અમદાવાદ GIDCમાં આવેલી દુકાનમાંથી રૂ.1.75 લાખની ચોરી, જુઓ LIVE VIDEO

અમદાવાદના નરોડા GIDCમાં ચોરીની ઘટના બની છે. GIDCમાં આવેલી એક દુકાનમાંથી એક શખ્સે રૂ.1.75 લાખની ચોરી કરી છે. જો કે દુકાનમાં લાગેલા CCTVમાં શખ્સ કેદ થાય છે. CCTVમાં જોઈ શકાય છે કે શખ્સ પહેલા તો રૈકી કરી દુકાનમાં કોઈ છે કે નહીં તેની ખાતરી કરે છે, ત્યારબાદ દુકાનમાં રહેલા ડ્રોવરમાંથી રૂપિયાનું બંડલ લઈ ત્યાંથી ફરાર થઈ જાય છે. દુકાનના માલિકને રૂપિયાનું બંડલ ન મળતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે અજાણ્યા શખ્સ સામે ચોરીનો ગુનો નોંધ્યો છે અને CCTVના આધારે આરોપીની શોધખોળ આરંભી છે.

READ  Junagadh: 5 day long Girnar Mahotsav organized to promote Indian culture

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગરબા રમતી વખતે ખેલૈયાઓ રહો સાવધાન! ચાલુ ગરબા સમયે નીકળ્યો સાપ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Corporation stops releasing Narmada water into Aji dam, Rajkot people may face water crisis

 

FB Comments