં દેશની આંતરિક સુરક્ષા…

Gujarat
EXCLUSIVE : ‘એક થા ટાઇગર’ : ગુજરાતમાં વાઘ પર લાગ્યું ગ્રહણ, 15 જ દિવસમાં મળ્યો વાઘનો મૃતદેહ, વીડિયો આવ્યો સામે

EXCLUSIVE : ‘એક થા ટાઇગર’ : ગુજરાતમાં વાઘ પર લાગ્યું ગ્રહણ, 15 જ દિવસમાં મળ્યો વાઘનો મૃતદેહ, વીડિયો આવ્યો સામે

ગુજરાતમાં વાઘ દેખાયા પછી ઘણી ચર્ચા થઈ હતી પરંતુ આજે તેના માટે દુખદ ઘટના સામે આવી છે. મહીસાગર જિલ્લામાં 15 દિવસ પહેલા વાઘ જોવા મળ્યો હતો. જે પછી આજે લુણાવાડા તાલુકાના સિગ્નલની પાસે આવેલા જંગલ…

Gujarat
પાકિસ્તાન પર કરાયેલી એર સ્ટ્રાઈક બાદ વલસાડના દરિયાઈ પટ્ટા પર પોલીસનું સઘન ચેકિંગ

પાકિસ્તાન પર કરાયેલી એર સ્ટ્રાઈક બાદ વલસાડના દરિયાઈ પટ્ટા પર પોલીસનું સઘન ચેકિંગ

ભારતીય વાયુ સેના દ્વારા પાકિસ્તાન પર કરાયેલ એર સ્ટ્રાઈક બાદ દેશભર માં એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતના દરિયા કિનારા વિસ્તારો પણ એલર્ટ મોડ પર છે. વલસાડ જિલ્લાના ૭૦ કિલોમીટર દરિયા કિનારા પર પણ સઘન…

Gujarat
Surgical Strike 2: ગુજરાત સહિત તમામ સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો, દરિયાઈ વિસ્તારો એલર્ટ પર

Surgical Strike 2: ગુજરાત સહિત તમામ સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો, દરિયાઈ વિસ્તારો એલર્ટ પર

પુલવામામાં થયેલા આત્મઘાતી આતંકી હુમલા બાદ સમગ્ર દેશવાસીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તેનો જવાબ ભારતીય વાયુસેનાએ આપ્યો છે.  વાયુસેનાએ મિરાજ 2000 વિમાનોને મંગળવારની મોડી રાત્રે એલઓસી પાર કરીને પાકિસ્તાનમાં આશરે 60 કિલોમીટર અંદર જઈને…

Gujarat
સમગ્ર ગુજરાત સ્વાઈન ફ્લૂની ચપેટમાં, 24 કલાકમાં અધધધ 114 કેસ નોંધાયા

સમગ્ર ગુજરાત સ્વાઈન ફ્લૂની ચપેટમાં, 24 કલાકમાં અધધધ 114 કેસ નોંધાયા

ગુજરાતમાં સ્વાઈન ફલૂના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.  24 કલાકમાં  રાજ્યમાં 114 કેસો નોંધાવાનો વિક્રમ બની ગયો છે. સ્વાઈન ફલૂના ભરડામાં અમદાવાદ શહેર સૌથી મોખરે છે. એકલા અમદાવાદ શહેરમાં સૌથી વધુ 39 કેસ સ્વાઈન ફલૂ…

Gujarat
કોલકની સી.એન.પરમાર કોલેજના સંચાલકો અને વિદ્યાર્થીઓ ફી વધારા મુદ્દે આમને-સામને, વિદ્યાર્થીઓએ ફી વધારો પરત ખેંચવા શરુ કર્યું આંદોલન

કોલકની સી.એન.પરમાર કોલેજના સંચાલકો અને વિદ્યાર્થીઓ ફી વધારા મુદ્દે આમને-સામને, વિદ્યાર્થીઓએ ફી વધારો પરત ખેંચવા શરુ કર્યું આંદોલન

વલસાડ જિલ્લાના પારડીના કોલકની સી.એન.પરમાર બી.એડ કોલેજ દ્વારા ફીમાં તોતિંગ વધારાનો મામલો હવે જોર પકડી રહ્યો છે. કોલેજ સંચાલકોએ વાર્ષિક ફીમાં અચાનક 11 હજારનો વધારો કરી દેતાં ફી વધારો પરત ખેંચવા વિદ્યાર્થીઓ જંગે ચડ્યા છે.…

Ahmedabad
સાંસદની ભૂલથી સીએમ રુપાણીએ લીધી શીખ,પોતે પણ ભૂલ ન કરી અને સાથી પ્રધાનોને પણ ભૂલ ન કરવા આપી સલાહ, શું છે સમગ્ર ઘટના ?

સાંસદની ભૂલથી સીએમ રુપાણીએ લીધી શીખ,પોતે પણ ભૂલ ન કરી અને સાથી પ્રધાનોને પણ ભૂલ ન કરવા આપી સલાહ, શું છે સમગ્ર ઘટના ?

રાજ્યમાં સુજલમ સુફલમ જળ સંચય યોજના પાર્ટ-2ની ધમાકેદાર શરુઆત તરણેતરથી થઇ ગઇ. પણ આ વખતે સીએમ વિજય રુપાણીએ જેસીબી મશીન ઉપર ચઢવાના બદલે માત્ર નીચેથી ઉદ્ઘાટન કર્યું. તમને જાણીને તમને પણ આશ્ચર્ય થયું કે સીએમને…

Gujarat
સુરત સરકારી શાળાઓના શિક્ષકોના હાલ બેહાલ, બાળકોને ભણાવવા ઉપરાંત આખરે કેમ કરવું પડે છે સ્કૂલમાં સિલાઈ કામ?

સુરત સરકારી શાળાઓના શિક્ષકોના હાલ બેહાલ, બાળકોને ભણાવવા ઉપરાંત આખરે કેમ કરવું પડે છે સ્કૂલમાં સિલાઈ કામ?

એક શિક્ષકનું નામ આવે ત્યારે તેમની છબી તમે કેવી રીતે વિચારો? એક હાથમાં પાઠ્યપુસ્તક હોય તો બીજા હાથમાં ચોક કે ડસ્ટર હોય. આ સામાન્ય ચિત્ર દરેકના મગજમાં આવે. પણ સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાનું…

Gujarat
દમણના પાતલિયા પાસે કાર પલ્ટી જતાં 4 લોકોના ઘટના સ્થળ પર જ મોત, 5 ઇજાગ્રસ્ત

દમણના પાતલિયા પાસે કાર પલ્ટી જતાં 4 લોકોના ઘટના સ્થળ પર જ મોત, 5 ઇજાગ્રસ્ત

લાંબા સમયથી માર્ગ અકસ્માતની ઘણી ઘટના સામે આવી રહી છે. જેમાં વધુ એક ઘટન રવિવારે મોડી રાત્રે બની હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં મોડી રાત્રે એક કાર ડીવાઈડર ઉપર ટકરાયા બાદ પલ્ટી મારી ગઈ હતી.…

Gujarat
લગ્નની કંકોત્રીમાં નરેન્દ્ર મોદીને વોટ આપવાની અપીલ બાદ હવે જૂનાગઢમાં કોંગ્રેસને જીતાડવાની અપીલ કરતી કંકોત્રીની થઈ રહી છે ચર્ચા

લગ્નની કંકોત્રીમાં નરેન્દ્ર મોદીને વોટ આપવાની અપીલ બાદ હવે જૂનાગઢમાં કોંગ્રેસને જીતાડવાની અપીલ કરતી કંકોત્રીની થઈ રહી છે ચર્ચા

આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ-કોંગ્રેસ તરફથી અવનવી રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પહેલા જ્યારે લગ્નની કંકોત્રીમાં મોદીને વોટ આપવાની અપીલ કરાઈ હતી ત્યારે હવે ગુજરાતની એક વ્યક્તિએ પોતાના લગ્નની કંકોત્રીમાં કોંગ્રેસને વોટ આપવાની…

Gujarat
ગ્રામસભા યોજવાના મુદ્દે 2 યુવાનોની પોલીસે અટકાયત શું કરી કે 1 હજાર લોકોના ટોળાએ પોલીસ સ્ટેશનને જ ઘેરી લીધુ

ગ્રામસભા યોજવાના મુદ્દે 2 યુવાનોની પોલીસે અટકાયત શું કરી કે 1 હજાર લોકોના ટોળાએ પોલીસ સ્ટેશનને જ ઘેરી લીધુ

લોકસભાની ચૂંટણી જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકારણમાં ગરમાવો વધી રહ્યો છે. ગ્રામસભા યોજવાના મુદ્દે નવસારી જિલ્લામાં કોંગ્રેસ-ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા હતા.  નવસારી જિલ્લાના ચિખલી, વાંસદા અને ખેરગામ તાલુકાઓમાં રૂઢિ પ્રથા ગ્રામ…

Gujarat
વડતાલ ધામમાં પીંછી વડે પરમેશ્વરને પામવાનો પ્રામાણિક પ્રયાસ

વડતાલ ધામમાં પીંછી વડે પરમેશ્વરને પામવાનો પ્રામાણિક પ્રયાસ

સ્વામિનારાયણ ભગવાનનું સર્વોચ્ચ તીર્થ એટલે વડતાલ ધામ. વડતાલ ધામમાં જુદા જુદા પ્રસંગો નિમિત્તે ભગવાનને જુદા જુદા પ્રકારના અભિષેક કરવામાં આવતા હોય છે પણ વડતાલમાં ઇતિહાસમાં પ્રથમ એવી ઘટના બની છે કે ભગવાનને ચિત્રકારો દ્વારા જળ…

Gujarat
સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત કરવા ઈચ્છતા લોકો માટે 4 માર્ચથી દોડશે એક ખાસ ટ્રેન, ભારતીય રેલવેની અનોખી પહેલ

સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત કરવા ઈચ્છતા લોકો માટે 4 માર્ચથી દોડશે એક ખાસ ટ્રેન, ભારતીય રેલવેની અનોખી પહેલ

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ગુજરાતમાં આવેલી છે. અને હવે ગુજરાતમાં આવેલા સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લેવા રાજ્યની બહારથી આવતા લોકો માટે IRCTCએ એક ખાસ ટ્રેનની શરૂઆત કરી છે. 4 માર્ચથી IRCTC દ્વારા આ સ્પેશિયલ ટ્રેન દોડવવામાં…

Gujarat
વડોદરાના વિદ્યાર્થીઓની સર્જનાત્મક્તાનો ઉત્તમ નમૂનો, ભંગારની વસ્તુઓમાંથી બનાવી આકર્ષક કલાકૃતિ

વડોદરાના વિદ્યાર્થીઓની સર્જનાત્મક્તાનો ઉત્તમ નમૂનો, ભંગારની વસ્તુઓમાંથી બનાવી આકર્ષક કલાકૃતિ

કલાનગરી વડોદરામાં વધુ એક ઉત્તમ કલાનો નમૂનો રજૂ કરવામાં આવ્યો છે. વડોદરાની M.S. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ભંગારની વસ્તુઓમાંથી ચરખાની કલાકૃતિ બનાવી છે. 100 કીલો સ્ક્રેપ વુડમાંથી 12 બાય 15 ફુટનો ચરખો બનાવાયો છે. જેની પાછળ 7…

Ahmedabad
એવું તે શું થયું કે રાત પડતા અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારના સ્થાનિકોએ રસ્તા પર કાઢવી પડી રેલી

એવું તે શું થયું કે રાત પડતા અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારના સ્થાનિકોએ રસ્તા પર કાઢવી પડી રેલી

એક તરફ સરકાર લોકોને ઘરનું ઘર આપવાના પ્રયાસ કરી રહી છે. ત્યાં બીજી તરફ સાયન્સસીટી વિસ્તારમાં EWSના મકાન બનવાની જાહેરાતને લઈને સ્થાનિકોએ વિરોધ ઉઠાવ્યો છે. રાતના સમયે રસ્તા પર રેલી કાઢી સ્થાનિકો આ સરકારી આવાસની…

Ahmedabad
અમદાવાદના આ પેટ્રોલપંપ પર પેટ્રોલ પૂરાવીને લોકો કરી રહ્યાં છે પુલવામા આતંકી હુમલાના શહીદોની મદદ

અમદાવાદના આ પેટ્રોલપંપ પર પેટ્રોલ પૂરાવીને લોકો કરી રહ્યાં છે પુલવામા આતંકી હુમલાના શહીદોની મદદ

પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ CRPF જવાનોના પરિવારજનો માટે દેશ-વિદેશમાંથી સહાયનો ધોધ વહી રહ્યો છે. ત્યારે અમદાવાદના એક પેટ્રોલપંપના માલિકે પણ શહીદોના પરિવારજનોની આર્થિક મદદ માટે એક નવી યુક્તિ અજમાવી છે. આશ્રમરોડ પર આવેલા કર્ણાવતી પેટ્રોલપંપના…

Ahmedabad
આ ગુજરાતી પ્રધાનના કારણે ઘર ખરીદવા પર લાગતો GST ઓછો થયો, મોદી સરકાર માટે બન્યા ‘સંકટ મોચક’

આ ગુજરાતી પ્રધાનના કારણે ઘર ખરીદવા પર લાગતો GST ઓછો થયો, મોદી સરકાર માટે બન્યા ‘સંકટ મોચક’

લોકસભા ઇલેક્શન હવે માથે છે ત્યારે કેન્દ્ર સરકાર હવે એક પછી એક રાહતો દેશના વિવિધ સેક્ટર્સને આપી રહી છે. ખેડુતોને રાહત આપ્યા બાદ સમાન્ય અને મધ્યમ વર્ગને ઘર ખરીદવામાં મોટી રાહત કેન્દ્ર સરકારે આપવાની જાહેરાત…

Ahmedabad
સરકાર પાસે ઉનાળા માટે નથી પૂરતા પાણીની વ્યવસ્થા, રાજ્યમાં 2 કરોડ લોકો પાણી વગર તરસ્યા રહેશે

સરકાર પાસે ઉનાળા માટે નથી પૂરતા પાણીની વ્યવસ્થા, રાજ્યમાં 2 કરોડ લોકો પાણી વગર તરસ્યા રહેશે

ગુજરાતમાં ઉનાળો આકરો થવાનો છે. ત્યારે રાજ્યના બે કરોડ લોકોને પાણી માટે ઝઝુમવુ પડશે. સૌથી મૌટી મુશ્કેલી પશુ પાલકો માટે થવાની છે. કચ્છ સૌરાષ્ટ્ર અને બનાસકાંઠાની હાલત ગંભીર થવાની છે.  ડેમોના તળીયા ઝાટક થઇ રહ્યા…

WhatsApp chat