1. Home
  2. Ahmedabad

Category: Bharuch

Ahmedabad
VIDEO : ગુજરાતમાં 7000 ST બસોના પૈડા થંભી જતાં હજારો મુસાફરો રઝડ્યા, 45 હજાર કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ

VIDEO : ગુજરાતમાં 7000 ST બસોના પૈડા થંભી જતાં હજારો મુસાફરો રઝડ્યા, 45 હજાર કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના કર્મચારીઓ સમગ્ર રાજ્યમાં અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી જતા હજારો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હજારો મુસાફરો બસ સ્ટૅંડો પર અટવાઈ ગયા છે. TV9 Gujarati  …

Bharuch
લો બોલો, દીપડાને પકડવા પાંજરામાં વનવિભાગ મરઘાં રાખે છે અને લોકો પાંજરામાંથી જ મરઘાં ચોરી જાય છે!

લો બોલો, દીપડાને પકડવા પાંજરામાં વનવિભાગ મરઘાં રાખે છે અને લોકો પાંજરામાંથી જ મરઘાં ચોરી જાય છે!

મિજબાની માટે ચોરી થતા મરઘાં શુકલતીર્થ પટ્ટીના સેંકડો લોકો માટે અસલામતીનું કારણ બન્યો છે. સ્થાનિક વિસ્તારમાં ઘુસી રહેલા દીપડાઓને ઝડપી પાડવા વનવિભાગ અને ગ્રામ પંચાયત દ્વારા પાંજરા ગોઠવી મારણ તરીકે મુકવામાં આવતા મરઘાં ચોરી થઇ…

Bharuch
ઘરમાં 7 આતંકીઓ છુપાયા હોવાની શંકાના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને સામે આવ્યું ઈન્ટરનેશનલ ‘ઠગ’ સેન્ટર

ઘરમાં 7 આતંકીઓ છુપાયા હોવાની શંકાના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને સામે આવ્યું ઈન્ટરનેશનલ ‘ઠગ’ સેન્ટર

ભરૂચના અહમદનગરમાં એક મહિનાથી 5-7  લોકો એક મકાનમાં હોવાની અને ક્યારેય બહાર નીકળ્યા ન હોવાની એસઓજીને માહિતી મળતા આતંકીઓ છુપાયા હોવાની આશંકાઓ વચ્ચે ઓપરેશન હાથ ધરાયુ હતું. જોકે ઘરમાં અમેરિકનોને છેતરવાનું ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચાલતું…

Bharuch
મોઢા પર વાગેલા નખે ખોલ્યો હત્યાનો રાજ, પત્નીની હત્યાનો આરોપી સંકજામાં

મોઢા પર વાગેલા નખે ખોલ્યો હત્યાનો રાજ, પત્નીની હત્યાનો આરોપી સંકજામાં

અંકલેશ્વરમાં આડા સંબંધનાં વહેમમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગોયાબજારમાં મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવવાના મામલામાં પતિના મોં ઉપર થયેલી ઈજાઓ પોલીસને મજબૂત કડી પુરી પડતા પતિની ધરપકડ…

Bharuch
ભરૂચના મોઢ મોદી સમાજે મોઢેશ્વરી માતાનો પાટોત્સવ સાદગીથી મનાવી આકર્ષણનું કેન્દ્ર બન્યા,શહીદોના પરિવારને કરશે મદદ

ભરૂચના મોઢ મોદી સમાજે મોઢેશ્વરી માતાનો પાટોત્સવ સાદગીથી મનાવી આકર્ષણનું કેન્દ્ર બન્યા,શહીદોના પરિવારને કરશે મદદ

ભરૂચમાં પ્રતિવર્ષ ભવ્યતાના કારણે ધ્યાન ખેંચતી મોઢેશ્વરી માતાની શોભાયાત્રા ચાલુ વર્ષે તેમાં નજરે પડેલી દેશ સાદગી અને દેશભક્તિના કારણે આકર્ષણનું કેન્દ્ર બની હતી.  ઢોલ- નગારાં અને ઘોડા – હાથી સાથે ભજન મંડળીઓના તાલે નીકળતી મોઢેશ્વરી…

Bharuch
માત્ર 10 હજારમાં યુપીના શૂટરે ભરૂચના યુવાનનો જીવ લીધો, ક્રાઈમ બ્રાન્ચે ખોલ્યું રહસ્ય

માત્ર 10 હજારમાં યુપીના શૂટરે ભરૂચના યુવાનનો જીવ લીધો, ક્રાઈમ બ્રાન્ચે ખોલ્યું રહસ્ય

ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોહમ્મદ શાહબાન શેખ અને મોહમ્મદ રિઝવાન શેખના નામના બે સાગા ભાઈઓની પાડોશીની ચોરીનો આરોપ મુકવા જેવી સામાન્ય બાબતમાં સોપારી આપી હત્યા કરાવી નાખવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. યુપીના રોની નામના…

Bharuch
સ્કૂલના વાર્ષિક ઉત્સવમાં જવા નીકળેલી મહિલા બે બાળકો સાથે થઇ લાપતા, મોડી રાતે ત્રણેયની મળી આવી લાશ

સ્કૂલના વાર્ષિક ઉત્સવમાં જવા નીકળેલી મહિલા બે બાળકો સાથે થઇ લાપતા, મોડી રાતે ત્રણેયની મળી આવી લાશ

અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક મહિલાએ બે બાળકો સાથે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી છે. બે બાળકોને લઇ શાળાના એન્યુઅલ ફંક્શનમાં ગયેલી પત્ની રાત સુધી પરત ફરી ન હતી.  ગઈકાલે રાતે અંકલેશ્વર રેલવે પોલીસને પિરામણ…

Bharuch
ભરૂચના 12-13 વર્ષના બાળકોએ પીએમ મોદીને કરી અપીલ, અમને મળતી સુવિધાઓ પાછી લઈ લો પણ આતંકવાદીઓને ખત્મ કરો

ભરૂચના 12-13 વર્ષના બાળકોએ પીએમ મોદીને કરી અપીલ, અમને મળતી સુવિધાઓ પાછી લઈ લો પણ આતંકવાદીઓને ખત્મ કરો

જમ્મુ કાશ્મીરનાં પુલવામામાં થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને ભરૂચની આત્મીય વિદ્યાલયના બાળકોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. બાળકોએ નર્મદા નદીના કિનારે પ્રાર્થના સભા યોજી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી તો સાથે જ પાકિસ્તાન અને આતંકવાદ વિરોધી…

Bharuch
જાણો શા માટે ભરુચવાસીઓએ નર્મદા નદીને પાછા ફરવા માટે પ્રાર્થના કરી?

જાણો શા માટે ભરુચવાસીઓએ નર્મદા નદીને પાછા ફરવા માટે પ્રાર્થના કરી?

લોકમાતા નર્મદા ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે. આજે નર્મદાની જન્મ જયંતીની ભરૂચવાસીઓએ નર્મદાની ગેરહાજરીમાં ઉજવણી કરી હતી. નર્મદા નદી અહીં લુપ્ત થતા લોકમાતાને પરત ફરવા શ્રદ્ધાળુઓએ આજીજી કરી હતી. પુણ્ય સલિલા નર્મદા નદીને માતાનો દરજ્જો…

Bharuch
ભલે ઠંડીથી ત્રાહિમામ થઈ રહ્યા છો પરંતુ ઉનાળામાં ફળોના રાજા કેરીના શોખીન લોકો માટે લાવ્યું છે સારા સમાચાર

ભલે ઠંડીથી ત્રાહિમામ થઈ રહ્યા છો પરંતુ ઉનાળામાં ફળોના રાજા કેરીના શોખીન લોકો માટે લાવ્યું છે સારા સમાચાર

હાડથીજાવતી ઠંડીએ ભલે લોકોને ત્રાહિમામ પોકારાવી દીધું હોય પણ ઠંડી ફળોના રાજા કેરીને ખુબ માફક આવી છે. દક્ષિણ ગુજરાતની આંબાવાડીમાં આંબા મોરની ચાદરથી છવાયા છે.  ભરૂચ જિલ્લામાં આંબાઓ ઉપર ખુબ સારી માત્રામાં મોર નજરે પડતા ખેડૂતોમાં…

WhatsApp chat