1. Home
  2. Ahmedabad

Category: Rajkot

Ahmedabad
જસદણ બેઠક પર પ્રતિષ્ઠાનો જંગ શરૂ, સવારે 10 વાગ્યા સુધી થયું 15% મતદાન!

જસદણ બેઠક પર પ્રતિષ્ઠાનો જંગ શરૂ, સવારે 10 વાગ્યા સુધી થયું 15% મતદાન!

ચૂંટણીમાં મતદાર એક દિવસનો રાજા ગણાય છે. પરંતુ આ મતદારનો મિજાજ પરિણામ પહેલા પારખવો મુશ્કેલ છે. મતદારના મિજાજની અસર મતદાન ઉપર જરૂર જોવા મળે છે આજે પણ એવું થઈ શકે છે. ગુજરાત વિધાનસભાની એક બેઠક,…

Ahmedabad
પેટાચૂંટણી પહેલા જસદણમાં જવાનોનું અભેદ્ય સુરક્ષા કવચ, અર્ધ લશ્કરી દળની 6 કંપની કરી દેવાઈ તૈનાત

પેટાચૂંટણી પહેલા જસદણમાં જવાનોનું અભેદ્ય સુરક્ષા કવચ, અર્ધ લશ્કરી દળની 6 કંપની કરી દેવાઈ તૈનાત

ગુરુવારે યોજાનાર જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીના મતદાનને લઈને પોલીસ દ્વારા સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે પોલીસ સજ્જ બની છે. બીજી તરફ બુધવારે…

Ahmedabad
જસદણની પેટા ચૂંટણી કેમ બની ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ? શું કહે છે જસદણ બેઠકનું જ્ઞાતિનું ગણિત?

જસદણની પેટા ચૂંટણી કેમ બની ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ? શું કહે છે જસદણ બેઠકનું જ્ઞાતિનું ગણિત?

જસદણની પેટાચૂંટણી માટે આવતીકાલે મતદાન થશે અને 23 તારીખે જસદણની પ્રજાએ કોને પસંદ કર્યા તેનો ફેંસલો આવશે. જસદણની ચૂંટણી મહત્વની એટલા માટે છે કે બંને પક્ષ ભાજપ અને કોંગ્રેસ માટે આ પ્રતિષ્ઠાનો જંગ છે. જુઓ…

Ahmedabad
હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં હજી આટલા દિવસ પડશે ધ્રૂજાવી દેતી ઠંડી

હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં હજી આટલા દિવસ પડશે ધ્રૂજાવી દેતી ઠંડી

ગુજરાત રાજ્યભરમાં હાલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. 5.6 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર સાબિત થયું છે. તો અમદાવાદ અને અન્ય મહાનગરોમાં પણ ભારે ઠંડી પડી રહી છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ગુજરાત રાજ્યમાં ઠંડી …

Ahmedabad
પંજાબમાં ટ્રેને લોકોને કચડ્યા તો ગુજરાતમાં સિહોને! જુઓ VIDEO

પંજાબમાં ટ્રેને લોકોને કચડ્યા તો ગુજરાતમાં સિહોને! જુઓ VIDEO

ફરી એક વખત સિંહો માટે ટ્રેન જીવલેણ સાબિત થઈ. 1 સિંહણ અને તેના દોઢ વર્ષના 2 બચ્ચાઓ પૂરપાટ ઝડપે દોડતી ટ્રેનની અડફેટે આવી મોતને ભેટ્યા! અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ટ્રેનની અડફેટે 3 સિંહના મોત નિપજ્યાં. સાવરકુંડલાના…

Crime
વાહ! શું ગર્લફ્રેન્ડ છે! બૉયફ્રેન્ડ માટે કરી 85 લાખની ચોરી પણ કેમ, ક્યારે અને ક્યાં? જુઓ VIDEO

વાહ! શું ગર્લફ્રેન્ડ છે! બૉયફ્રેન્ડ માટે કરી 85 લાખની ચોરી પણ કેમ, ક્યારે અને ક્યાં? જુઓ VIDEO

પ્રેમીને પાયલોટ બનાવવા માટે પ્રેમિકાએ પોતાના જ ઘરમાં લાખો રૂપિયાની ચોરી કરી. રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં આવેલી ગીતાંજલી સોસાયટીમાં 1 ડિસેમ્બરના રોજ 21 લાખ રૂપિયાની ચોરી થઈ હતી. પોલીસની તપાસ દરમિયાન ડુપ્લિકેટ ચાવીથી ચોરી થઈ હોવાનું…

Ahmedabad
રૂપિયાની નોટોનો નહીં, આ ગુજરાતી લોકગાયકના ડાયરામાં થાય છે ડૉલરનો વરસાદ!

રૂપિયાની નોટોનો નહીં, આ ગુજરાતી લોકગાયકના ડાયરામાં થાય છે ડૉલરનો વરસાદ!

ગુજરાતમાં લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ થાય તે કઇ નવું નથી. ગાયકો પર રૂપિયાનો વરસાદ તો અનેક લોકો કરે છે પરંતુ ગીતા રબારીના એક કાર્યક્રમમાં થયો છે ડૉલરનો વરસાદ. જુઓ વીડિયો: વાત છે નવસારીના ગણદેવી તાલુકામાં…

Ahmedabad
હવે ગુજરાતના આ યાત્રાધામ પર પણ ટેન્ટ સિટી! કરાવી શકો છો ઑનલાઈન બૂકિંગ

હવે ગુજરાતના આ યાત્રાધામ પર પણ ટેન્ટ સિટી! કરાવી શકો છો ઑનલાઈન બૂકિંગ

ચાંપાનેરના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ નજીક વડા તળાવ પાસે ટેન્ટ સિટીને ખૂલ્લુ મૂકાયું છે. જિલ્લા કલેક્ટરે 1 મહિના માટે ટેન્ટ સિટીને ખૂલ્લુ મૂક્યું છે. મહત્વનું છે કે પાવાગઢના સાંસ્કૃતિક વારસાને જાળવવા અને લોકોને તેનું ઐતિહાસિક મહત્વ…

Ahmedabad
પાણીપુરીપ્રેમીઓ ખાસ જોવે આ VIDEO! ‘હાઈજેનિક પાણીપુરી’નો આવ્યો વધુ એક વિકલ્પ!

પાણીપુરીપ્રેમીઓ ખાસ જોવે આ VIDEO! ‘હાઈજેનિક પાણીપુરી’નો આવ્યો વધુ એક વિકલ્પ!

તમને પાણીપુરી ભાવે કે નહીં? શરત લગાવીને કહું કે, મોટાભાગના લોકોનો જવાબ હશે.. હા.. અને કેટલાક કહેશે કે, ભાવે તો ખરી પણ લારી પર સ્વચ્છતા હોતી નથી. હવે આ સમસ્યાનું પણ સમાધાન આવી ગયું છે.…

Ahmedabad
ગુજરાતના 38 લાખ વિદ્યાર્થીઓને લગતો રાજ્ય સરકારનો નિર્ણય, ધો.3થી 8ના બાળકોના વાલીઓએ ખાસ જોવા જેવો VIDEO

ગુજરાતના 38 લાખ વિદ્યાર્થીઓને લગતો રાજ્ય સરકારનો નિર્ણય, ધો.3થી 8ના બાળકોના વાલીઓએ ખાસ જોવા જેવો VIDEO

રાજ્યના વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સ્તર સુધરે અને નબળા વિદ્યાર્થીઓ સારો દેખાવ કરે તે માટે શિક્ષણ વિભાગે એક નવતર પ્રયોગ કર્યો છે. રાજ્યમાં હવે ધોરણ 3થી લઈને 8 સુધીના વિદ્યાર્થીઓની 22 ડિસેમ્બરથી દર શનિવારે પરીક્ષા લેવામાં આવશે.…

WhatsApp પર સમાચાર