દારૂબંધીના ધજાગરા, ભાજપના નગરસેવકની ‘મહેફિલ’નો VIDEO થયો વાયરલ

Caught on Cam : Surat BJP corporator enjoying liquor party darubandhi na dhajagra BJP na nagar sevak ni mehfil no video thayo viral

ગુજરાતના છેવાડે આવેલા નારગોલમાં પારસી પંચાયતનું મકાન 2થી 5 જાન્યુઆરી દરમિયાન ભાડે રાખીને સુરતના નગર સેવક સહિતના લોકો દ્વારા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીમાં નગરસેવક પિયુષ શિવશક્તિવાળા પણ ડાન્સ કરતાં જોવા મળ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ચોમાસાની સાથે રાજ્યભરમાં મલેરિયા, ડેન્ગ્યૂ સહિતના કેસમાં એક પછી એક વધારો નોંધાયો

જાહેરમાં દારૂ પીવા સાથે દારૂના નશામાં ડાન્સ કર્યો હતો. પીયુષ શિવશક્તિવાળા સગરામપુરા વિસ્તારના ભાજપના નગર સેવક છે. 12 લોકોના ગ્રુપમાં પુત્ર અને પિતા સાથે કાકા પણ દારૂના નશામાં હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Bokwa : The latest dance workout to burn calories, Ahmedabad - Tv9 Gujarati

 

 આ પણ વાંચો: ‘મહાત્મા’ ગાંધીનો સ્વતંત્રતા સંઘર્ષ ‘ડ્રામા’ હતો: ભાજપ સાંસદ અનંત કુમાર હેગડે

FB Comments