રાજકોટ જેતપુરમાં સાડી કારખાનાના મશીનમાં યુવક ફસાઈ જતાં નિપજ્યું મોત

CCTV; Man crushed to death by saree printing machine in Rajkot's Jetpur

રાજકોટના જેતપુરમાં સાડીના કારખાનામાં મશીનમાં યુવક ફસાઈ જતાં મોત નિપજ્યું છે. સાડીના પ્રિન્ટિંગ મશીનમાં યુવક ફસાઈ ગયો હતો. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. જેતપુરના પાંચપીપળા રોડ પર જય ભગવતી ડાઈંગની ઘટના છે.

આ પણ વાંચોઃ શ્યામલ વિસ્તારથી માણેકબાગ ચાર રસ્તા તરફ એક કાર વિચિત્ર રીતે દીવાલમાં ઘૂસી જતાં લોકોમાં કુતૂહલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  કોરોનાના સંકટ વચ્ચે પણ હાર્દિક પંડ્યા પોતાની ગર્લફ્રેન્ડ સાથે ડાન્સ કરતા જોવા મળ્યા ! જુઓ આ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments