સુરતના જાણીતા બિલ્ડર મહેશ સવાણી વિરુદ્ધ અપહરણના કેસમાં CCTV ફૂટેજ સામે આવ્યા

સુરતના જાણીતા બિલ્ડર મહેશ સવાણી સામે થયેલા અપહરણ કેસના ગુનામાં CCTV ફૂટેજ સામે આવ્યા છે. બિલ્ડર ગૌતમ પટેલના ઘરના આ દ્રશ્યો છે. જેમાં તેમનું અપહરણ કરાયું હતું. ફરિયાદી ગૌતમ પટેલનો આરોપ છે કે, મહેશ સવાણીના માણસો આ ઘટના પહેલા પણ આ રીતે જ આવ્યા હતા.

આ પણ વાંચોઃ રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલા મામલે ચાર આરોપીઓની ધરપકડ

જો કે, તેમણે ફરિયાદ નોંધાવી ન હતી. જોકે ફરી એક વખત ધાકધમકી આપી, તેમને મહેશ સવાણીની હાજરીમાં જ લઈ જવાયા હતા. ફરિયાદી એ વાતનો સ્વીકાર કરે છે, તેમની પાર્ટનરશીપ વાડી કંપનીને રૂપિયા ત્રણ કરોડ રૂપિયા મહેશ સવાણીને ચુકવવાના બાકી છે. જોકે પ્રોપર્ટીનો કેસ કોર્ટમાં ચાલતો હોવાથી તેમના રૂપિયા અટવાયા છે.

READ  સુરતના અલથાણા વિસ્તારમાં કૌટુંબિક દિયરના ત્રાસથી કંટાળીને ગર્ભવતીએ કર્યો આપઘાત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

FB Comments