પેટાચૂંટણી 2019ઃ લુણાવાડા બેઠક પર જીત મેળવવી સરળ નથી…જાણો શું છે આ બેઠકના રાજકીય પાસા

October 16, 2019 Kinjal Mishra 0

લુણાવાડા વિધાનસભા બેઠક પર પણ બાયડની જેમ ત્રિપંખીય જંગ સર્જાયો છે. જો કે અહીં સવર્ણ સમાજ તથા ઓબીસી સમાજના મત હંમેશા નિર્ણાયક ભૂમિકામાં હોય છે. […]

80થી વધુ મુસાફરોના જીવ જોખમમાં! એસટી ડ્રાઇવર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો, જુઓ VIDEO

October 10, 2019 TV9 Webdesk13 0

મહીસાગરમાં એસટી ડ્રાઇવર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો. ફતેપુરાથી જૂનાગઢ એસટી બસ જઈ રહી હતી, જેનો ડ્રાઈવર પીધેલી હાલતમાં હતો. બસમાં સવાર 80થી વધુ મુસાફરોના જીવ […]

VIDEO: સંતરામપુરથી ભાજપના ધારાસભ્ય કુબેર ડિંડોરનો બફાટ…પ્લાસ્ટિકની જગ્યાએ ગુજરાત મુક્ત ભારત કરી દીધું

October 2, 2019 TV9 Webdesk12 0

પ્લાસ્ટિક મુક્ત ભારત રેલીમાં મહીસાગરના સંતરામપુરના ધારાસભ્યએ બફાટ કર્યો. ભારતને પ્લાસ્ટિક મુક્ત બનાવવા ઠેર ઠેર રેલીઓ થઈ રહી છે. મહિસાગરના સંતરામપુરમાં આવી જ એક રેલી […]

ચેતી જજો! ક્યાક તમે નથી ખાઈ રહ્યાને નકલી ઘી? જુઓ VIDEO

September 16, 2019 TV9 Webdesk13 0

મહીસાગરના લુણાવાડામાંથી નકલી ઘીના કારોબારનો પર્દાફાશ થયો છે. લોકલ ક્રાઈમ બ્રાચે ટાઉન વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામ હેઠળ નકલી ઘીનું વેચાણ કરતા શખ્સને ઝડપી પાડ્યો છે. […]

રાજ્યમાં અત્યાર સુધીમાં પડ્યો 103.02% વરસાદ, જળ સંકટ થયું દૂર, પાણીની નહી પડે તકલીફ, જુઓ VIDEO

September 5, 2019 TV9 Webdesk13 0

રાજ્યમાં મેઘરાજાએ આ વર્ષે પુરેપુરુ હેત વરસાવ્યું છે. વરસાદે હાલ સમગ્ર રાજ્યને પાણીથી તરબોળ કરી નાખ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 103.02% વરસાદ વરસ્યો છે. […]

સંતરામપુરમાં ધ્વજવંદન દરમિયાન વીજકરંટ લાગતા 2 કિશોરના મોત, જુઓ VIDEO

August 15, 2019 TV9 Webdesk13 0

મહિસાગરના સંતરામપુર તાલુકામાં ધ્વજવંદન દરમિયાન વીજકરંટ લાગતા 2 કિશોરના મોત થયા છે. સંતરામપુરના કેણપુર ગામની પ્રાથમિક શાળામાં આ ઘટના બની હતી. શાળામાં ધ્વજવંદનનો કાર્યક્રમ હતો […]

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સારા વરસાદની આગાહી, જુઓ VIDEO

July 26, 2019 TV9 Webdesk13 0

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ દરમ્યાન સારો વરસાદ થશે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ […]

મહિસાગર જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ, જુઓ VIDEO

July 18, 2019 TV9 Webdesk11 0

મહિસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું ફરી આગમન થયુ છે. સમગ્ર જીલ્લામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. લુણાવાડા, ખાનપુર, સંતરામપુરમાં વરસાદ શરૂ થયો છે. જ્યારે […]

મહિસાગરના એક મંદિરમાં અચાનક જોવા મળ્યો મગર, લોકો કંકુ-ગુલાલ અને ફુલોથી કરી રહ્યાં છે પૂજા, જુઓ VIDEO

June 23, 2019 TV9 Webdesk11 0

મહિસાગરના એક મંદિરમાં એક મગર આવી ધુસી ગયાની આશ્ચર્ય જનક ધટના સામે આવી છે. આ મગરને જોવા માટે લોકોના ટોળા ઉમટી રહ્યા છે. આ ઘટના […]

દેશનું પ્રથમ અને વિશ્વનું ત્રીજું ડાયનોસોર મ્યુઝિયમનું લોકાર્પણ CM રૂપાણી કરશે, સામાન્ય પબ્લિક આ દિવસથી મુલાકાત લઈ શકશે

June 7, 2019 TV9 Webdesk12 0

મહિસાગરના બાલાસિનોર ખાતે તૈયાર કરાયેલા ડાયનોસોર મ્યુઝિયમનું મુખ્યપ્રધાન રૂપાણી 8 મેના રોજ લોકાર્પણ કરશે. 7 કરોડના ખર્ચે રૈયોલી ખાતે તૈયાર થયેલા આ મ્યુઝિયમનું વિજય રૂપાણી […]