સુરતમાં અસામાજીક તત્વો બેફામ! પેવેલિયન પ્લાઝામાં કરી તોડફોડ, સમગ્ર ઘટના CCTVમાં કેદ, જુઓ VIDEO

CCTV: 3 Miscreants vandalised a shop in Surat's Pavilion Plaza, detained

સુરત શહેરમાં અસામાજીક તત્વો બેફામ બન્યા છે ત્યારે શહેરના ડીંડોલી ખરવાસા રોડ પર આવેલા પેવેલિયન પ્લાઝામાં 3 શખ્સોએ તોડફોડ કરી હતી. દુકાનમાં રહેલો સામાન તોડી વેર વિખેર કરી નાખ્યો હતો. દુકાનમાં ઘૂસીને અંગત અદાવતમાં ત્રણ શખ્સોએ તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં તોડફોડ કરતાં શખ્સો દેખાઈ રહ્યાં છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ત્રણ શખ્સોની અટકાયત કરી છે.

READ  રાજયમાં 17 વર્ષનો રેકોર્ડ તોડશે ગરમી, 46 ડીગ્રીની પાર જઈ શકે છે પારો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ISIS આતંકી ઝફરની પૂછપરછમાં મોટો ખુલાસો! ભરૂચના 4 યુવકોનું કરી રહ્યો હતો બ્રેઈનવોશ

FB Comments