અમદાવાદ: MRP કરતાં વધુ રૂપિયા લેતા દુકાનદારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

Caught on Cam Shop owner charging more than MRP

અમદાવાદમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જૂહાપુરામાં ખાંડ પર MRP કરતાં વધુ રૂપિયા લેતા એક દુકાનદારનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સરકારે જે પણ લોકો MRP કરતાં વધારે રૂપિયા લઇને લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવે તેમની સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે ત્યારે આ પ્રકારે અનેક જગ્યાએ દુકાનદાર અને વેપારી MRP કરતાં વધારે રૂપિયા લેતા હોવાની બાબત સામે આવી છે.

READ  સોશિયલ મીડિયામાં ખોટી માહિતી ફેલાવતા લોકો ચેતી જજો! થઈ શકે છે તમારી ધરપકડ

આ પણ વાંચો: લોકો લૉકડાઉનનું ચુસ્ત પાલન નથી કરી રહ્યા, DGPએ આપ્યા કડક કાર્યવાહીના સંકેત

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments