વરસાદમાં પ્રકૃતિની મજા માણતા સિંહ પરિવારનો આવો VIDEO તમે નહીં જોયો હોય!

અમરેલી જિલ્લાના ગીર પંથકમાં 9 સિંહોના ગ્રુપનો VIDEO વાયરલ થયો છે. સમગ્ર ગીર વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. ગીર પંથકમાં વરસાદી મજા લેતો સિંહ પરિવારનો VIDEO વાયરલ થયો છે. આ VIDEO સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: IAS ગૌરવ દહિયા મામલે તપાસ સમિતિ બનાવાઈ, 15 દિવસમાં તૈયાર કરશે રિપોર્ટ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Suspected man detained near Indo-Pak border, Banaskantha - Tv9

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments