અમેરિકામાં વસતા 2 ગુજરાતી યુવકની હત્યા, CCTV VIDEO આવ્યો સામે

અમેરિકામાં વસતા બે ગુજરાતી યુવકની હત્યાની ઘટના સામે આવી છે. બંન્ને યુવકોની ગોળી મારી હત્યા કરી નાખવામાં આવી છે. અમેરિકાના ડેનમાર્ક સાઉથ કેરોલીના સ્ટોરમાં આ ઘટના બની છે. આ સ્ટોરમાં જ યુવકો કામ કરતા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વડોદરા પોલીસે ગુનેગારોની શાન ઠેકાણે લાવવા અપનાવી નવી રીત, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

હત્યાની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. જેમાં યુવકોને પહેલા ઢોર માર મારવામાં આવે છે. ત્યારબાદ ગોળી મારી હત્યા કરી નાખવામાં આવે છે. બંન્ને મૃતક યુવકો મૂળ મહેસાણા જિલ્લાના હોવાનું સામે આવ્યું છે. જેમાં ભટાસણ ગામના કિરણ પટેલ અને ખરણા ગામના ચિરાગ નામના યુવકની હત્યા થઈ છે. હત્યાની ઘટનાથી અમેરિકામાં વસતા ગુજરાતીઓમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

READ  ગુજરાતના આ શહેરમાં થઇ રહ્યું છે વડાપ્રધાન મોદી પર બનનારી બાયોપિકનુ શુટિંગ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments