VIDEO: દંપત્તિનો દમ! વૃદ્ધ દંપત્તિએ હંફાવ્યા ચોરોને, આમની હિંમત જોઈને તમે પણ શરમાઈ જશો

એક વીડિયો અમે તમને બતાવીશું જેમાં એક વૃદ્ધ દંપત્તિનું સાહસ દેખાશે. વીડિયો ચેન્નઇનો છે જ્યાં એકલા રહેતા આ વૃદ્ધ દંપત્તિના ઘરે ચોરી કરવા 2 ચોર આવ્યા હતા અને વૃદ્ધ પર હુમલો કર્યો. તે દરમિયાન વૃદ્ધ અને તેમની પત્નીએ સાહસ દેખાડ્યું. પતિ-પત્ની હાથમાં જે મળે તે લઈને ચોરો પર રીતસરના તૂટી પડ્યા. ખુરશી હાથમાં મળી તો ખુરશીથી ચોરોને માર માર્યો. આ સમયે ખુરશી પણ તૂટી ગઈ. બન્ને વૃદ્ધોની હિંમત જોઇને બન્ને હુમલાખોરો પાછાપાણીએ આવી ગયા અને આખરે તેમણે ત્યાંથી ભાગી જવું પડ્યું.

READ  વર્ષ-2019 માં ભારતમાં બની 10 એવી ઘટના જેમાં મળી 'કહી ખુશી કહી ગમ'!

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતમાં થઈ શકે છે મોટો આતંકી હુમલો, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: રાજ્યમાં ભારે વરસાદથી ખેતીને નુકસાન, પાકના નુકસાનીનો સર્વે કરવા અપાયા આદેશો

 

[yop_poll id=”1″]

FB Comments