1. Home
  2. Latest

Category: Technology

Latest
ભારતમાં સેમી હાઈસ્પીડ ટ્રેન-18 બાદ હવે દોડશે ટ્રેન-19, સ્લીપિંગ કોંચ સહિત આ સુવિધાઓથી સજ્જ હશે નવી ટ્રેન

ભારતમાં સેમી હાઈસ્પીડ ટ્રેન-18 બાદ હવે દોડશે ટ્રેન-19, સ્લીપિંગ કોંચ સહિત આ સુવિધાઓથી સજ્જ હશે નવી ટ્રેન

ભારતને પોતાની પહેલી સેમી હાઈસ્પીડ ટ્રેન મળી ગયી છે અને હવે આ જ મોડેલમાં સુધારા કરીને ટ્રેન 19ને તૈયાર કરવામાં આવી રહી છે. ટ્રેન 18ને વંદે ભારત એક્સપ્રેસના નામે ઓળખવામાં આવે છે અને આ ટ્રેન…

Latest
સાવધાન! જો તમે Truecaller એપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો, માર્કેટમાં વેચાઈ રહ્યો છે તમારો પર્સનલ ડેટા

સાવધાન! જો તમે Truecaller એપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો, માર્કેટમાં વેચાઈ રહ્યો છે તમારો પર્સનલ ડેટા

Truecaller ભારતમાં ખુબ પ્રચલીત એપ્લિકેશન છે. અને કદાચ તમે પણ તેનો ઉપયોગ કરતા હશો. પરંતુ એક રીપોર્ટ પ્રમાણે Truecallerના યુઝર્સનો ડેટા ડાર્ક વેબસાઈટો પર વેચવામાં આવી રહ્યોં છે. આ ડેટામાં યુઝરનું નામ. ઈમેલ એડ્રેસ અને…

Latest
ISROની વધુ એક મોટી સફળતા, RISAT-2B સેટેલાઈટને સફળતાપૂર્વક લોન્ચ કર્યો

ISROની વધુ એક મોટી સફળતા, RISAT-2B સેટેલાઈટને સફળતાપૂર્વક લોન્ચ કર્યો

અંતરીક્ષમાં ભારતને વધુ એક મોટી સફળતા મળી છે. ઈસરોએ RISAT-2B સેટેલાઈટને સફળતા પૂર્વક લોન્ચ કર્યો છે. TV9 Gujarati   વહેલી સવારે 5.30 કલાકે ભારતના વૈજ્ઞાનિકોએ સેટેલાઈટ લોન્ચ કરી વિશ્વભરના દેશોની આંખો ફરી એક વખત અધ્ધર…

Latest
આ 4 સ્ટેપ્સ ફોલો કરે અને તમારું આધારકાર્ડ થઈ જશે સુરક્ષિત, કોઈપણ તમારી મંજૂરી વગર નહીં કરી શકે છેડછાડ

આ 4 સ્ટેપ્સ ફોલો કરે અને તમારું આધારકાર્ડ થઈ જશે સુરક્ષિત, કોઈપણ તમારી મંજૂરી વગર નહીં કરી શકે છેડછાડ

ભરતીય નાગરિક તરીકે ખુબ જ અગત્યના પૂરાવમાંનુ એક છે આધાર કાર્ડ. આજકાલ દરેક જગ્યાએ ઓળખના પુરાવા માટે આધાર કાર્ડન માગવામાં આવે છે. આધારનો ઉપયોગ તમારા બેંક એકાઉન્ટ અને પાસપોર્ટ બનાવવા માટે પણ થાય છે. એવામાં…

Latest
WhatsAppથી પણ વધારે ફિચર્સ આ એપ્લિકેશનમાં તમને મળશે, સાથે સુરક્ષાની પણ કોઈ ચિંતા નહીં રહે, જાણો અને તમે જ નક્કી કરો

WhatsAppથી પણ વધારે ફિચર્સ આ એપ્લિકેશનમાં તમને મળશે, સાથે સુરક્ષાની પણ કોઈ ચિંતા નહીં રહે, જાણો અને તમે જ નક્કી કરો

સૌથી પ્રચલીત ઈન્સટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સઅપ વિશે તો તમે જાણતા હશો. પરંતુ શું તમે જાણો છો વોટ્સઅપ કરતાં પણ વધારે સારા ફિચર અને સુવિધાઓ આપતી એપ્લિકેશન વિશે. તો તમારી આતુરતાને અંત આપતા જણાવી દઈએ કે…

Latest
ઈસરો ચંદ્રયાન-2ની સાથે અમેરિકાના પે-લોડ મફતમાં મોકલી આપશે

ઈસરો ચંદ્રયાન-2ની સાથે અમેરિકાના પે-લોડ મફતમાં મોકલી આપશે

ચંદ્રયાન-1ની સફળતા બાદ હવે ISRO ચંદ્રયાન-2 સાથે ફરીથી તૈયાર છે . જાણવામાં મળી રહ્યું છે કે ચંદ્રયાન-2ને 9થી 6 જુલાઈ વચ્ચે લોન્ચ કરવામાં આવશે અને 6 સપ્ટેમ્બર આસપાસ ચંદ્ર પર પહોચશે. આ વખતે ચંદ્રયાન સાથે…

Latest
વડાપ્રધાન મોદીની હંમેશા સાથે રહેતાં કાળા સુટકેસમાં શું હોય છે?

વડાપ્રધાન મોદીની હંમેશા સાથે રહેતાં કાળા સુટકેસમાં શું હોય છે?

વડાપ્રધાન મોદીની સુરક્ષા એસપીજી કમાન્ડોની હાથમાં છે. તેમની સુરક્ષામાં આજુબાજુ ચાલનારા અધિકારીઓ પાસે કાળા સૂટકેસ હોય છે અને લોકોને સવાલો થાય છે આ સૂટકેસમાં શું હોય છે? સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એટલે કે એસપીજીના અંડરમાં વડાપ્રધાનની…

Latest
ભારતીય મિસાઈલોની ખાડી દેશોમાં ભરપૂર માગ, કરાશે હથિયારોની નિકાસ

ભારતીય મિસાઈલોની ખાડી દેશોમાં ભરપૂર માગ, કરાશે હથિયારોની નિકાસ

ભારત હવે મિસાઈલોની આયાત જ નહીં કરે પણ નિકાસ કરવાના મુડમાં આવી ગયું છે. હથિયારોના સોદા વડે સારી એવી વિદેશી હુંડિયામણ મેળવી શકાય છે. TV9 Gujarati ભારતે ડિફેન્સ ક્ષેત્રમાં હરણફાળ ભરી છે અને ભારત હવે…

Latest
તમારું WhatsApp કરી લો તરત જ અપડેટ નહીં તો થઈ જશે આ મોટું નુકસાન!

તમારું WhatsApp કરી લો તરત જ અપડેટ નહીં તો થઈ જશે આ મોટું નુકસાન!

વોટસએપનો ઉપયોગ કરનારાએ સાવધાને થઈ જવાનો વારો આવ્યો છે. વોટસએપ દ્વારા ચેતવણી આપીને લોકોને તરત જ વોટસએપ અપડેટ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. વોટસએપનો ઉપયોગ કરનારા લોકોને સાવધાન થવાનો સમય આવી ગયો છે. કારણ…

WhatsApp પર સમાચાર