સિરોહી નજીક આબુરોડ પર કાર અને જીપ વચ્ચે અકસ્માત, સીસીટીવીમાં કેદ થઈ ઘટના

CCTV: 6 injured in collision between car and jeep on Abu road, Sirohi, Rajasthan

સિરોહી નજીક આબુરોડ પર કાર અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં એક જીપ અચાનક કાર સાથે અથડાય છે. જેના કારણે કાર આસપાસના લોકો અને બાઈક સવાર પર ચઢી ગઈ હતી. અકસ્માતમાં 6 જેટલા લોકો ઘાયલ થયા છે. જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

READ  અમદાવાદ: કારચાલકે સ્ટેરીંગ પરથી ગુમાવ્યો કાબૂ અને જુઓ પછી શું થયું?

આ પણ વાંચોઃ ગુજસીટોક કાયદાના અમલીકરણ બાદ પ્રથમ ગુનો અમદાવાદના મેઘાણીનગરના ખંડણીખોર સામે નોંધાયો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments