બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિનો કેસ: કોંગ્રેસે પુરાવા જાહેર કર્યા બાદ ઉમેદવારો કોંગ્રેસ કાર્યાલયે અમિત ચાવડાને મળવા પહોંચ્યા, જુઓ VIDEO

cctv-of-irregularities-in-bin-sachivalay-exam-candidates-reached-cong-office-to-meet-amit-chavda

NSUI અને ગુજરાત કોંગ્રેસ દ્વારા બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિને લઈ પર્દાફાશ કર્યો છે, તેથી NSUIએ પરીક્ષા રદ કરવાની માગ કરી છે. NSUIના પ્રમુખનું કહેવું છે કે રાજ્યમાં અનેક શહેરોમાંથી પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદ કરવામાં આવતી હોય છે. જેમાં CCTV ફૂટેજ સાથે ચેડા કરવામાં આવે છે અથવા તો ફૂટેજ આપવામાં આવતા નથી. તેથી આ મુદ્દાઓને લઈ NSUIની માગ છે, જ્યાં સુધી નિષ્પક્ષ તપાસ ન થાય ત્યાં સુધી પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં ન આવે.

READ  પશ્ચિમ બંગાળ તરફ આવી રહ્યું છે બુલબુલ વાવાઝોડું, કોલકાત્તા એરપોર્ટ કરાયું બંધ

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 આ પણ વાંચો: બિનસચિવાલયની પરીક્ષાને લઈ કોંગ્રેસનો પુરાવા સાથે મોટો ખુલાસો, પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો VIDEO કર્યો જાહેર

FB Comments