બાળકોના માતા-પિતા ચેતી જજો! બાળકોને સમજાવો ટ્રાફિકના નિયમો! જુઓ VIDEO

પંજાબના મોગા શહેરમાંથી હચમચાવી દેનારા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. અકસ્માત એક 12 વર્ષના બાળકનો થયો. આ બાળક સાયકલ પર જઈ રહ્યો છે. ઘરેથી દુકાન તરફ જઈ રહેલા આ માસુમને સ્વપ્નેય પણ ખ્યાલ ન હતો કે, પાછળ બેફામ આવતો બાઈકચાલક તેના માટે યમદૂત બનશે. બાળક રસ્તો ક્રોસ કરે એ પહેલા જ ઓવરસ્પિડમાં આવતું બાઈક ધડાકાભેર અથડાયું. બાઈક અથડતાં જ હવામાં દડાની માફક બાળક ઉછળ્યો અને જમીન સાથે અથડાયો. ઘટના બાદ આસપાસમાંથી લોકો દોડી આવ્યાં હતા અને ગંભીર રીતે ઘાયલ બાળકને હોસ્પિટલ ખેસેડ્યો હતો. હોસ્પિટલમાં જ બાળકે દમ તોડી દીધો હતો.

READ  શું ફરી એક વખત પાક. પર હુમલો કરવાની તૈયારીમાં છે ભારતીય વાયુસેના ?,અમૃતસરમાં આવેલા ધડકાના અવાજ પર વાયુસેનાએ કર્યો ખુલાસો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સૌરાષ્ટ્રની અમરેલી APMCમાં ઘઉંના મહત્તમ ભાવ રહ્યા રૂ.2430, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સુરતઃ રસ્તા પર મળ્યું મોત, બાઇક સ્લીપ થતા થાંભલા સાથે અથડાતા યુવકનું થયું મોત, જુઓ VIDEO

 

FB Comments