રાજકોટમાં લુખ્ખા તત્વોનો આતંક, મોલમાં ફિલ્મ જોવા ગયેલા પરિવાર સાથે કરી મારામારી, સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ

 

રાજકોટમાં અસામાજીક તત્વોનો આતંક વધી રહ્યો છે. ત્યારે ક્રિસ્ટલ મોલમાં મારામારીની ઘટના સામે આવી છે. અસામાજીક તત્વોએ મોલમાં ફિલ્મ જોવા ગયેલા પરિવાર સાથે મારામારી કરી હતી સાથે આવારા તત્વોએ 13 વર્ષની સગીરાની છેડતી કરી હોવાનો પણ પરીવારનો આક્ષેપ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ધોરાજી માર્કેટ યાર્ડમાં મગફળીની બમ્પર આવક! ખરીદી ગોકળગતિએ થતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઘટના બાદ બન્ને પક્ષે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. બીજી તરફ છેડતીને લઈ સગીરાના પિતાએ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા અને પોલીસની નિતી ઢીલી હોવાનું જણાવ્યું હતું અને અસામાજીક તત્વો સામે પગલા લેવા માગ કરી છે.

READ  Surat : DEO says Schools cannot withhold hall ticket if fees unpaid, School principals fume

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments