• March 20, 2019
  1. Home
  2. Gujarat

Category: Surat

Gujarat
શહીદોના પરિવારની પડખે ઉભું રહેશે ગુજરાતનું આ શહેર, દરેક શહીદના પરિવારને કરશે રુપિયા અઢી લાખની મદદ

શહીદોના પરિવારની પડખે ઉભું રહેશે ગુજરાતનું આ શહેર, દરેક શહીદના પરિવારને કરશે રુપિયા અઢી લાખની મદદ

સુરત એટલે ભારતમાં કોઈ પણ જગ્યા પર કોઈ હોનારત કે કોઈ ઘટના બને ત્યારે તે લોકોના પડખે ઉભું રહેતું એવું એક શહેર છે.  આ શહીદ પરિવારના વ્હારે સુરતના લોકો સામે આવ્યા છે. પુલવામામાં હુમલામાં શહીદ…

Latest
દિવસ રાત ધમધમતું સુરત ટેકસટાઈલ માર્કેટ આજે પડ્યું શાંત, પુલવામામાં હુમલાના શહીદોને આપી શ્રદ્ધાજંલિ

દિવસ રાત ધમધમતું સુરત ટેકસટાઈલ માર્કેટ આજે પડ્યું શાંત, પુલવામામાં હુમલાના શહીદોને આપી શ્રદ્ધાજંલિ

જમ્મુ કાશ્મીરના પુલવામાના હુમલાને લઈને આખા ભારતમાં વિરોધનો વંટોળ ફાટી નિકળ્યો છે. શહીદોને શ્રદ્ધાજંલિ આપવામાં આવી રહી છે ત્યારે સુરતના ટેકસટાઈલ માર્કેટમાં આજે બંધ પાળવામાં આવ્યો હતો.  TV9 Gujarati   જમ્મુના પુલવામા ખાતે બનેલી ઘટના…

Gujarat
સુરતમાં મોબાઇલ ચોરી અને લૂંટના વધતા બનાવોના પગલે ACTIONમાં પોલીસ, કમિશનરે ઉચ્ચ કક્ષાની બેઠક કરી આપ્યા નિર્દેશો

સુરતમાં મોબાઇલ ચોરી અને લૂંટના વધતા બનાવોના પગલે ACTIONમાં પોલીસ, કમિશનરે ઉચ્ચ કક્ષાની બેઠક કરી આપ્યા નિર્દેશો

સુરત શહેર એટલે કે ડાયમંડ સિટીમાં ગુનાખોરીનો ગ્રાફ દિન-પ્રતિદિન વધતો જઈ રહ્યો, તેવું લાગે છે, ત્યારે પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. સુરત શહેરમાં છેલ્લા એક મહિના દરમિયાન એવા કેટલાક બનાવો બન્યા છે કે રિક્ષામાં…

Gujarat
પુલવામા હુમલાના શહીદ જવાનોને સુરત પોલીસે મૌન પાળીને આપી ભાવભીની શ્રદ્ધાજંલી

પુલવામા હુમલાના શહીદ જવાનોને સુરત પોલીસે મૌન પાળીને આપી ભાવભીની શ્રદ્ધાજંલી

પુલવામા હુમલામાં જે સૈનિકો શહીદ થયાં તેને લઈને સુરત પોલીસે બે મીનીટ મૌન રાખીને જવાનોને શ્રદ્ધાજંલિ આપી હતી. આ ઘટનાને લઈને આખા દેશમાં આક્રોશ છે અને ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન સાથે બદલાની માગણી કરવામાં આવી રહી…

Latest
સુરતના 261 નવયુગલો પોતાના સમૂહ લગ્નને કરશે દેશને સમર્પિત, સાદાઈથી લગ્ન કરીને ચાંદલાના રુપિયા મોકલાવશે શહીદોના પરિવારને

સુરતના 261 નવયુગલો પોતાના સમૂહ લગ્નને કરશે દેશને સમર્પિત, સાદાઈથી લગ્ન કરીને ચાંદલાના રુપિયા મોકલાવશે શહીદોના પરિવારને

જમ્મુ-કાશ્મીરના પુલવામા થયેલાં આતંકવાદી હુમલાને લઈને સુરતમાં એક સમૂહલગ્નન સાદાઈથી કરવામાં આવશે. આ સમૂહલગ્નમાં જે પણ ચાંદલાના રુપિયા જમા થશે તે શહીદોના પરિવાર માટે મોકલવામાં આવશે. જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા દેશના અત્યાર સુધીના સૌથી મોટા…

Gujarat
દેશમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને સુરતના ભૂલકાંઓએ આ રીતે આપી શ્રદ્ધાંજલિ

દેશમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને સુરતના ભૂલકાંઓએ આ રીતે આપી શ્રદ્ધાંજલિ

ગુરૂવારે બપોરે જમ્મૂ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઈને દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કોઈ સોશિયલ મીડિયા પર પોતાનો પ્રતિભાવ આપી ગુસ્સો જાહેર કરી રહ્યાં છે તો કેટલાક મૌન પાળીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી…

Latest
શું ગુજરાતનું આ શહેર ‘ક્રાઈમ નગરી’ તો નથી બનવા જઈ રહ્યું ને?

શું ગુજરાતનું આ શહેર ‘ક્રાઈમ નગરી’ તો નથી બનવા જઈ રહ્યું ને?

સુરત શહેરની સુરત છેલ્લાં 15 દિવસમાં બગડી રહી છે કારણ કે સતત શહેરમાં ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે અને છેલ્લાં 10 દિવસમાં 6થી વધારે હત્યાઓ થઈ ચૂકી છે. TV9 Gujarati   સરથાણા સીમાડા જકાતાનાકા પાસે…

Crime
સુરતમાં એક ચાવીવાળો નીકળ્યો કરોડોની ચોરીનો માસ્ટરમાઈન્ડ, 70 દુકાનોમાં કરી ચોરી, દરેક ચોરીમાં લેતો હતો ભાગ

સુરતમાં એક ચાવીવાળો નીકળ્યો કરોડોની ચોરીનો માસ્ટરમાઈન્ડ, 70 દુકાનોમાં કરી ચોરી, દરેક ચોરીમાં લેતો હતો ભાગ

સુરતના કાપડ માર્કેટની દેશભરમાં બોલબાલા છે. ત્યારે ફરી એક વાર સુરતનું કાપડ માર્કેટ ચર્ચામાં આવ્યું છે. પરંતુ આ વખતે તેનું સમાચારમાં આવવાનું કારણ છે અહીંની 50થી વધુ દુકાનોમાં ચોરી કરતા ચોરોના લીધે. સુરત ડાયમંડ અને…

Gujarat
સુરતના 10 હજાર વિદ્યાર્થીઓએ Valentine’s Day પર લીધા અનોખા શપથ, કહ્યું ‘નહીં કરીએ માતા-પિતાની મરજી વિરૂદ્ધ પ્રેમલગ્ન, જુઓ VIDEO

સુરતના 10 હજાર વિદ્યાર્થીઓએ Valentine’s Day પર લીધા અનોખા શપથ, કહ્યું ‘નહીં કરીએ માતા-પિતાની મરજી વિરૂદ્ધ પ્રેમલગ્ન, જુઓ VIDEO

આજકાલ વેલેન્ટાઈન ડેની વ્યાખ્યા જાણે કે ગિફ્ટ આપવી, બહાર ડિનર પર કે પાર્ટીમાં જવું ત્યાં સુધી સીમિત થઈ ગઈ છે. આ દિવસ ખાસ યુવાનો માટે ખાસ માનવામાં આવે છે. પરંતુ સુરતના વિદ્યાર્થીઓએ આ દિવસની કંઈક…

Gujarat
દ.ગુજરાતમાં ભાજપના ક્લસ્ટર સંમેલનમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કાર્યકર્તાઓનો વધાર્યો જુસ્સો, જીતનો આપ્યો મંત્ર

દ.ગુજરાતમાં ભાજપના ક્લસ્ટર સંમેલનમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કાર્યકર્તાઓનો વધાર્યો જુસ્સો, જીતનો આપ્યો મંત્ર

સુરત જિલ્લાના માંડવી ખાતે ભાજપના ક્લસ્ટર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. મહારાષ્ટ્ર બારડોલી અને ભરૂચ લોકસભા બેઠક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ તેમાં હાજર રહ્યા. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ તેમાં હાજરી આપી. સાથે જ ગુજરાત પ્રદેશ પ્રમુખ…

Gujarat
ગોટાળાબાજોની દુનિયામાં સુરતની એક વ્યક્તિ નીકળી સૌથી ઈમાનદાર માણસ, ભાડાના ઘરમાં રહેતા એક ગુજરાતીને મળ્યા લાખો રૂપિયાના હીરા

ગોટાળાબાજોની દુનિયામાં સુરતની એક વ્યક્તિ નીકળી સૌથી ઈમાનદાર માણસ, ભાડાના ઘરમાં રહેતા એક ગુજરાતીને મળ્યા લાખો રૂપિયાના હીરા

સુરતમાં મોટા પાયે હીરા વેપાર આવેલો છે. આખો હીરા વેપાર માત્ર વિશ્વાસ અને એકબીજાના ભરોસા પર ચાલતો વેપાર કહી શકાય. ત્યાં હીરા બજારમાં ફરી એક વાર ઈમાનદારીની મિશાલ જોવા મળી રહી છે. આ ભાઈનું નામ…

Latest
કેન્સર હતું અને કાઢી નાખી દાઢ, સુરતના ડૉક્ટર વિરુધ્ધ દર્દીની ‘ફરિયાદ’

કેન્સર હતું અને કાઢી નાખી દાઢ, સુરતના ડૉક્ટર વિરુધ્ધ દર્દીની ‘ફરિયાદ’

જ્યારે લોકોને શરીરમાં કોઈ પણ બીમારી થાય ત્યારે તે ડૉકટર પાસે જતા હોય છે. લોકો ડૉક્ટર પર ભરોસો રાખીને પોતાની સારવાર માટે જતાં હોય છે પણ ક્યારેક ડૉક્ટરની બેદરકારી દર્દીને મોંઘી પડી શકે છે. હસમુખભાઈ…

Gujarat
અનામત તો મળી ગઈ પણ ગુજરાતમાં ઉમેદવારો સરકારી ઓફિસના ધક્કા ખાય છે, જાણો કેમ?

અનામત તો મળી ગઈ પણ ગુજરાતમાં ઉમેદવારો સરકારી ઓફિસના ધક્કા ખાય છે, જાણો કેમ?

સરકાર દ્વારા 10 ટકા અનામત વર્ગની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ગમાં આવતા વિદ્યાર્થીઓ પોતાના સર્ટીફિકેટ માટે ધક્કા ખાય રહ્યાં  છે અને અવ્યવસ્થાને લીધે તેમને તકલીફ થઈ રહી છે. સુરતમાં પણ આ સમસ્યા સર્જાઈ છે.…

Gujarat
VIDEO : સરકારના આદેશના ધજાગરા, સુરતમાં લગ્ન પ્રસંગે વરરાજા અને તેના પિતાએ કર્યું હવામાં FIRING

VIDEO : સરકારના આદેશના ધજાગરા, સુરતમાં લગ્ન પ્રસંગે વરરાજા અને તેના પિતાએ કર્યું હવામાં FIRING

ઉત્તર પ્રદેશ અને બિહારમાં પ્રચલિત લગ્નની કેટલીક ગેરકાયદે રસમો હવે ગુજરાતમાં પણ નિભાવવામાં આવી રહી છે. આવું જ કંઇક થયું સુરતના એક લગ્ન પ્રસંગમાં. સુરતમાં તાજેતરમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગનો એક વીડિયો વાયરલ થયો. આ…

Gujarat
સુરતની સ્કૂલ-કૉલેજોના 10,000 છોકરા-છોકરીઓ આ Valentine’s Day પર રચશે એવો ઇતિહાસ કે તેમના PARENTS થઈ જશે ખુશ અને પોતાના સંતાનો પર કરશે ગૌરવ !

સુરતની સ્કૂલ-કૉલેજોના 10,000 છોકરા-છોકરીઓ આ Valentine’s Day પર રચશે એવો ઇતિહાસ કે તેમના PARENTS થઈ જશે ખુશ અને પોતાના સંતાનો પર કરશે ગૌરવ !

14 ફેબ્રુઆરી એટલે કે Valentine’s Dayના રોજ સુરતમાં સર્જાશે એક અનોખો ઇતિહાસ. 10 હજાર યુવાઓ એક એવા સોગંદ લેશે કે તેમના વાલીઓ ગળગળા થઈ જશે. હકીકતમાં સુરતમાં હાસ્યમેવ જયતે નામની એક સંસ્થા દ્વારા વૅલેંટાઇન ડેએ…

Gujarat
લગ્ન પત્રિકા અને બિલ બુક બાદ હવે સુરતની મહિલાઓએ અલગ અંદાજમાં દેખાડ્યો ‘નમો’ પ્રેમ

લગ્ન પત્રિકા અને બિલ બુક બાદ હવે સુરતની મહિલાઓએ અલગ અંદાજમાં દેખાડ્યો ‘નમો’ પ્રેમ

લોકસભા 2019 ની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હવે રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયું છે..પણ આ પહેલી એવી ચૂંટણી હશે જેમાં લોકો પણ પોતાના મનપસંદ નેતાઓ માટે પ્રચાર કરી…

Gujarat
સુરતમાં DJ વાળા બાબુએ વગાડ્યું ‘સરકારી કચરા’ વાળું ગીત કે જાનૈયાઓ પણ ઝૂમી ઉઠ્યા,એક વખત જરૂરથી જુઓ દિલ ખુશ કરતો વીડિયો

સુરતમાં DJ વાળા બાબુએ વગાડ્યું ‘સરકારી કચરા’ વાળું ગીત કે જાનૈયાઓ પણ ઝૂમી ઉઠ્યા,એક વખત જરૂરથી જુઓ દિલ ખુશ કરતો વીડિયો

લગ્ન સીઝન ચાલી રહી છે તેવામાં જાનૈયાઓ સાથે નીકળતો વરઘોડો રસ્તા પર જોવા મળી રહ્યા છે. પણ અત્યાર સુધી ફિલ્મી ગીતો પર ઝૂમતા જાનૈયાઓનો મૂડ પણ અલગ જોવા મળી રહ્યો છે. લૈલા મેં લૈલા કે…

Gujarat
મોદીના માસ્ક, ટી-શર્ટ બાદ ‘મોદી સાડી’, સુરતના ટેક્સટાઈલ માર્કેટનો આ VIDEO સોશિયલ મીડિયામાં હવે થયો વાયરલ

મોદીના માસ્ક, ટી-શર્ટ બાદ ‘મોદી સાડી’, સુરતના ટેક્સટાઈલ માર્કેટનો આ VIDEO સોશિયલ મીડિયામાં હવે થયો વાયરલ

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાત અને સમગ્ર દેશભરમાં મોદીને લગતી વસ્તુઓનો ક્રેઝ વધી રહ્યો છે. અત્યાર સુધી આપણે મોદી માસ્ક, મોદી ટોપી, ટી-શર્ટ અને ઘડિયાળ તો જોઈ જ ચૂક્યા…

Gujarat
સુરતની પહેલી ઈન્ટરનેશનલ ફલાઈટના પાયલટ વિશે જાણીને સુરતવાસીઓને ગર્વ થશે, જાણો કોણ લેન્ડ કરાવશે આ પહેલી ફલાઈટ?

સુરતની પહેલી ઈન્ટરનેશનલ ફલાઈટના પાયલટ વિશે જાણીને સુરતવાસીઓને ગર્વ થશે, જાણો કોણ લેન્ડ કરાવશે આ પહેલી ફલાઈટ?

16મી ફેબ્રુઆરીથી એર ઇન્ડિયા એક્સપ્રેસની શારજહાં સુરતની પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડાન ભરવા જઇ રહી છે. ત્યારે દરેક સુરતીને ગૌરવ કરાવે તેવી બાબત એ છે કે આ પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ સુરતની જ મહિલા પાયલોટ ઉડાવીને…

Gujarat
સુરતના એક ધારાસભ્ય ખોવાયા હોવાના લાગ્યા પોસ્ટર, સ્થાનિકોએ કહ્યું, ‘ચૂંટણી જીત્યા બાદ અમારા ધારાસભ્ય ખોવાયા છે’, જુઓ VIDEO

સુરતના એક ધારાસભ્ય ખોવાયા હોવાના લાગ્યા પોસ્ટર, સ્થાનિકોએ કહ્યું, ‘ચૂંટણી જીત્યા બાદ અમારા ધારાસભ્ય ખોવાયા છે’, જુઓ VIDEO

સુરતના ઓલપાડના ધારાસભ્ય ખોવાયેલા હોવાના લાગ્યા પોસ્ટરો શહેરમાં લાગ્યા છે. ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલ ખોવાયેલા હોવાના પોસ્ટર્સ લાગતા હાલ તે એક ચર્ચાનો વિષય બન્યો છે. શહેરના મોટા વરાછા અને યોગીચોક વિસ્તારમાં આ પોસ્ટર લાગ્યા છે.…

Gujarat
JCB ચલાવી ફોટોસેશન કરાવવું ગુજરાતના એક સાંસદને પડ્યું ભારે, પોલીસે ફટકાર્યો દંડ, જુઓ VIDEO

JCB ચલાવી ફોટોસેશન કરાવવું ગુજરાતના એક સાંસદને પડ્યું ભારે, પોલીસે ફટકાર્યો દંડ, જુઓ VIDEO

ગયા વર્ષે મે મહિનાની ચોથી તારીખે સુરત સાંસદ દર્શના જરદોશે ડંક્કાઓવારા પર સફાઈ અભિયાન દરમિયાન JCB મશીન ચલાવ્યું હતું. JCB મશીન ચલાવવાનું લાઇસન્સ ન હોવા છતાં મશીન ચલાવી સાંસદ દર્શના જરદોશ દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ…

Gujarat
2006માં સુરતમાં પૂર આવવાના કારણે લોકો થયા હતા દુ:ખી, હવે સુરતના પ્રાણીસંગ્રહાલય થઈ રહ્યું ખુશ

2006માં સુરતમાં પૂર આવવાના કારણે લોકો થયા હતા દુ:ખી, હવે સુરતના પ્રાણીસંગ્રહાલય થઈ રહ્યું ખુશ

તાપી નદીમાં આવેલા પૂરમાં તણાઈને આવેલી 2 માદા જળબિલાડીઓ અને વનવિભાગે ઉકાઈ ડેમની સુરત શહેરમાંથી પસાર થતી નહેરમાં આવી ગયેલી નર જળ બિલાડીને પકડી પાડી સુરત નેચરપાર્કના હવાલે કરી હતી. બાદમાં આ ઝૂમાં બનાવેલા એક…

Gujarat
સુરત અને મુંબઈના હજારો પરિવારના લોકો એક વ્યકિતને આપી રહ્યા છે ઘણી શુભેચ્છા, કારણ કે તેને જ રોકી સુરત-મુંબઈ ટ્રેક પર મોટી રેલ દુર્ઘટના

સુરત અને મુંબઈના હજારો પરિવારના લોકો એક વ્યકિતને આપી રહ્યા છે ઘણી શુભેચ્છા, કારણ કે તેને જ રોકી સુરત-મુંબઈ ટ્રેક પર મોટી રેલ દુર્ઘટના

સંજાણ રેલવે સ્ટેશન ખાતે આજે મોટી દુર્ઘટના ટળી હતી.રેલવે સ્ટેશન પાસેજ રેલ ટ્રેકમાં ક્રેક પડ્યું હતું.જેના કારણે ટ્રેન દુર્ઘટના થવાની શક્યતા હતી.પરંતુ આ ક્રેક ઉપર રેલવે વિભાગના કર્મચારીની નજર પડતા તેણે તાત્કાલિક ઉપર અધિકારીઓ ને…

Gujarat
કરોડો રૂપિયાની સંપત્તિ ત્યજી સુરતનો આ આખો પરિવાર સંયમના માર્ગે, જુઓ VIDEO

કરોડો રૂપિયાની સંપત્તિ ત્યજી સુરતનો આ આખો પરિવાર સંયમના માર્ગે, જુઓ VIDEO

ભીવંડીના ગોકુલનગરમાં રહેતા અને ટેકસ્ટાઈલનો કરોડોનો વેપાર ધરાવતા કોઠારી પરિવારે સુરતમાં દીક્ષા લીધી. માતા-પિતા ઉપરાંત, યુવા દીકરા-દીકરીએ પણ સંયમના માર્ગે જવાનો નિર્ણય લીધો. મૂળ રાજસ્થાનના 45 વર્ષીય રાકેશ કોઠારીના પત્ની 43 વર્ષીય સીમાબેનને સંયમમાર્ગે જવાનો…

Gujarat
જુસ્સો હોય તો સુરતના આ દાદાજી જેવો, 86 વર્ષની ઉંમરે કર્યું  PhD

જુસ્સો હોય તો સુરતના આ દાદાજી જેવો, 86 વર્ષની ઉંમરે કર્યું PhD

મળો સુરતના પારલે પોઇન્ટ વિસ્તારમાં રહેતા ધનકુમાર જૈનને. જેમની ઉંમર 86 વર્ષની છે. આ ઉંમરે તેઓએ પીએચડી અને ડોકટર ઓફ સાયન્સની ડિગ્રી મેળવીને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ પણ નોંધાવ્યું છે. તેમણે મોર્ડન ઇન્ટરપ્રિટેશન…

Bharuch
દક્ષિણ ગુજરાતની 5 લોકસભા બેઠકો પરથી ભાજપ-કોંગ્રેસ કોને ઉતારશે મેદાનમાં, કોને મળશે દિલ્હી જવાની તક, જુઓ VIDEO

દક્ષિણ ગુજરાતની 5 લોકસભા બેઠકો પરથી ભાજપ-કોંગ્રેસ કોને ઉતારશે મેદાનમાં, કોને મળશે દિલ્હી જવાની તક, જુઓ VIDEO

ગુજરાતની લોકસભા બેઠકોમાં આ વખતે ક્યો પક્ષ, ક્યા ઉમેદવારને મેદાનમાં ઉતારશે તે અંગે ચારેય બાજુ ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાતના પાંચ બેઠકોની. આ બેઠકો પર ભાજપ-કોંગ્રેસ કયા કયા ઉમેદવારોને મેદાનમાં…

Gujarat
VIDEO : વાપીમાં ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 3 ફાયર ફાઇટરો ઘટના સ્થળે

VIDEO : વાપીમાં ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 3 ફાયર ફાઇટરો ઘટના સ્થળે

વાપીના બલીઠા ખાતે આવેલા પ્લાસ્ટિક અને પેપર વેસ્ટના ગોડાઉનમાં આજે ભીષણ આગ લાગી હતી.આગ લાગ્તાજ ફાયરની ટીમ ઘટના સ્થળે ધસી આવી હતી. જોકે આગ કાબુમાં ન આવતા ૩ જેટલા ફાયર ફાઈટરો આગ ઓલવવા મૈદનમાં ઉતર્યા…

Gujarat
50 લાખ સુરતી લાલાઓ માટે ખુશખબર : 113 વર્ષ જૂની આ ટ્રેનનો થવા જઈ રહ્યો છે નવો શણગાર, WEEKEND SPECIAL તરીકે શરુ થયેલી આ ટ્રેનને બે વખત નડી WORLD WAR, જાણો તેનો રસપ્રદ ઇતિહાસ

50 લાખ સુરતી લાલાઓ માટે ખુશખબર : 113 વર્ષ જૂની આ ટ્રેનનો થવા જઈ રહ્યો છે નવો શણગાર, WEEKEND SPECIAL તરીકે શરુ થયેલી આ ટ્રેનને બે વખત નડી WORLD WAR, જાણો તેનો રસપ્રદ ઇતિહાસ

સુરત-મુંબઈ સેંટ્રલ વચ્ચે દોડતી FLYING RANI EXPRESS ટ્રેનનો થવા જઈ રહ્યો છે નવ શણગાર. આ ટ્રેન ટૂંક સમયમાં જ નવા લુકમાં જોવા મળશે. પશ્ચિમ રેલવે ઉત્કૃષ્ટ યોજના હેઠળ ફ્લાઇંગ રાણી ડબલ ડેકર એક્સપ્રેસમાં ક્રીમ રંગના…

Ahmedabad
ગુજરાતીઓ સાવધાન ! પાકિસ્તાન તરફથી આવી રહી છે એવી મુસીબત કે જે તમને કંપાવી નાખશે, તમારા ‘શસ્ત્ર-સરંજામ’ માળિયે ન ચઢાવી દેતા !

ગુજરાતીઓ સાવધાન ! પાકિસ્તાન તરફથી આવી રહી છે એવી મુસીબત કે જે તમને કંપાવી નાખશે, તમારા ‘શસ્ત્ર-સરંજામ’ માળિયે ન ચઢાવી દેતા !

પાકિસ્તાન એમ તો આખાય ભારતને કોઈ પણ રીતે પરેશાન કરવા તત્પર રહે છે, પરંતુ આ વખતે મુસીબત ગુજરાત ઉપર આવી રહી છે. છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું છે અને એ હદે ઘટ્યું છે…

Gujarat
ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જૂન મોઢવાડિયા પર એક મહિલા ધારાસભ્યે કર્યો 5 કરોડનો માનહાનિનો કેસ!

ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જૂન મોઢવાડિયા પર એક મહિલા ધારાસભ્યે કર્યો 5 કરોડનો માનહાનિનો કેસ!

ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જૂન મોઢવાડિયાની મુશ્કેલી ભાજપના એક ધારાસભ્યે વધારી છે. સૂરતના લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલે અર્જૂન મોઢવાડિયા પર 5 કરોડ રૂપિયાનો કેસ દાખલ કર્યા છે. આ કેસ માનહાનિથી જોડાયેલ છે. મોઢવાડિયાએ સંગીતા પાટીલ…

Gujarat
પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા હોય તો સુરતના આ મંદિરમાં ચઢાવો સિગરેટ, જાણો ભૂતમામાના આ અનોખા મંદિર વિશે

પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા હોય તો સુરતના આ મંદિરમાં ચઢાવો સિગરેટ, જાણો ભૂતમામાના આ અનોખા મંદિર વિશે

ભારતમાં દરેક પ્રસિદ્ધ મંદિર પાછળ કોઈ ને કોઈ પૌરાણિક કથા ચોક્કસપણે પ્રચલિત હોય છે. ક્યાંક રાત-દિવસ જ્વાળા પ્રગટેલી રહે તો ક્યાંક ભગવાનને દારૂ ચઢાવાય.  અમે આજે તમને જે મંદિર વિશે જણાવવાના છીએ તે મંદિર એવું…

Gujarat
વલસાડમાં વિકાસના કામોની સમીક્ષા બેઠકમાં  મંત્રી પોતાની સાથે ઉદ્યોગપતિને લઈને આવતા થયો વિવાદ!

વલસાડમાં વિકાસના કામોની સમીક્ષા બેઠકમાં મંત્રી પોતાની સાથે ઉદ્યોગપતિને લઈને આવતા થયો વિવાદ!

ગુજરાત સરકારના આદિજાતી વિકાસ મંત્રી રમણ પાટકર તેમના જુદાં-જુદાં વિસ્તારોમાં થયેલાં કામોની બેઠકમાં એક ઉદ્યોગપતિને લઈને આવતા વિવાદ થયો હતો. વલસાડ જિલ્લા કલેક્ટર કચેરીમાં બેઠકમાં પોતાની સાથે મંત્રી પાટકર સરીગામના ઉદ્યોગપતિને લઈને આવ્યાં હતા. TV9…

Gujarat
સુરતના એક વેપારીએ છપાવી દુનિયાની સૌથી અનોખી બીલ બુક, જેને વારંવાર જોશે ઇન્કમટેક્ષ વિભાગ, મોદી સરકાર અને વિપક્ષ

સુરતના એક વેપારીએ છપાવી દુનિયાની સૌથી અનોખી બીલ બુક, જેને વારંવાર જોશે ઇન્કમટેક્ષ વિભાગ, મોદી સરકાર અને વિપક્ષ

2019ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. દરેક પાર્ટીઓ પોતપોતાની રીતે પ્રચાર કરી રહી છે ત્યારે સુરતના એક વેપારી જે પીએમ મોદીના પ્રશંસક છે તેમણે પણ પોતાની મોદી સરકારનો પ્રચાર કરી રહ્યા છે અને તે પણ અલગ…

Gujarat
શહીદ જવાનોના પરિવારોને મદદ કરવા સુરતના શિક્ષકે અપનાવ્યો અલગ કિમીયો, ‘ટીપે ટીપે સરોવર ભરાય’ કહેવતને કરી બતાવી સાર્થક

શહીદ જવાનોના પરિવારોને મદદ કરવા સુરતના શિક્ષકે અપનાવ્યો અલગ કિમીયો, ‘ટીપે ટીપે સરોવર ભરાય’ કહેવતને કરી બતાવી સાર્થક

શહિદ જવાનોનાં પરિવારને મદદ કરવા માટે સુરતનાં એક શિક્ષકે નવા કોન્સેપ્ટ સાથે એક સંસ્થાની શરૂઆત કરી છે. દોઢ વર્ષ પહેલા 2 વ્યક્તિએ સાથે મળીને આઈ સપોર્ટ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. આ સંસ્થા દરેકનાં ઘરે જઈને શહીદ…

Latest
રાતના સમયે છૂપા પગે સુરતના એક મંદિરમાં ત્રાટક્યાં ચોર અને તેમની કરતૂત થઈ ગઈ કેમેરામાં કેદ, જુઓ Video

રાતના સમયે છૂપા પગે સુરતના એક મંદિરમાં ત્રાટક્યાં ચોર અને તેમની કરતૂત થઈ ગઈ કેમેરામાં કેદ, જુઓ Video

સુરતના મંદિરોમાં પણ સલામતીનો પ્રશ્ન ઉઠયો છે. તસ્કરોએ સુરતના સચિનમાં સાંઈબાબાના મંદિરને નિશાન બનાવીને તેમાંથી ચોરી કરી હતી. TV9 Gujarati   સુરતના સચિન વિસ્તારમાં આવેલાં સાંઈબાબાના મંદિરમાં તસ્કરો ચોરી માટે ત્રાટક્યાં હતાં. મંદિરમાંથી રોકડ રકમ…

Gujarat
સુરતના અડાજણ વિસ્તારમાં બાળકનો થયો ચમત્કારિક બચાવ, બાળક ઉતરે તે પહેલા જ વાનચાલકે ચલાવી દીધી ગાડી, જુઓ VIDEO

સુરતના અડાજણ વિસ્તારમાં બાળકનો થયો ચમત્કારિક બચાવ, બાળક ઉતરે તે પહેલા જ વાનચાલકે ચલાવી દીધી ગાડી, જુઓ VIDEO

સુરતમાં બાળકનો ચમત્કારિક બચાવ થયો. અડાજણ વિસ્તારનો આ બનાવ છે. જેમાં બાળક વૅનમાંથી ઉતરે તે પહેલા જ વૅનચાલકે ગાડી ચલાવી દીધી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, સ્કૂલ વૅન આવે છે અને ઉભી રહે છે. ગણતરીના…

Gujarat
સુરતના એક ઘરમાં ઘટી રહી છે એવી અજીબોગરીબ ઘટનાઓ જેની થઈ રહી છે આખા દેશમાં ચર્ચા. ઘરવાળાઓ છે પરેશાન અને દુનિયા છે હેરાન

સુરતના એક ઘરમાં ઘટી રહી છે એવી અજીબોગરીબ ઘટનાઓ જેની થઈ રહી છે આખા દેશમાં ચર્ચા. ઘરવાળાઓ છે પરેશાન અને દુનિયા છે હેરાન

આજકાલ એવી ઘણી ઘટનાઓ થતી હોય છે જેના કારણે આપણે આશ્વર્યમાં મૂકાઈ જઈએ. સવાલ થાય કે આવું કેવી રીતે બની શકે. અને આવું જ કંઈક થઈ રહ્યું છે સુરતમાં. સુરતના વેડરોડ પર આવેલા કુબેરનગરમાં એક…

Gujarat
બદલાયું સુરત જેલનું દ્રશ્ય, સફેદ દિવાલો નહીં, જેલની દિવાલો પર પથરાયા રંગો, કેદીઓ બન્યા પેઈન્ટર!

બદલાયું સુરત જેલનું દ્રશ્ય, સફેદ દિવાલો નહીં, જેલની દિવાલો પર પથરાયા રંગો, કેદીઓ બન્યા પેઈન્ટર!

જેલનું નામ આવે તો સ્વાભાવિકપણે નજર સામે જે દ્રશ્ય ખડું થાય તેમાં જેમાં પ્લેઈન સફેદ દિવાલો પહેલા દેખાય. પરંતુ સરત જિલ્લાના 2 કેદીઓએ આ દ્રશ્ય બદલવાનું જાણે કે નક્કી કરી લીધું છે. સફેદ દિવાલોની જગ્યાએ…

Gujarat
સુરતના પરિવાહન વિભાગે બસ પર એવું તો શું લખ્યું કે માર્ગ અકસ્માતમાં થશે ઘટાડો  ?

સુરતના પરિવાહન વિભાગે બસ પર એવું તો શું લખ્યું કે માર્ગ અકસ્માતમાં થશે ઘટાડો ?

હાલ શહેરમાં માર્ગ અકસ્માતોના વધી રહેલા બનાવોને ગંભીરતાથી લઈને પાલિકાએ બીઆરટીએસ અને સીટી બસના ડ્રાઇવરો પાસે નવતર પ્રયોગ કરાવ્યો છે. જેમાં ડ્રાઈવરો પાસે એક પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી છે. અને કહેવામાં આવ્યું છે કે, વાહન વધુ…

Latest
તમારા જ ટેક્સના પૈસા તૈયાર થયેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સ્થિતિ જોઈ થશો નિરાશ, જુઓ વીડિયો

તમારા જ ટેક્સના પૈસા તૈયાર થયેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સ્થિતિ જોઈ થશો નિરાશ, જુઓ વીડિયો

સુરતના 20 લાખથી પણ વધુ વસ્તી ધરાવતા વરાછા વિસ્તારમાં વર્ષ 2005માં બનાવવામાં આવ્યું હતું આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ..એ હેતુ સાથે કે અહીં રહેતા લોકોનું શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે..કસરત અને રમતો રમીને તેઓ શારીરિક રીતે તંદુરસ્ત રહી…

Ahmedabad
-40 ડિગ્રી તાપમાનમાં 13 ગુજરાતીઓએ કરી બતાવ્યું એવું કમાલ કે તમને પણ લાગી જશે ઠંડી

-40 ડિગ્રી તાપમાનમાં 13 ગુજરાતીઓએ કરી બતાવ્યું એવું કમાલ કે તમને પણ લાગી જશે ઠંડી

-39 ડિગ્રી તાપમાનમાં ૧૨ અમદાવાદી અને ૧ સુરતીએ માઉન્ટ એવરેસ્ટ કરતા પણ ભારતના સૌથી ખતરનાક ૧૧૮૦૦ ફિટ પર આવેલા લદાખના ચાદર ટ્રેકને પાર કરીને સર્જ્યો ઈતિહાસ… ૨૬મી જાન્યુઆરી મનાવી ચાદર ટ્રેક પર. અત્યારે કોલ્ડવેવની અસરને…

Gujarat
મહાનગર પાલિકા હોય તો સુરત જેવી, 55 જેટલી બિલ્ડિંગ પર આવશે મફતની વીજળી, બચશે જનતાના અરબો રૂપિયા

મહાનગર પાલિકા હોય તો સુરત જેવી, 55 જેટલી બિલ્ડિંગ પર આવશે મફતની વીજળી, બચશે જનતાના અરબો રૂપિયા

2022 સુધીમાં દેશને રિન્યુએબલ એટલે કે પુન: પ્રાપ્ત થઈ શકે તેવા ઉર્જા સ્ત્રોતો તરફ વળવાનો મોદીએ અનુરોધ કર્યો હતો. ખાસ કરીને સૌર ઉર્જાનો મહત્વનો સ્ત્રોત હોય ત્યારે ઉર્જા તરફ વળવા ખાસ અપીલ કરી હતી.  સુરત મનપાએ આ…

Bhakti
ગુજરાતમાં હાજર છે દુનિયાનું સૌથી અનોખું મંદિર જ્યાં મહિલાઓ શિવલિંગને ચઢાવે છે જીવતા કરચલા અને બદલામાં મેળવે મનોવાંચ્છિત વરદાન, જુઓ VIDEO

ગુજરાતમાં હાજર છે દુનિયાનું સૌથી અનોખું મંદિર જ્યાં મહિલાઓ શિવલિંગને ચઢાવે છે જીવતા કરચલા અને બદલામાં મેળવે મનોવાંચ્છિત વરદાન, જુઓ VIDEO

તાપી નદી કિનારે વસેલી સુરત ધાર્મિક નગરી પણ છે. અહીં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે. ત્યારે સુરતમાં જ આવેલા એક મંદિરમાં વર્ષોથી પ્રથા ચાલતી આવી છે મહાદેવને જીવતા કરચલા ચઢાવવાની. ઉમરા ગામમાં આવેલા રામનાથ ઘેલા…

Gujarat
સુરતમાં વડાપ્રધાન મોદીને યુવાનોએ પૂછ્યું, ‘How is the Josh ?’, મોદીએ પણ આપ્યો જોશ ભર્યો જવાબ

સુરતમાં વડાપ્રધાન મોદીને યુવાનોએ પૂછ્યું, ‘How is the Josh ?’, મોદીએ પણ આપ્યો જોશ ભર્યો જવાબ

બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે પહોંચ્યા ત્યારે તેમણે સુરત ખાતે યોજાયેલ ન્યૂ ઇન્ડિયા કોન્કલેવ 2019માં વિરોધીઓ પર કટાક્ષની સાથે યુવાનોમાં જોશ ફૂંક્યું હતું. મોદીએ કહ્યું કે, આગામી સમય ભારત માટે શાનદાર…

Gujarat
સુરતના RTO વિભાગને 1ફેબ્રુઆરીથી તમારી લાપરવાહીના કારણે દરરોજ થશે કરોડોની કમાણી, વાંચો કેમ

સુરતના RTO વિભાગને 1ફેબ્રુઆરીથી તમારી લાપરવાહીના કારણે દરરોજ થશે કરોડોની કમાણી, વાંચો કેમ

વખતોવખત ટકોર કરવા છતાં HSRP નંબર પ્લેટ ફીટ નહીં કરાવનાર વાહનચાલકોએ હવે પહેલી ફેબ્રુઆરીથી દંડ ફરવા તૈયાર રહેવુ પડશે. રાજ્ય વાહન વ્યવહાર નિગમે નવેમ્બર 2012થી નવી ગાડીઓમાં ફરજિયાત નવી નંબર પ્લેટ લગાવવાનું નક્કી કર્યુ હતુ. જે બાદ…

Gujarat
વેલેન્ટાઈન ડેના દિવસે સુરતની 8 યુવતીઓ કરવા જઈ રહી છે એ કામ જેને લઈને પુરી દુનિયામાં થશે ચર્ચા!

વેલેન્ટાઈન ડેના દિવસે સુરતની 8 યુવતીઓ કરવા જઈ રહી છે એ કામ જેને લઈને પુરી દુનિયામાં થશે ચર્ચા!

આગામી વેલેન્ટાઈન ડે એટલે કે 14મી ફેબ્રુઆરીના દિવસે સુરતમાં 8 યુવતીઓ સંસારની મોહમાયા છોડીને વૈરાગ્ય ધારણ કરી લેશે. આ તમામ 8 યુવતીઓની ઉંમર 14થી 27 વર્ષની છે. 14 ફેબ્રુઆરીના દિવસે વેલેન્ટાઈન દિવસની ઉજવણી વિશ્વભરમાં કરવામાં…

Gujarat
ગુજરાતના ટેક્ષટાઇલ વેપારીની 22 વર્ષની દીકરી સંસાર છોડી બની સાધ્વી, ક્યારેક Indian Idol બનવાનું હતું સપનું

ગુજરાતના ટેક્ષટાઇલ વેપારીની 22 વર્ષની દીકરી સંસાર છોડી બની સાધ્વી, ક્યારેક Indian Idol બનવાનું હતું સપનું

સંસારની મોહમાયા છોડીને વૈરાગ્યનો માર્ગ પસંદ કરવો તે બધાના માટે સરળ નથી એમાં પણ આજની નવી પેઢી કે જે મોજ–શોખ પાછળ જ પોતાનો સમય વિતાવે છે તેને જો ઈશ્વરભક્તિનો રંગ ચઢે, તો નવાઈ જ કહેવાય. આવા જ ભક્તિને રંગે રંગાઈની…

Gujarat
સુરતના યાત્રાળુઓની બસ જમ્મુમાં પલટી, બે NRI મહિલાઓના મોત, ૨૨ ઈજાગ્રસ્ત

સુરતના યાત્રાળુઓની બસ જમ્મુમાં પલટી, બે NRI મહિલાઓના મોત, ૨૨ ઈજાગ્રસ્ત

ગુજરાતના સુરતના યાત્રાળુઓ ભરેલી બસ જમ્મુ-પઠાણકોટ હાઈવે પર દેલાચક નજીક પલટી ખાતા મૂળ સુરતની પરંતુ હાલ અમેરિકા અને દક્ષિણ આફ્રિકામાં વસતી બે મહિલાઓના મોત નીપજ્યા છે અને ૨૨ લોકોને ઈજાઓ પહોંચી છે. જમ્મુ-કશ્મીર પોલીસ પાસેથી…

Ahmedabad
ગુજરાતમાં સુસવાટા મારતા બર્ફીલા પવન અને હાડ થીજવતી ઠંડીનો સપાટો, હજી બે દિવસ રહેશે આકરા : જુઓ તમારા શહેરમાં કેટલો ગગડ્યો પારો : VIDEO

ગુજરાતમાં સુસવાટા મારતા બર્ફીલા પવન અને હાડ થીજવતી ઠંડીનો સપાટો, હજી બે દિવસ રહેશે આકરા : જુઓ તમારા શહેરમાં કેટલો ગગડ્યો પારો : VIDEO

ઉત્તર ભારતમાં ભારે બરફ વર્ષાની અસરથી સમગ્ર ગુજરાત કડકડતી ઠંડીથી ધ્રુજી રહ્યું છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં બર્ફીલા પવન અને હાડ થીજવતી ઠંડીએ સપાટો બોલાવ્યો છે કે જેનાથી જનજીવન પર અસર થઈ છે. ભારે પવન…

Gujarat
ગુજરાતમાં ચાલી રહ્યુ છે દુનિયાનું લેણાં વસુલાતનું સૌથી અનોખું અભિયાન, ગુલાબનું એક ફુલ બતાવી 3હજાર વેપારીઓને મળી ગયા છે ડુબેલા 30કરોડ રૂપિયા પાછા

ગુજરાતમાં ચાલી રહ્યુ છે દુનિયાનું લેણાં વસુલાતનું સૌથી અનોખું અભિયાન, ગુલાબનું એક ફુલ બતાવી 3હજાર વેપારીઓને મળી ગયા છે ડુબેલા 30કરોડ રૂપિયા પાછા

કાપડના વેપારીઓએ તેમના બાકી રહેતા પૈસા લેવા માટે હવે ગાંધીગીરીનો રસ્તો અપનાવ્યો છે. વેપારીઓને જેની પાસે બાકી નીકળતા પૈસા લેવાના છે તેમને ગુલાબનું ફુલ આપી લેણદારના ઘરની બહાર બેસી બાકી રહેતા પૈસાની માંગણી કરે છે.…

WhatsApp chat