નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસ: DPS સ્કૂલ સકંજામાં, CBSEની શો કોઝ નોટિસ

CBSEએ DPSને પાઠવી શો કોઝ નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે.  રાજ્ય શિક્ષણ સચિવના રિપોર્ટ બાદ નોટિસ પાઠવવામાં આવી છે. નોટિસમાં કહેવામાં આવ્યું કે  DPSનું એફિલિયેશન કેમ રદ્દ ના કરવું ? 7 દિવસમાં ખુલાસો માગવામાં આવ્યો છે.  7 દિવસમાં શાળાને NOC રજૂ કરવા માટે આદેશ પણ કરવામાં આવ્યો છે.  શાળાએ મંજૂરી મેળવવા બનાવટી NOC રજૂ કર્યુ હતું અને તેને લઈને પણ કાર્યવાહી થઈ રહી છે.  7 દિવસમાં જવાબ આપવા માટે DPS ને નોટિસ પાઠવવામાં આવી છે.  7 દિવસમાં જવાબ રજૂ નહીં થાય તો શાળાની માન્યતા રદ કરવામાં આવશે તેવી જાણકારી પણ મળી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દિલ્હીની સરકારી સ્કુલમાં મેલાનિયા ટ્રમ્પની મુલાકાત કાર્યક્રમમાંથી CM કેજરીવાલનું નામ હટાવ્યું

આ પણ વાંચો :   700 કરોડ બાદ 3,795 કરોડના રાહત પેકેજની જાહેરાત, જાણો શું કહી રહ્યાં છે ખેડૂતો?

નિત્યાનંદ આશ્રમને કેવી રીતે શાળાના કેમ્પસમાં જમીન આપવામાં આવી તે અંગે પણ ખૂલાસો સ્કૂલ પાસે માગવામાં આવ્યો છે. આમ ડીપીએસ સ્કૂલેે પહેલાં પણ એનઓસી ખોટી રીતે બનાવ્યા હોવાનું સામે આવ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  કોરોના વાઈરસના ટેસ્ટની કિંમતમાં આ રાજ્યમાં થયો ઘટાડો, હવે 2400 રુપિયામાં કરાવી શકાશે ટેસ્ટ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments