VIDEO: જૂનાગઢની કાપડ બજારના રસ્તા પર ગંદા પાણીનો નિકાલ, CCTVમાં કેદ થઈ ઘટના

ધોધમાર વરસાદમાં રસ્તા ઉપર પાણી ભરાય તો, ટેન્કર વડે તેને ખાલી કરાવવાની પ્રશાસનની જવાબદારી હોય છે. પરંતુ જૂનાગઢમાં તો ઉલ્ટી ગંગા વહી રહી છે. અહીં એક ટેન્કરચાલક રસ્તા ઉપર જ ગંદા પાણીનો નિકાલ કરતો જોવા મળ્યો છે.

આ પણ વાંચોઃ ગુજરાતીઓને પાણીની સમસ્યાથી મળશે રાહત, પીવા અને સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં મળી રહેશે પાણી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Meet India's youngest Digital India supporter - Tv9 Gujarati

 

દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થઈ ગયા છે. જેમાં જોઈ શકાય છે કે જૂનાગઢના માંગનાથ રોડ ઉપર સેફ્ટી ટેન્કરમાંથી ગંદુ પાણી રસ્તા ઉપર ઢોળવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં કાપડની દુકાનો આવેલી છે. જ્યાં રસ્તા ઉપર આ રીતે ગંદુ પાણી ઠાલવવામાં આવતા લોકોમાં વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

FB Comments