• March 21, 2019
  1. Home
  2. Latest

Category: Technology

Latest
ફરી Google પર કાર્યવાહી, Googleને ચૂકવવો પડશે રુપિયા 11 હજાર કરોડનો દંડ

ફરી Google પર કાર્યવાહી, Googleને ચૂકવવો પડશે રુપિયા 11 હજાર કરોડનો દંડ

ગૂગલ હંમેશા પોતાના પોલીસીના લીધે ચર્ચામાં રહે છે. યુરોપીયન સંઘે ગૂગલ પર ઓનલાઈન જાહેરાતોમાં પક્ષપાત કરવાના આરોપસર 117 અરબ રુપિયાનો દંડ ફટકાર્યો છે.   TV9 Gujarati   ગૂગલ વિવાદોમાં ઘેરાયેલું રહે છે અને હાલ યુરોપીયન…

Latest
હવે તમારી ગાડીને ઓવરસ્પીડિંગ અને અકસ્માતથી પણ બચાવવનું કામ Google કરશે, અનોખું નવું ફિચર ટૂંક સમયમાં તમારા મોબાઇલમાં હશે

હવે તમારી ગાડીને ઓવરસ્પીડિંગ અને અકસ્માતથી પણ બચાવવનું કામ Google કરશે, અનોખું નવું ફિચર ટૂંક સમયમાં તમારા મોબાઇલમાં હશે

ભારતમાં વધી રહેલા અકસ્માત અને ઓવરસ્પીડિંગની ઘટનાને જોતાં Google Map ખાસ ફિચર લઇને આવ્યું છે. Google નેવિગેશન એપ્લિકેશનમાં અકસ્માત રિપોર્ટિંગ ફિચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સુવિધા ફક્ત એન્ડ્રોઈડ યૂઝર્સ ઉપયોગ કરી શકાશે. આ ફીચર…

Latest
તૈયાર થઈ જાઓ, તમારા માટે WhatsApp લાવી રહ્યું છે આ જોરદાર 5 નવા ફિચર્સ જેનાથી હવે તમને મળશે વધારે સુવિધા!

તૈયાર થઈ જાઓ, તમારા માટે WhatsApp લાવી રહ્યું છે આ જોરદાર 5 નવા ફિચર્સ જેનાથી હવે તમને મળશે વધારે સુવિધા!

વોટ્સએપમાં ખોટા સમાચારનો ફેલાવો અટકાવવા માટે ખોટા મેસેજને ફોરવર્ડ કરવાની લિમિટ ઘટાડી છે. ઉપરાંત ચેટીંગમાં કોઈ પણ ફોટો આવે તો, તેને ગૂગલમાં સર્ચ કરી ફોટો સાચો છે કે ખોટો તે જાણી શકાશે. વોટ્સએપ દુનિયાનુ સૌથી…

Latest
મનોહર પર્રિકરની હતી રક્ષા સોદાઓ પર જોરદાર પકડ, પર્રિકરે એક સોદામાં સરકારના અંદાજે 49 હજાર કરોડ રુપિયા બચાવી લીધા હતા!

મનોહર પર્રિકરની હતી રક્ષા સોદાઓ પર જોરદાર પકડ, પર્રિકરે એક સોદામાં સરકારના અંદાજે 49 હજાર કરોડ રુપિયા બચાવી લીધા હતા!

રશિયા પાસેથી S 400ની ખરીદીને લઈને પૂર્વ રક્ષામંત્રી મનોહર પર્રિકરે સમીક્ષાનો આદેશ આપ્યો હતો. જે બાદ ઓછી અને મધ્યમ અંતરની માત્ર 100-100 મિસાઈલ ખરીદવાનો નિર્ણય લેવાયો હતો. બહુ ઓછા લોકો જાણતા હશે કે, મનોહર પર્રિકર…

Business
મલ્ટીનેશનલ અને મોટી કંપનીઓ સામે FMCGના નાના વેપારીઓએ મોરચો ખોલ્યો, પ્રોડક્ટસ્ નહીં વેચવાની આપી ચિમકી

મલ્ટીનેશનલ અને મોટી કંપનીઓ સામે FMCGના નાના વેપારીઓએ મોરચો ખોલ્યો, પ્રોડક્ટસ્ નહીં વેચવાની આપી ચિમકી

જો મલ્ટીનેશનલ કંપનીઓ તેમજ અન્ય કંપનીઓ જે ડિસ્કાઉન્ટસ કે જે ભાવે માલ વેચવા માટે મોલ અને ઓનલાઈન સ્ટોર્સને આપે છે તે જ ભાવે જો નાના વેપારીઓને નહી આપવામાં આવે તો તે તમામ પ્રોડક્ટસ વેચવાનું FMCGના…

Off beat
શું તમારી પાસે ચૂંટણી કાર્ડ નથી ? તો આ રીતે સરળતાથી Election Commissionની એપ પરથી મેળવી શકશો

શું તમારી પાસે ચૂંટણી કાર્ડ નથી ? તો આ રીતે સરળતાથી Election Commissionની એપ પરથી મેળવી શકશો

લોકસભા ચૂંટણી 2019ને ધ્યાનમાં રાખીને ઇલેક્શન કમિશને વોટર હેલ્પલાઇન નામની એક એપ લોન્ચ કરી છે. જો તમે તમારા વોટર કાર્ડમાં કોઇ સુધારા કરવા માગો છો અથવા વોટર કાર્ડ સંબંધિત કોઇ માહિતી મેળવવા માગો છો તો…

Latest
ચિંતા ન કરશો ! તમારું એકલાનું જ નથી Facebook ડાઉન; સમગ્ર દુનિયામાં છે તકલીફ, કંપનીએ કહ્યું ‘આ કોઇ હેકર્સ અટેક નથી’

ચિંતા ન કરશો ! તમારું એકલાનું જ નથી Facebook ડાઉન; સમગ્ર દુનિયામાં છે તકલીફ, કંપનીએ કહ્યું ‘આ કોઇ હેકર્સ અટેક નથી’

લોકો માટે સૌથી મહત્વનું બની રહેલી ફેસબુક સોશ્યિલ મીડિયા સાઇટ સમગ્ર દુનિયામાં ડાઉન ચાલી રહી છે. આ દરમિયાન ઘણાં લોકોએ ફેસબુક પર ન તો લાઇક મેળવી શકતાં હતા ન તો કોમેન્ટ કરી શકતાં હતા. એટલું…

Latest
હવે WhatsApp પર વિવાદાસ્પદ ટિપ્પણી કે પોસ્ટને લઈને ગ્રુપ એડમિનની ધરપકડ નહીં કરી શકાય:સુપ્રીમ કોર્ટ

હવે WhatsApp પર વિવાદાસ્પદ ટિપ્પણી કે પોસ્ટને લઈને ગ્રુપ એડમિનની ધરપકડ નહીં કરી શકાય:સુપ્રીમ કોર્ટ

વોટસએપનો ઉપયોગ આજકાલ બધા જ લોકો કરે છે અને હવે તો બિઝનેસમાં પણ તેનો ખાસ ઉપયોગ થઈ રહ્યો છે. ઘણી વખત ગ્રુપમાં વિવાદાસ્પદ પોસ્ટ કોઈ કરે તો તેના લીધે ગ્રુપ એડમિનની ધરપકડ કરવામાં આવતી હતી.…

Latest
દૂનિયાની સૌથી મોંઘી કાર: 132 કરોડ રુપિયા ચૂકવી દીધા પછી કંપની 2.5 વર્ષ પછી કાર ઘરે મોકલાવશે!

દૂનિયાની સૌથી મોંઘી કાર: 132 કરોડ રુપિયા ચૂકવી દીધા પછી કંપની 2.5 વર્ષ પછી કાર ઘરે મોકલાવશે!

જો તમે કોઈ ગાડી ખરીદો અને તેના પૈસા પણ ચૂકવી દો પણ જ્યારે કંપની તમને કહે કે ગાડી હાલ તો નહીં મળે તમે 2.5 વર્ષ પછી આવીને લઈ જજો તો કેવી હાલત થાય. બજારમાં બુગાટ્ટી…

International News
ઈન્ટરનેટમાં ક્રાંતિ લાવનાર વલ્ડૅ વાઈડ વેબ(WWW) થયું 30 વર્ષનું, જાણો તેના વિશેની રસપ્રદ વાતો

ઈન્ટરનેટમાં ક્રાંતિ લાવનાર વલ્ડૅ વાઈડ વેબ(WWW) થયું 30 વર્ષનું, જાણો તેના વિશેની રસપ્રદ વાતો

આજથી 30 વર્ષ પહેલા વલ્ડૅ વાઈડ વેબ(WWW)ની શરૂઆત થઈ હતી. સર ટીમ બર્નર્સ લીએ વેબને લોન્ચ કર્યુ હતુ અને પ્રથમ વેબ ક્લાઈન્ટ સર્વર અને સર્વર તૈયાર કર્યા હતા. તમે જાણતા હશો કે સર ટિમ બર્નર્સે…

Latest
લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી પંચે પહેલી વખત લગાવી ‘ડિજીટલ આચાર સંહિતા’, સોશ્યિલ મીડિયા પર રહેશે બાજ નજર

લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી પંચે પહેલી વખત લગાવી ‘ડિજીટલ આચાર સંહિતા’, સોશ્યિલ મીડિયા પર રહેશે બાજ નજર

લોકસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થઇ ગઇ છે, જેને પગલે દેશભરમાં આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચે પહેલી વખત સોશિયલ મીડિયા પર પણ ચાંપતી નજર રાખવામાં આવશે. આ પ્રકારની ઘટના પહેલી જ વખત…

Ahmedabad
ના હોય ! અમદાવાદમાં યોજાનારા અશ્વ-શોમાં ઘોડાનું પણ આધારકાર્ડ બનશે, ‘અશ્વ-આધાર’માં ઘોડાની વિગતો લીંક કરાશે

ના હોય ! અમદાવાદમાં યોજાનારા અશ્વ-શોમાં ઘોડાનું પણ આધારકાર્ડ બનશે, ‘અશ્વ-આધાર’માં ઘોડાની વિગતો લીંક કરાશે

અમદાવાદથી આજથી અશ્વ શોનો 2019નો પ્રારંભ થઈ રહ્યો છે.  તેમાં અશ્વો આવી રહ્યાં છે તેની ઓળખ માટે હવે આધારકાર્ડ બનાવવામાં આવશે અને તે અશ્વની વિગતો સાથે તે આધારકાર્ડમાં લીંક કરવામાં આવશે.  અમદાવાદમાં આજથી અશ્વ શો…

International News
તમને ખબર હોય કે ના હોય પણ દૂનિયામાં સૌથી સસ્તું ઈન્ટરનેટ ભારતમાં મળે છે, ઝિમ્બાબ્વેમાં 1GB ડેટા માટે ચૂકવવા પડે છે 5 હજાર રુપિયા !

તમને ખબર હોય કે ના હોય પણ દૂનિયામાં સૌથી સસ્તું ઈન્ટરનેટ ભારતમાં મળે છે, ઝિમ્બાબ્વેમાં 1GB ડેટા માટે ચૂકવવા પડે છે 5 હજાર રુપિયા !

દૂનિયાના દેશોમાં 1 GB ઈન્ટરનેટ ડેટા માટે  કેટલો ખર્ચો કરવો પડે છે તેને લઈને એક અહેવાલ પ્રકાશિત થયો છે.  જેમાં ભારતની સ્થિતિ ખૂબ જ સારી છે અને વિશ્વમાં 1 GB ડેટા માટે ભારતનો એવા દેશોમાં…

International News
HIV ગ્રસ્ત વ્યક્તિએ મેળવી રોગમાંથી મુક્તિ, વિશ્વમાં 10 વર્ષ પછી ‘સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ’થી નોંધાયો આ બીજો કિસ્સો

HIV ગ્રસ્ત વ્યક્તિએ મેળવી રોગમાંથી મુક્તિ, વિશ્વમાં 10 વર્ષ પછી ‘સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ’થી નોંધાયો આ બીજો કિસ્સો

જીવલેણ બીમારી અને એક વર્ષમાં આશરે 10 લાખ લોકોનો જીવ લેનાર એઈડ્સના બિમાર લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. લંડનના એક વ્યક્તિના સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ પછી તે HIVના સંક્રમણથી મુક્ત થયો હોવાની માહિતી…

International News
પાકિસ્તાને F-16 વિમાનથી હુમલો ભલે ભારતમાં કર્યો પણ દુશ્મની સીધી અમેરીકા સાથે કરી લીધી છે

પાકિસ્તાને F-16 વિમાનથી હુમલો ભલે ભારતમાં કર્યો પણ દુશ્મની સીધી અમેરીકા સાથે કરી લીધી છે

પાકિસ્તાને ભારત સાથે પોતાના આધુનિક F-16 વિમાન સાથે ભારતના સૈનિક ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ હુમલાની જવાબી કાર્યવાહીમાં ભારતે તેનું એક F-16 વિમાન તોડી પાડ્યું છે. અમેરીકાએ પાકિસ્તાને અત્યાધુનિક F-16 વિમાનો આપ્યા…

Latest
પાકિસ્તાનને ગંધ પણ ના આવે તેમ તેના 87 ટકા વિસ્તાર પર ભારતની આ સંસ્થા રાખે છે નજર, સેના માટે તૈયાર કરી આપે છે HD નકશાઓ

પાકિસ્તાનને ગંધ પણ ના આવે તેમ તેના 87 ટકા વિસ્તાર પર ભારતની આ સંસ્થા રાખે છે નજર, સેના માટે તૈયાર કરી આપે છે HD નકશાઓ

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા(ISRO) સેટેલાઈટસથી પાકિસ્તાનના દરેક વિસ્તારમાં નજર રાખે છે. ISROના સેટેલાઈટસ પાકિસ્તાનના 87% વિસ્તાર પર નજર રાખી શકે છે. આ સેટેલાઈટસથી મળેલ જાણકારી ભારત માટે ખુબ મહત્વપુર્ણ હોય છે. ભારતીય વાયુસેના દ્વારા 26…

Latest
હવે જો તમને કોઈ WhatsApp પર આપત્તિજનક મેસેજ મોકલશે તો તેની ફરિયાદ સીધી કરી શકશો, જાણો કેવી રીતે

હવે જો તમને કોઈ WhatsApp પર આપત્તિજનક મેસેજ મોકલશે તો તેની ફરિયાદ સીધી કરી શકશો, જાણો કેવી રીતે

WhatsApp પર ઘણાં આપત્તિજનક સંદેશો અને ધમકી ભરેલા મેસેજ મળતાં હોય છે. જેના પર હવે ટેલિકોમ વિભાગે લોકોની મુશ્કેલીને સરળ બનાવવાનો નિર્ણય કર્યો છે. જેના માટે તમારાં પર જો કોઈ પણ ધમકી ભર્યા મેસેજ કે…

Latest
ડાયમંડ સિટી તરીકે પ્રખ્યાત સુરત શહેરે ડિજિટલ ક્ષેત્રે પણ કરી ક્રાંતિ, મળ્યો રાષ્ટ્રીયકક્ષાનો એવોર્ડ

ડાયમંડ સિટી તરીકે પ્રખ્યાત સુરત શહેરે ડિજિટલ ક્ષેત્રે પણ કરી ક્રાંતિ, મળ્યો રાષ્ટ્રીયકક્ષાનો એવોર્ડ

સુરત મહાનગર પાલિકાને સ્માર્ટ સિટી પ્રોજેક્ટના મિશન હેઠળ રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. ઓપન ડેટા ચેમ્પિયન કેટેગરીમાં ઓપન ડેટા પોર્ટલની શરુઆત કરવા બદલ સુરત પાલિકાને આ એવોર્ડ નવી દિલ્હીમાં એનાયત કરવામાં આવ્યો છે. ઓપન…

Latest
GOOGLEએ પોતાના પ્લે સ્ટોરમાંથી હટાવી આ વાયરસ ફેલાવનારી 13 ખતરનાક APPS, જાણો કઈ છે એ એપ્સ ?

GOOGLEએ પોતાના પ્લે સ્ટોરમાંથી હટાવી આ વાયરસ ફેલાવનારી 13 ખતરનાક APPS, જાણો કઈ છે એ એપ્સ ?

GOOGLEએ પ્લે સ્ટોરમાંથી ઘણી APPSને ખતરનાક માલવૅર (વાયરસ)ના કારણે હટાવી દીધી છે. TV9 Gujarati   ગૂગલે પોતાના પ્લેટફૉર્મ પ્લે સ્ટોર પરથી 13 ખતરનાક એપ્સને હટાવી દીધી છે. હટાવવામાં આવેલી તમામ એપ્સ ડ્રાઇવિંગ ગેમ્સ છે. કહેવાય…

International News
ખગોળ વિજ્ઞાનીઓએ કરી એવી શોધ કે આપણા આકાશમાં દેખાતા ચંદ્ર વિશે તમારો ભ્રમ ભાંગી જશે, ક્યાંક અહીં તો નથી રહેતા Aliens ?

ખગોળ વિજ્ઞાનીઓએ કરી એવી શોધ કે આપણા આકાશમાં દેખાતા ચંદ્ર વિશે તમારો ભ્રમ ભાંગી જશે, ક્યાંક અહીં તો નથી રહેતા Aliens ?

બ્રહ્માંડમાં નિત-નવી શોધમાં લાગ્યા રહેનાર ખગોળ વિજ્ઞાનીઓને એક મોટી સફળતા મળી છે. તેમણે આપણા સોલર સિસ્ટમના ગ્રહ નેપ્ચ્યુન પાસે એક નવો ચંદ્ર શોધી કાઢ્યો છે. TV9 Gujarati   મળતી માહિતી મુજબ નેપ્ચ્યૂન (વરુણ) પાસે જે…

Latest
મોદી સરકાર દેશની ઈમરજન્સી મદદ માટે સમગ્ર દેશમાં લોન્ચ કરશે 112 નંબર, કોણે અને કેવી રીતે મળશે લાભ ?

મોદી સરકાર દેશની ઈમરજન્સી મદદ માટે સમગ્ર દેશમાં લોન્ચ કરશે 112 નંબર, કોણે અને કેવી રીતે મળશે લાભ ?

લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલય એક મહત્વની યોજના શરૂ કરવા જઈ રહ્યું છે. જેના હેઠળ ઈમરજન્સી રિસ્પોન્સ સ્પોર્ટ સિસ્ટમ એટલે કે ERSS ને 19 ફેબ્રુઆરીના કેન્દ્ર સરકાર લોન્ચ કરવા જઈ રહ્યું છે. જેની…

Ahmedabad
પુલવામામાં શહીદોના પાર્થિવ દેહની ઓળખ કરી શકે છે ગુજરાતની આ જ સંસ્થા

પુલવામામાં શહીદોના પાર્થિવ દેહની ઓળખ કરી શકે છે ગુજરાતની આ જ સંસ્થા

પુલવામામાં આતંકી હુમલામાં 38થી વધુ જવાનો શહીદ થયા. હુમલો એટલો જબજસ્ત હતો કે અનેક શહીદોના શરીરની ઓળખ કરવી પણ મુશ્કેલ છે, ઓળખ તો દુરની વાત છે તેમના શરીર પણ નથી મળી રહ્યા. માત્ર થોડાક અવશેષો…

Latest
પ્રિયંકા ગાંધીએ ચાલી BJPની ચાલ, Twitter બાદ હવે Whatsapp પર કરી પૉલિટીકલ એન્ટ્રી

પ્રિયંકા ગાંધીએ ચાલી BJPની ચાલ, Twitter બાદ હવે Whatsapp પર કરી પૉલિટીકલ એન્ટ્રી

સક્રિય રાજકારણમાં પ્રવેશતાની સાથે જ કોંગ્રેસના પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વિટર પર ડેબ્યૂ તો કરી જ લીધું હતું. લખનઉમાં મેગા રોડ શો અને સળંગ બેઠકો કર્યા બાદ હવે પ્રિયંકા કાર્યકર્તાઓ સાથે સતત જોડાયેલા રહેવા માટે વ્હોટ્સએપના…

Latest
ટ્વિટરના CEO એ મોદી સરકારને ‘ડિંગો બતાવ્યો’, ભારતીય સંસદીય સમિતિની સમક્ષ હાજર થવાની ના પાડી

ટ્વિટરના CEO એ મોદી સરકારને ‘ડિંગો બતાવ્યો’, ભારતીય સંસદીય સમિતિની સમક્ષ હાજર થવાની ના પાડી

લોકસભા સાંસદ અનુરાગ ઠાકુરની અધ્યક્ષતામાં બનેલી સંસદીય સમિતિ દ્વારા ટ્વિટરના સીઈઓ અને કેટલાંક વરિષ્ઠ અધિકારીઓને સમન આપવામાં આવ્યું હતું. જેના પર ટ્વિટરે હાલમાં ભારત આવવાની ના પાડી છે. IT માટે બનેલી સંસદીય સમિતિએ સમન આપ્યું…

Latest
FACEBOOKનો બદલાશે FACE, જાણો ફેસબુકના 5 મોટા બદલાવ વિશે

FACEBOOKનો બદલાશે FACE, જાણો ફેસબુકના 5 મોટા બદલાવ વિશે

દર થોડા સમયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ યૂઝર્સને વધુ સારો અનુભવ આપવા માટે અપડેટ કરતા રહે છે. વિવિધ ફીચર્સમાં બદલાવ લાવતા રહે છે.  ત્યારે હવે ફેસબુકે પોતાના પ્લેટફોર્મ પર બતાવવામાં આવતી જાહેરાતોને લઈને એક ઘોષણા કરી…

Latest
વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદના વિમાનમાં લાગશે 1360 કરોડ રુપિયાની એક એવી વસ્તુ જેને તોડવાની તાકાત દૂનિયાના કોઈ દેશમાં નથી!

વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદના વિમાનમાં લાગશે 1360 કરોડ રુપિયાની એક એવી વસ્તુ જેને તોડવાની તાકાત દૂનિયાના કોઈ દેશમાં નથી!

ભારતના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની સુરક્ષા માટે હવે ભારતને અમેરિકા એક વિશેષ ટેકનોલોજી આપવા જઈ રહ્યું છે. TV9 Gujarati   અમેરિકાની સંસદમાં અમેરિકાએ ‘સ્ટેટ ઓફ આર્ટ મિસાઈલ સિસ્ટમ’ ભારતને વેચવાના સોદાને મંજૂરી આપી દીધી છે. ભારતમાં…

Latest
શું BLACKBERRY બાદ WHATSAPP પણ થઈ જશે બર્બાદ ? સરકાર અને વૉટ્એસ વચ્ચે ‘ઠેરી’ ગઈ છે, સરકારની એક શરત નહીં માને, તો ભારતમાં BAN થઈ શકે છે WHATSAPP

શું BLACKBERRY બાદ WHATSAPP પણ થઈ જશે બર્બાદ ? સરકાર અને વૉટ્એસ વચ્ચે ‘ઠેરી’ ગઈ છે, સરકારની એક શરત નહીં માને, તો ભારતમાં BAN થઈ શકે છે WHATSAPP

જો આપ પણ એક WHATSAPP યૂઝર છે, તો આ ખબર આપને નિરાશ કરી શકે છે. ઇંસ્ટંટ મૅસેજિંગ એપ વૉટ્સએપ અને ભારત સરકાર વચ્ચે ગયા વર્ષથી જ ખેંચતાણ ચાલી રહી છે. પરંતુ સરકાર અને FACEBOOKના માલિકી…

Latest
જાણો 5 સરળ સ્ટેપ્સમાં કેવી રીતે FACEBOOK મેસેન્જર પર કોઈને ભૂલથી મોકલી દીધેલા મેસેજને, સામેવાળી વ્યક્તિ વાંચે તે પહેલા કરશો DELETE

જાણો 5 સરળ સ્ટેપ્સમાં કેવી રીતે FACEBOOK મેસેન્જર પર કોઈને ભૂલથી મોકલી દીધેલા મેસેજને, સામેવાળી વ્યક્તિ વાંચે તે પહેલા કરશો DELETE

ફેસબૂક મેસેન્જરમાં પણ હવે વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામની જેમ કોઈને મોકલેલા મેસેજને ડિલીટ કરવાનું ફીચર આવી ગયું છે. આ ફીચરને કંપનીએ આમ તો નવેમ્બર મહિનામાં રિલીઝ કરી દીધું હતું પરંતુ મંગળવારે આ ફીચરને દુનિયાભારના એન્ડ્રોઈડ અને…

Latest
હવે થાણેના માર્ગો પર ટ્રાફિક પોલીસ નહીં પણ રોબોટ કરશે ટ્રાફિકનું નિયંત્રણ

હવે થાણેના માર્ગો પર ટ્રાફિક પોલીસ નહીં પણ રોબોટ કરશે ટ્રાફિકનું નિયંત્રણ

મુંબઈ નજીકના થાણેમાં માર્ગો પર હવે ટ્રાફિક પોલીસ જોવા નહીં મળે. ટ્રાફિકની વ્યવસ્થા સંભાળવાની જવાબદારી નિભાવશે રોબોટ. અત્યાધુનિક રોબોટ માર્ગો પર ટ્રાફિકનું નિયમન કરશે. આ સાથે જ વાહન ચાલકોને ટ્રાફિક નિયમોની જાણકારી પણ આપશે. ચાર રસ્તા પર ટ્રાફિક…

Latest
શું તમે GMAILનો ઉપયોગ કરો છો? તો જાણી લો આ ત્રણ નવા ફિચર્સ, જે બનાવશે તમારૂં કામ સરળ

શું તમે GMAILનો ઉપયોગ કરો છો? તો જાણી લો આ ત્રણ નવા ફિચર્સ, જે બનાવશે તમારૂં કામ સરળ

GOOGLE તેની પ્રોડક્ટ્સ પર ખુબ ધ્યાન આપે છે અને વપરાશકર્તાઓના અનુભવને પહેલાથી સારો કરવા માટે સતત પ્રયત્ન કરતા રહે છે. ગૂગલ તેના G-mailના ઈનબોકસમાં લીધેલ બંડલ રીમાઇન્ડર અને પિન આઈટમ જેવા ફીચર્સનું ટેસ્ટિંગ કરી રહ્યું…

Latest
આ છે તમારી SELFIEને ખૂબસૂરત અને બધાથી અલગ બનાવતી ટૉપ 6 મોબાઈલ Apps

આ છે તમારી SELFIEને ખૂબસૂરત અને બધાથી અલગ બનાવતી ટૉપ 6 મોબાઈલ Apps

સેલ્ફીના શોખીનો માટે એક સવાલ: શું તમે ઈચ્છો છો તેવી સેલ્ફી ફોનમાં નથી ક્લિક કરી શકતા? અને તેનાથી ક્યારેક ગુસ્સો પણ આવે છે કે પરેશાન પણ થાઓ છો? તો ડોન્ટ વરી, આજે અમે તમને કહીશું…

Business
WhatsApp પર તમારી એક આઇડિયા તમને બનાવી શકે છે કરોડપતિ, ક્યાં અને કેવી રીતે લેશો તેમાં ભાગ ?

WhatsApp પર તમારી એક આઇડિયા તમને બનાવી શકે છે કરોડપતિ, ક્યાં અને કેવી રીતે લેશો તેમાં ભાગ ?

આજના યુગમાં વોટ્સએપ એક પછી એક નવા ફીચર્સ અને નવી અપડેટ લાવતું રહે છે. દુનિયાભરમાં વોટ્સએપના લગભગ 1 બિલિયન(100 કરોડ)થી પણ વધુ યુઝર્સ છે. ઉપરાંત બિઝનેસ અને સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા લોકો માટે પણ વોટ્સએપ બિઝનેસના…

Crime
ભૂલથી પણ મોબાઈલમાં આ APP ડાઉનલોડ ના કરતા, બેંક અકાઉન્ટ થઈ જશે સાફ, તમારા મોબાઈલ પર નહીં રહે તમારો કાબૂ

ભૂલથી પણ મોબાઈલમાં આ APP ડાઉનલોડ ના કરતા, બેંક અકાઉન્ટ થઈ જશે સાફ, તમારા મોબાઈલ પર નહીં રહે તમારો કાબૂ

જો તમારો મોબાઈલ નંબર, આધાર કાર્ડ અને તમારા બેંક અકાઉન્ટથી જોડાયેલો છે તો થઈ જાઓ સાવધાન. કોઈ પણ વ્યક્તિ કહે પણ આ મોબાઈલ એપ્લિકેશન તો તમારા મોબાઈલમાં ડાઉનલોડ ના જ કરતા નહીંતર તમારું બેંક અકાઉન્ટ…

Crime
ભગવાન હેરાન Google પરેશાન! Googleથી પણ વધારે ઝડપી નીકળ્યાં 19થી 26 વર્ષનાં 5 છોકરાઓ, Google મેપની મદદથી 11 મંદિરમાં કરી ચોરી

ભગવાન હેરાન Google પરેશાન! Googleથી પણ વધારે ઝડપી નીકળ્યાં 19થી 26 વર્ષનાં 5 છોકરાઓ, Google મેપની મદદથી 11 મંદિરમાં કરી ચોરી

ટેક્નોલોજીએ બધા માટે સરળતા લાવી દીધી એમ કહેવામાં કંઈ ખોટું નથી. દેશમાં ચોર પોતાની ચોરી કરવામાં ગૂગલ મેપનો ઉપયોગ કરીને લાખોની ચોરી સરળતાથી કરી લે છે તે તાજેતરમાં તેનું ઉદાહરણ છે. ઘણીબધી ખબરો આવી રહી…

Latest
SBI ના 30 લાખ ખાતા ગ્રાહકોના ડેટા થયો લીક, શું તમે પણ બન્યા છો તેનો શિકાર અને શું તમારે પણ ડરવાની છે જરૂરત ?

SBI ના 30 લાખ ખાતા ગ્રાહકોના ડેટા થયો લીક, શું તમે પણ બન્યા છો તેનો શિકાર અને શું તમારે પણ ડરવાની છે જરૂરત ?

દેશમાં ફરી એક વખત ડેટા લીકનો મુદ્દો સામે આવી રહ્યો છે. જેમાં દેશની સૌથી મોટી અને મહત્વની બેન્ક એવી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)માં ડેટા લીક થયા હોવાની વાત સામે આવી રહી છે. ટેક્નોલોજી સાથે…

Latest
Facebook યૂઝર્સને આપી રહ્યું દર મહિને રૂ.1,424, જાણે કેમ અને કેવી રીતે મળી શકે છે તમને પણ આ રકમ

Facebook યૂઝર્સને આપી રહ્યું દર મહિને રૂ.1,424, જાણે કેમ અને કેવી રીતે મળી શકે છે તમને પણ આ રકમ

કેમ્બ્રિજ એનાલિટિકા બાદ ફેસબુક સતત પ્રાઈવેસીને લઈને ખબરોમાં છે. અને એક વખત ફરી કંપનીનું નામ પ્રાઈવેસીથી જોડાયેલા એક વિવાદમાં આવ્યું છે. કેટલાક રિપોર્ટસમાં દાવો કરાયો છે કે કંપની 2016થી એક રિસર્ચ પ્રોજેક્ટ માાટે કેટલાક યૂઝર્સને…

Latest
ભારતીય લોકોના એક સવાલથી કંટાળ્યું ગૂગલ કહ્યું ,શા માટે તમે આ સવાલ પૂછો છો?

ભારતીય લોકોના એક સવાલથી કંટાળ્યું ગૂગલ કહ્યું ,શા માટે તમે આ સવાલ પૂછો છો?

આપણે રસ્તાથી લઈને દરેક કામ Googleની મદદથી કરીએ છીએ. ગૂગલ હવે આપણાં જિંદગીનો હિસ્સો બની ગયું છે અને આપણે કોઈ પણ મુશ્કેલીમાં જવાબ ગૂગલને પૂછીએ છીએ. ભારતના લોકો દ્વારા ગૂગલનાં એક એપ Google Assistant માં…

Business
ડેટા ચોરી પછી ફેસબુકનું નવું કારસ્તાન, માત્ર એક એપને તમારાં મોબાઇલમાં રાખવા પર ફેસબુક આપી રહ્યું છે હજારો રૂપિયા

ડેટા ચોરી પછી ફેસબુકનું નવું કારસ્તાન, માત્ર એક એપને તમારાં મોબાઇલમાં રાખવા પર ફેસબુક આપી રહ્યું છે હજારો રૂપિયા

ડેટા લીક પછી ફરી એક વખત દુનિયાનું સૌથી મોટું સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ Facebook ફરીથી ચર્ચામાં આવ્યું છે. ફેસબુક ફરીથી ખોટી રીતે ડેટાનો ઉપયોગ કરવાનો આરોપ લાગી રહ્યો છે. આ મામલે ટેકનોલોજી સાથે સંકળાયેલી વેબસાઇટ TechCrunch…

Latest
WhatsApp,Skype અને Google Duo ની ‘નાકમાં નકલ નાખશે TRAI’, તેની મદદથી સામાન્ય લોકોને મૂર્ખ બનાવવાના અને લૂંટવાના દિવસો ગયા

WhatsApp,Skype અને Google Duo ની ‘નાકમાં નકલ નાખશે TRAI’, તેની મદદથી સામાન્ય લોકોને મૂર્ખ બનાવવાના અને લૂંટવાના દિવસો ગયા

ઇન્ટરનેટ પર વોટ્સએપ અને સ્કાયપ જેવી એપ્ પર TRAI પોતાની લાલ આંખ કરવા જઇ રહ્યું છે. આ તમામ સેવાઓને ટૂંક સમયમાં ઓવર-ધ-ટોપ (OTT) હેઠળ લાવવા માટેની યોજના બનાવવામાં આવી રહી છે. ટેલીકોમ નિયમક (TRAI) આ…

Business
Paytm, PhonePe અને Airtel Money જેવા મોબાઈલ વોલેટ વાપરનારા લોકો આ ખબર જરુર વાંચો, જો મોબાઈલ વોલેટમાં આ કામ કરવાનું ચુકી જશો તો નહીં કરી શકો લેન-દેન!

Paytm, PhonePe અને Airtel Money જેવા મોબાઈલ વોલેટ વાપરનારા લોકો આ ખબર જરુર વાંચો, જો મોબાઈલ વોલેટમાં આ કામ કરવાનું ચુકી જશો તો નહીં કરી શકો લેન-દેન!

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI) તાજેતરમાં આપેલાં નિર્દેશમાં જણાવ્યું છે કે paytm, PayzApp અને PhonePe જેવા મોબાઈલ વોલેટના ઉપયોગ માટે KYC કરાવવું અનિવાર્ય છે અને જો આમ નહીં કરવામાં આવે તો તેના લેનદેન પર રોક લગાવી…

Business
ડાટાના ખેલ બાદ રેલના ખેલમાં પણ ઉતર્યું JIO, ટ્રેન ટિકિટ બુક કરાવવાની સુવિધા શરુ

ડાટાના ખેલ બાદ રેલના ખેલમાં પણ ઉતર્યું JIO, ટ્રેન ટિકિટ બુક કરાવવાની સુવિધા શરુ

JIO PHONE યૂઝર્સ હવે રિલાયંસ જિયોની JIO RAIL APP વડે IRCTC દ્વારા અપાતી રેલવે ટિકિટ બુકિંગ સેવાનો ફાયદો ઉઠાવી શકશે. જિયો રેલ એપથી યૂઝર્સ ટ્રેન ટિકિટ બુક કરાવી શકશે, તો કૅંસલ પણ કરાવી શકશે. રેલવે…

Latest
દિલ્હીથી બનારસ માટે શરુ થનારી સેમી બુલેટ્ર ટ્રેનમાં સફર કરનાર દરેક યાત્રીઓના ‘મોઢા’ પર હશે એક જ નામ ‘વંદે ભારત’

દિલ્હીથી બનારસ માટે શરુ થનારી સેમી બુલેટ્ર ટ્રેનમાં સફર કરનાર દરેક યાત્રીઓના ‘મોઢા’ પર હશે એક જ નામ ‘વંદે ભારત’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બજેટ બાદ પોતાના મતવિસ્તાર વારાણસીને મોટી ભેટ આપે તેવી શક્યતા છે. આવનારા સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણાં દેશમાં જ બનેલી ટ્રેન-18ને દિલ્હીથી વારાણસી જવા રવાના કરી શકે છે. તાજેતરમાં ભારતીય રેલવેના અધિકારીઓએ…

Latest
ભારતથી 3,84,400 કિલોમીટર દૂર આ સ્થળે એપ્રિલમાં થવાનું છે એવું કંઇક કે જેના બાદ મોદી સહિત આખો દેશ ઉજવશે હોળી-દિવાળી એક સાથે

ભારતથી 3,84,400 કિલોમીટર દૂર આ સ્થળે એપ્રિલમાં થવાનું છે એવું કંઇક કે જેના બાદ મોદી સહિત આખો દેશ ઉજવશે હોળી-દિવાળી એક સાથે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વર્ષ 2019ની પ્રથમ મન કી બાત કરી. વડાપ્રધાને પોતાની 52મી મન કી બાતમાં ભારતીય અંતરિક્ષ મિશનનો ખાસ ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ અવકાશ મિશનનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘દેશમાં આઝાદી બાદથી 2014 સુધી…

International News
ઈન્ટરનેટનો અસલી માલિક કોણ છે? Airtel, Vodafone જેવી કંપનીઓને કોણ આપે છે ઈન્ટરનેટ સેવા?

ઈન્ટરનેટનો અસલી માલિક કોણ છે? Airtel, Vodafone જેવી કંપનીઓને કોણ આપે છે ઈન્ટરનેટ સેવા?

ઈન્ટરનેટ પહોંચાડવા માટે દુનિયાના બધા દેશોને કેબલ સાથે જોડી દેવામાં આવ્યા છે. ઈન્ટરનેટ માટે વપરાતા કેબલને ઓપ્ટીક ફાઈબર કેબલ કહેવામાં આવે છે. દુનિયામાં ઈન્ટરનેટ પહોંચાડવા માટે દરિયામાં ઈન્ટરનેટના આવા કેબલની માયાજાળ રચવામાં આવી છે. આ…

Latest
નવા EMV ચિપ ધરાવતા ATM કાર્ડથી ભૂલીને પણ ન કરો આ કામ, કાર્ડ થઈ શકે ડૅમેજ અને ફસાઈ જશે ટ્રાંઝૅક્શન

નવા EMV ચિપ ધરાવતા ATM કાર્ડથી ભૂલીને પણ ન કરો આ કામ, કાર્ડ થઈ શકે ડૅમેજ અને ફસાઈ જશે ટ્રાંઝૅક્શન

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિર્દેશ બાદ સરકારી અને ખાનગી બેંકોએ સુરક્ષાના ધોરણોને લાગુ કરવા માટે EMV ચિપ ધરાવતા ડેબિટ કાર્ડ જાહેર કર્યા છે.  અત્યાર સુધી ગ્રાહકો પાસે ઈએમવી ચિપની સાથે મેગ્નેટીક સ્ટ્રિપ ડેબિટ કાર્ડ પણ…

Ahmedabad
જો ભારત-પાક યુદ્ધ થયું અને પાકિસ્તાને લૅંડમાઇન્સ પાથર્યા, તો અમદાવાદના 16 વર્ષના આ છોકરાના કારણે પાકિસ્તાન હારી જશે યુદ્ધ

જો ભારત-પાક યુદ્ધ થયું અને પાકિસ્તાને લૅંડમાઇન્સ પાથર્યા, તો અમદાવાદના 16 વર્ષના આ છોકરાના કારણે પાકિસ્તાન હારી જશે યુદ્ધ

અમદાવાદનો 16 વર્ષનો એક છોકરો આજકાલ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તે છવાયેલો છે. અને તેનું કારણ છે એક ઈનોવેશન. એક એવી શોધ કે જે ભારતીય સેનાની મદદ કરી શકે છે. 16 વર્ષની ઉંમરે જ્યાં…

Latest
1 લીટરમાં 36 કિમી ચાલે છે આ બજેટ કાર, ભારતીય માર્કેટમાં થઈ રહી છે લૉન્ચ

1 લીટરમાં 36 કિમી ચાલે છે આ બજેટ કાર, ભારતીય માર્કેટમાં થઈ રહી છે લૉન્ચ

પૂણે સ્થિત બજાજ ઓટો આ વર્ષે ઈલેક્ટ્રિક વાહનો (EV)માં પ્રવેશવાની યોજના કરી રહ્યું છે. બજાજની સૌથી નાની કાર Quteની હવે લાંબી રાહ નહીં જોવી પડે. બજાજ આ કારને ખૂબ જલ્દી ભારતમાં લૉન્ચ કરશે. ભારતીય રોડ…

Gujarat
ગુજરાતમાં બ્લ્યૂ વ્હેલ બાદ લાગી શકે PUBG પર પ્રતિબંધ, જાણો કેમ નહીં રમી શકો આ ઑનલાઈન ગેમ? VIDEO

ગુજરાતમાં બ્લ્યૂ વ્હેલ બાદ લાગી શકે PUBG પર પ્રતિબંધ, જાણો કેમ નહીં રમી શકો આ ઑનલાઈન ગેમ? VIDEO

રાજ્યની શાળાઓમાં પબજી ગેમને લઈને પ્રાથમિક શિક્ષણ વિભાગે દરેક શાસનાધિકારી, ડીઇઓ અને ડીપીઓને પોતાની તાબાની તમામ સ્કૂલોમાં ‘પબજી’ને લઈને એક ખાસ પરિપત્ર જાહેર કર્યો છે. આ ઓનલાઇન ગેમને કારણે બાળકોના મગજ પર વિપરીત અસર થઇ…

WhatsApp chat