રાજકોટમાં ભર શિયાળે રસ્તા પર કેમ આવ્યો ‘પૂર’ ? જાણવા માટે જુઓ VIDEO

January 10, 2019 Mohit Bhatt 0

રાજકોટમાં ભીલવાસ વિસ્તારમાં રસ્તા પર શિયાળામાં નદીઓ વહેતી જોવા મળી હતી. રાજકોટના ભીલવાસ વિસ્તારમાં મનપાની પાણીની પાઇપલાઇન તૂટી જવાને કારણે રસ્તા પર પાણી વેડફાયું હતુ. […]

સામાન્ય વાહન ચાલકો માટે હેલમેટ ફરજિયાત, નેતાઓ માટે કેમ નહીં ?

January 10, 2019 Mohit Bhatt 0

રાજકોટ પોલીસ આજકાલ ટ્રાફિકના કડક અમલવારી માટે ઝુંબેશ ચલાવે છે,પણ આ ઝુંબેશ નેતાઓ માટે નહિ પરંતુ સામાન્ય માણસ માટે હોય તેવો ઘાટ ઘડાયો છે. આજે […]

ગુજરાત માટે આગામી 72 કલાક અત્યંત મુશ્કેલ, પડી શકે છે કાતિલ ઠંડી, ગરમ કપડાંમાં વિંટળાઈ જવા માટે થઈ જાઓ તૈયાર

January 3, 2019 Darshal Raval 0

આગામી 6 અને 7 જાન્યુઆરીએ ગાંધીનગર અને નલિયા ઠંડુ ગાર રહેશે. અન્ય શહેરોમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે. શિયાળો જામી રહ્યો છે. અને ઠંડી પણ […]

6 કરોડ ગુજરાતીઓએ હવે નહીં જવું પડે દિલ્હી, રાજકોટને મળી AIMS હૉસ્પિટલ

January 3, 2019 TV9 Web Desk7 0

કેન્દ્ર સરકારે અંતે ગુજરાતમાં રાજકોટ ખાતે AIMS હૉસ્પિટલ સ્થાપવાનો નિર્ણય કર્યો છે. વડોદરાએ પણ AIMS હૉસ્પિટલની માંગણી કરી હતી, પરંતુ AIMS રાજકોટ (સૌરાષ્ટ્ર)ના ખાતે ગઈ. […]

Rajkot Aji dam

ભરશિયાળે આજી ડેમ છલકાશે, રાજકોટવાસીઓ ખુશખુશાલ

January 3, 2019 TV9 Web Desk1 0

રાજકોટના આજી ડેમમાં નર્મદાના નીરનું આગમન થયું. સૌની યોજના અંતર્ગત આજી ડેમને નર્મદાના નીરથી ભરવામાં આવશે. આજી ડેમમાં પાણી આવવાનો સીધો લાભ રાજકોટવાસીઓને થશે. ડેમમાં […]

ઠંડુગાર ગુજરાત: જાણો આગામી દિવસોમાં ગુજરાતના તાપમાનમાં કેટલો થશે ફેરફાર?

December 30, 2018 TV9 Web Desk3 0

ઉત્તર ભારતમાં પડી રહેલી હિમવર્ષાના પગલે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડી અનુભવાઇ રહી છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત સહિતના શહેરમાં કોલ્ડ વેવની અસરને કારણે […]

31st new year party

૩૧મી ડિસેમ્બરે દારૂબંધીનો ચુસ્ત અમલ કરાવવા DGP શિવાનંદ ઝાએ કર્યા કડક આદેશ

December 30, 2018 yunus.gazi 0

31મી ડિસેમ્બરે દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવા માટે ઉચ્ચ પોલીસ અમલદારો દ્વારા પોતાના તાબાના અધિકારીઓ કર્મચારીઓ ને સૂચનાઓ આપવામાં આવતી હોય છે પરંતુ આજે રાજ્ય […]

AIIMS

રાજકોટ કે વડોદરા ? ગુજરાતમાં AIIMS ક્યાં ઉભી કરવી તેનું કોકડું વધુ ગૂંચવાયું

December 30, 2018 yunus.gazi 0

અત્યાધુનિક સ્વાસ્થ્ય સંસ્થાન એઇમ્સ ગુજરાતને મળે તે માટે ઘણા વર્ષોથી માંગ થઈ રહી હતી ત્યારે મોડે મોડે ગુજરાતને એઇમ્સ મળશે તેવી જાહેરાત તો કેન્દ્ર સરકારે […]

નવસારી ST ડેપોમાં 3 મુસાફરો પર ડ્રાઈવરે બસ ચઢાવી દીધી, CCTV ફૂટેજ આવ્યા સામે

December 25, 2018 TV9 Web Desk3 0

નવસારી એસટી ડેપોમાં કાળ બનીને આવેલી એક બસે 3 લોકોના જીવ લઈ લીધા. જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા […]

પ્રવાસે ગયેલી ગુજરાતની વધુ એક સ્કૂલ બસનો અકસ્માત, 1નું મોત, 24 ઈજાગ્રસ્ત, જુઓ VIDEO

December 25, 2018 TV9 Web Desk3 0

ગોધરાના પરવડી ગામ પાસે પ્રવાસે ગયેલી સ્કૂલ બસનો ગંભીર અકસ્માત થયો છે. અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદ હિન્દી હાયર સેકન્ડરી હાઈસ્કૂલની બસને અકસ્માત નડ્યો […]