VIDEO: મહારાષ્ટ્રના ધૂળેમાં એક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થવાથી 12 લોકોના મોત, જુઓ EXCLUSIVE CCTV

મહારાષ્ટ્રના ધૂળેમાં એક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થવાથી 12 લોકોના મોત થયા. ધૂળેના શિરપુર કસ્બાની આ ઘટના છે, જ્યાં કેમિકલ ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થવાથી 12 લોકોના મોત થયા. જ્યારે 58 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કેમિકલ ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટનો અવાજ કિલોમીટરો દૂર સુધી સંભળાયો હતો.

READ  કસ્તૂરીના ભાવનો કચવાટ: કમોસમી વરસાદ ડુંગળીના પાક પર ભારે પડ્યો, ડુંગળીના ભાવ આવશે અંકુશમાં ?

આ પણ વાંચોઃ VIDEO: ગુજરાતમાં વિધાનસભાની 7 બેઠક પર એક સાથે યોજાશે પેટાચૂંટણી, જાણો શું છે ભાજપનું મહાગણિત?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઘટના બાદ ફાયરબ્રિગેડ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગને કાબૂમાં લીધી હતી. તો આગ કાબુમાં આવ્યા બાદ એટીએસ સહિતની ટીમોએ પણ અહીં તપાસ કરી હતી. તો રાજ્ય સરકારે મૃતકના પરિવારોને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ બ્લાસ્ટના એક્સક્લુસિવ CCTV પણ સામે આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સાત દિવસ બાદ અણ્ણા હઝારેનું અનશન થયું પૂર્ણ, મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કરાવ્યા પારણાં

[yop_poll id=”1″]

 

FB Comments