સુરતમાં મહિલા કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, જુઓ VIDEO

સુરતમાં ટ્રાફિકના નવા નિયમના અમલ મુદ્દે ટ્રાફિક પોલીસ અને પ્રજા આમને સામને આવી ગઈ. સુરતના ઉધના દરવાજા વિસ્તારમાં મહિલા કારચાલક અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. રોષે ભરાયેલી મહિલા કારચાલકે પોલીસ પર હુમલો કર્યો. આ ઝપાઝપી દરમિયાન મહિલા જમીન પર પટકાઈ ગઈ હતી. પોલીસની કાર્યવાહીમાં દખલ બદલ પોલીસે મહિલા વિરૂદ્ધ ફરિયાદ નોંધવવાની કાર્યવાહી હાથ ધરી છે.

READ  નેપાળમાં ભારતીયોની સૌથી મોટી આઝાદી છીનવી લેવામાં આવી, 200,500 અને 2000 નોટ નેપાળમાં બંધ કર્યા પછી ભારતને બીજો 'નેપાળી આંચકો'

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: આવકના દાખલા માટે સરપંચના પતિ માગી રહ્યા છે રૂપિયા, જુઓ VIRAL VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Jallikattu Raw: Police station near Marina beach set afire by protesters - Tv9 Gujarati

 

FB Comments