ગુજરાતના અધિકારીઓ બન્યા બેફામ? તલાટીના ભ્રષ્ટાચારનો VIDEO થયો વાયરલ

Caught on cam: Talati demanding bribe against development works in Banaskantha Gujarat na adhikario banya befam? Talati na bharshta char no video thayo viral
પ્રતીકાત્મક તસ્વીર

રાજ્યમાં ભ્રષ્ટાચાર કરવામાં કેમ અધિકારીઓને નથી લાગતો ડર? ગુજરાતના અધિકારીઓ કેમ બન્યા છે બેફામ? બનાસકાંઠાના વાવ તાલુકાના ભાટવર ગામના તલાટીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે તલાટી વિકાસના કામમાં થનારા ખર્ચ ઉપર 5 ટકા માંગી રહ્યા છે. તલાટીઓ 5થી7 ટકા લેતા હોવાની વાતો કરી રહ્યા છે. ગામ વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થતાં હોવાની વાતચીત થતો વીડિયો વાયરલ થયો છે.

READ  Ahmedabad RTO passes 8 Tamil Nadu vehicles without verification - Tv9 Gujarati

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: ચીનમાં કોરોના વાયરસનો વધ્યો ખોફ, અત્યાર સુધી 362 લોકોના મોત 2 હજારથી વધુ લોકોની હાલત ગંભીર

FB Comments