1. Home
  2. Gujarat

Category: Rajkot

Gujarat
જૂનાગઢમાં મીડિયા કર્મી પર પોલીસના લાઠીચાર્જ બાદ પત્રકારોમાં રોષ, પોલીસ અધિક્ષકની કચેરી સામે ધરણાં

જૂનાગઢમાં મીડિયા કર્મી પર પોલીસના લાઠીચાર્જ બાદ પત્રકારોમાં રોષ, પોલીસ અધિક્ષકની કચેરી સામે ધરણાં

જૂનાગઢમાં પત્રકારો ઉપર કરેલા પોલીસે લાઠીચાર્જ બાદ હવે પત્રકારોમાં નારાજગી પ્રસરી ઉઠી છે. સૌરાષ્ટ્રભરના પત્રકારો પોલીસ અધિક્ષક કચેરી સામે ધરણા પર બેઠા છે. અને જવાબદાર પોલીસકર્મી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માગ ઉઠાવી રહ્યા છે. સ્વામિનારાયણ…

Gujarat
કાળજાળ ગરમી વચ્ચે રાજકોટના કોટડાસાંગાણી વિસ્તારમાં કરા સાથે વરસાદ

કાળજાળ ગરમી વચ્ચે રાજકોટના કોટડાસાંગાણી વિસ્તારમાં કરા સાથે વરસાદ

કાળજાળ ગરમી વચ્ચે રાજકોટનાં કોટડાસાંગાણી વિસ્તારમાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદની સાથે જોરદાર પવન સાથે વાવાઝોડા જેવા દૃશ્ય જોવા મળ્યા હતા. TV9 Gujarati   રાજકોટની આજુબાજુના વિસ્તારમાં કમોસમી વર્ષા થઈ છે. કમોસમી વરસાદ…

Gujarat
CM રૂપાણીના શહેર રાજકોટમાં રાહત, તરસતા રાજકોટવાસીઓ માટે આજી ડેમમાં ઠલવાયું પાણી

CM રૂપાણીના શહેર રાજકોટમાં રાહત, તરસતા રાજકોટવાસીઓ માટે આજી ડેમમાં ઠલવાયું પાણી

હાલ રાજ્યના અનેક જિલ્લાઓમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે તેમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છની હાલત કફોડી છે. જેમાં રાજકોટવાસીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે. નર્મદાનું પાણી આજી ડેમમાં ઠાલવતા ડેમની સપાટીમાં વધારો થયો…

Ahmedabad
ધો.12 સાયન્સનું પરિણામ થયું જાહેર, સફાઈ કામદાર અને ચોકીદારીની નોકરી કરનારના દીકરાઓ બન્યા ટોપર

ધો.12 સાયન્સનું પરિણામ થયું જાહેર, સફાઈ કામદાર અને ચોકીદારીની નોકરી કરનારના દીકરાઓ બન્યા ટોપર

ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધો. 12 સાયન્સનું 71.90 ટકા પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 સાયન્સનું 9મેના રોજ પરિણામ જાહેર થયું.  તેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં…

Gujarat
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનુ 71.90 ટકા પરિણામ જાહેર, રાજકોટ જિલ્લાનું સૌથી વધુ 84.47 ટકા પરિણામ

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનુ 71.90 ટકા પરિણામ જાહેર, રાજકોટ જિલ્લાનું સૌથી વધુ 84.47 ટકા પરિણામ

આજે રાજ્યમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 સાયન્સનું કુલ પરિણામ 71.90 ટકા આવ્યું છે. 12 સાયન્સના પરિણામમાં 71.80 ટકા વિદ્યાર્થીઓ અને 72.01 ટકા વિદ્યાર્થીનીઓ ઉત્તિર્ણ થઈ છે. રાજયની 35 શાળમાં 100…

Gujarat
પત્ની ભાજપમાં, બહેન કોંગ્રેસમાં, જાણો રવિન્દ્ર જાડેજાએ કઈ પાર્ટીને સપોર્ટ આપ્યો?

પત્ની ભાજપમાં, બહેન કોંગ્રેસમાં, જાણો રવિન્દ્ર જાડેજાએ કઈ પાર્ટીને સપોર્ટ આપ્યો?

લોકસભાની ચૂંટણીનુ કાઉન્ટ ડાઉન શરૂ થતાની સાથે જ રાજકારણમાં નવા નવા સમીકરણો સામે આવી રહ્યા છે. પરંતુ લોકસભાની ચૂંટણીમાં રવિન્દ્ર જાડેજા અને તેનો પરિવાર ચર્ચામાં રહ્યો. TV9 Gujarati આજ કાલ રવિન્દ્ર જાડેજા બે રીતે ચર્ચામાં…

Gujarat
રાજકોટમાં ખેડૂતોએ કરી ઈચ્છામૃત્યુની માગ, પોલીસે કરી અટકાયત

રાજકોટમાં ખેડૂતોએ કરી ઈચ્છામૃત્યુની માગ, પોલીસે કરી અટકાયત

દેશમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યુ છે. જગતનો તાત પડતર માંગને લઈ રસ્તા પર ઉતરી આવ્યા છે. તે વર્તમાન સરકાર માટે ચિંતાજનક બાબત છે. ગુજરાતની કમનસીબી છે કે પાક વીમામાં સહાય માટે સરકારે જે…

Gujarat
રાજકોટમાં ગુજરાતનું સૌથી મોટુ બીજુ ઈસ્કોન મંદિર બનશે

રાજકોટમાં ગુજરાતનું સૌથી મોટુ બીજુ ઈસ્કોન મંદિર બનશે

રાજકોટમાં ગુજરાતનું બીજુ મોટુ ઈસ્કોન મંદિર બનાવવામાં આવશે. આ મંદિરનું નામ રાધાણીલ માધવ ધામ રાખવામાં આવ્યું છે. આ ઈસ્કોન મંદિર 30 હજાર સ્ક્વેર ફીટમાં બનાવવામાં આવશે. રૂપિયા 51 કરોડનો ખર્ચ કરીને જમીન, રાધનીલ માધવ, જગન્નાથ…

Ahmedabad
રવિવારે પણ રાજ્યમાં ગરમીનો પારો વધશે, અમદાવાદ-રાજકોટ સહિત ઘણાં સ્થાનો પર ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું

રવિવારે પણ રાજ્યમાં ગરમીનો પારો વધશે, અમદાવાદ-રાજકોટ સહિત ઘણાં સ્થાનો પર ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું

માર્ચ મહિનાના અંતથી જ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ થઈ ગયો છે. ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને અંગ દઝાડે તેવો તાપ પડી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40ને પાર નીકળી ગયો છે.…

Ahmedabad
ગુજરાતના 10 શહેરમાં ગરમીનો પ્રકોપ શરૂ, અંદાજીત 2 કરોડ લોકો ભોગવી રહ્યા છે ગરમી, 40 ડિગ્રીની પાર પહોંચ્યુ તાપમાન, અમરેલીમાં સૌથી વધુ ગરમી

ગુજરાતના 10 શહેરમાં ગરમીનો પ્રકોપ શરૂ, અંદાજીત 2 કરોડ લોકો ભોગવી રહ્યા છે ગરમી, 40 ડિગ્રીની પાર પહોંચ્યુ તાપમાન, અમરેલીમાં સૌથી વધુ ગરમી

આકરા ઉનાળાની અસર રાજ્યભરમાં વર્તાઈ રહી છે. ઉનાળાની શરૂઆતમાંજ રાજ્યના 10 શહેરોમાં ગરમીનો પારો 40 ડીગ્રીને વટાવી ચુક્યો છે. માર્ચ મહિનાના અંતમાં જ ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. રાજ્યભરમાં ગરમીએ પોતાનો પ્રકોપ વર્તાવ્યો…

WhatsApp પર સમાચાર