મોદી સરકારનો વિરોધ કરવા જતાં રાહુલ ગાંધીની જીભ લપસી, ‘મસુદ અઝહર’ બોલવાના બદલે બોલી દીધું ‘મસૂદ અઝહરજી’

March 11, 2019 TV9 WebDesk8 0

રાજનીતિમાં આક્ષેપો અને પ્રતિઆક્ષેપો વચ્ચે રાજેનતાઓની જીભને લપસી જતાં વાર નથી લાગતી. પુલવામાં હુમલાને લઈને મોદી સરકારને ઘેરવા જતાં રાહુલ ગાંધીની જીભ લપસી ગઈ હતી […]

પાકિસ્તાન છે કે સુધરવાનું નામ નથી લઇ રહ્યું, ભારતની બહાર લંડનમાં ભારતીયો પર ખાલિસ્તાની સમર્થકો પાસે કરાવ્યો હુમલો

March 10, 2019 TV9 Web Desk6 0

પુલવામાં આતંકી હુમલા બાદ સમગ્ર દુનિયામાં પાકિસ્તાનનો વિરોધ થઈ રહ્યો છે. જેમાં શનિવારે લંડનમાં ભારતીય પાકિસ્તાનનો વિરોધ કરી રહ્યું હતું. જે દરમિયાન દૂતાવાસની બહાર ઊભેલા […]

FATF માં બ્લેક લિસ્ટ થવાથી જ ડરવા લાગ્યું પાકિસ્તાન, હવે તો ભારતને હટાવવાની જ કરી માંગણી

March 10, 2019 TV9 Web Desk6 0

પાકિસ્તાન હજી પણ પોતાની અવળચંડાઈ છોડી રહ્યું નથી. આંતરરાષ્ટ્રીય આતંકવાદના ફંડ પર નજર રાખી રહેલી સંસ્થા FATF પાસે જઇ પાકિસ્તાને એશિયા પ્રશાંત સંયુક્ત સમૂહના સહ […]

કેન્દ્ર સરકારનો ઇમરાન ખાન સરકાર પર સીધો હુમલો,જો ‘નવું’ પાકિસ્તાન હોય તો આતંકવાદીઓ સામે ‘નવા પગલાં’ પણ ભરવા જોઇએ

March 9, 2019 TV9 Web Desk6 0

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલાં તણાવની વચ્ચે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે શનિવારે પાકિસ્તાન પર સીધાં હુમલા કરતાં કહ્યું કે, પાકિસ્તાને હજી સુધી આતંકીઓ […]

આતંકવાદી હાફિઝ સૈયદને સંયુક્ત રાષ્ટ્રની ફટકાર, વિશ્વ આતંકવાદીની સૂચીમાંથી નામ હટાવવાની અપીલને ફગાવી

March 7, 2019 TV9 WebDesk8 0

ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે કૂટનીતીક રાજનીતિ રમીને પણ આતંકવાદીઓને છોડવા માગતું નથી. સંયુક્ત રાષ્ટ્રમાંથી સારા સમાચાર આવી રહ્યાં છે કે તેમણે હાફિઝ સૈયદની અપીલને નકારીને તેને […]

વિપક્ષનો સવાલ ‘એર-સ્ટ્રાઈકમાં કેટલાં આતંકીઓ મર્યા?’, જવાબમાં વી.કે.સિંહે કહ્યું કે ‘કેટલાં મચ્છર મર્યા તે ગણવાં બેસુ કે આરામથી સૂઈ જાવ?’

March 6, 2019 TV9 Webdesk 9 0

પુલવામા આતંકી હુમલા પછી પાકિસ્તાનમાં આતંકવાદીઓ પર ભારતે કરેલી ઍર સ્ટ્રાઈકમાં ઠાર થયેલાં આતંકીઓની સંખ્યા પર સરકાર અને વિપક્ષ આમને-સામને છે. હવે વી.કે. સિંહે એક […]

12 પેજના અહેવાલ સાથે વાયુસેનાએ એર-સ્ટ્રાઈકના તમામ પુરાવાઓ સરકારને સોંપ્યા, સરકાર હવે નક્કી કરશે કે અહેવાલને જાહેર કરવો કે નહીં?

March 6, 2019 jignesh.k.patel 0

એર સ્ટ્રાઈકના પુરાવા તરીકે તમામ તસવીરો સરકારને સોંપવામાં આવી. વધુમાં કેવી રીતે નિશાના ચોક્ક્સ ટાર્ગેટ પર જ લાગ્યા તેની પણ માહિતી આપવામાં આવી છે. આતંકી […]

ઍર સ્ટ્રાઈકના આરોપ પર રાજનાથ સિંહે વિરોધીઓને આપ્યો જવાબ, કેટલા આતંકી મર્યા તે પાકિસ્તાનમાં જઈને ગણી લો

March 5, 2019 jignesh.k.patel 0

POK અને પાકિસ્તાનમાં થયેલી ઍર સ્ટ્રાઈક બાદ કેટલા આતંકી માર્યા ગયા, તેની સંખ્યાને લઈ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષીઓ સવાલ ઉઠાવી રહ્યાં છે. જે અંગે કેન્દ્રીય […]

દેશમાં ભાઈચારાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ, કાશ્મીર ઘાટીમાં પુલવામાના એક ગામમાં મુસ્લિમ બનાવી રહ્યા છે હિન્દુઓ માટે મંદિર

March 5, 2019 TV9 Web Desk6 0

હાલમાં સમગ્ર દેશમાં પુલવામા શહેરમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા અંગે ચર્ચા થઈ રહી છે. ત્યારે હવે પુલાવાનો આવંતિપોર તાલુકો ફરીથી ચર્ચામાં આવ્યો છે. હંમેશા આતંકવાદના […]

ઇમરાન ખાન પર મોદીના ખૌફની અસર થઈ, પાકિસ્તાને મસૂદ અઝહરના ભાઈ સહિત 44 આતંકવાદીઓની કરી ધરપકડ

March 5, 2019 TV9 Web Desk6 0

પાકિસ્તાન દ્વારા હવે આતંકવાદના મુદ્દે કડક પગલાં ભરવાની તૈયારીઓ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પાકિસ્તાન દ્વારા હવે જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરના ભાઈ […]