CCTV: જુઓ લૂંટના ફિલ્મી દ્રશ્યો ! યુવકનું ગળું દબાવી આપ્યો લૂંટને અંજામ

CCTV: Pedestrian looted in Delhi

દિલ્લીમાં લૂંટારૂઓ બેફામ બન્યા છે. તસ્કરોનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે લોકો રોકડ રકમ કે કિંમતી વસ્તુ લઈને બહાર નિકળતા પણ ફફડી રહ્યાં છે. ત્યારે લૂંટની વધું એક ખતરનાક ઘટના સામે આવી છે. ફિલ્મી સ્ટાઈલથી લૂંટ ચલાવતા લૂંટારૂઓ CCTVમાં કેદ થયા છે.

આ પણ વાંચો: બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનની બહેનનું નિધન

જેમાં એક યુવક બેગ લઈને રસ્તા પરથી જતો દેખાય છે. અને પાછળ અચાનક લૂંટારૂ તેનું ગળુ દબાવી નીચે પટકાવી દીધો હતો. અને કિમંતી વસ્તુ ભરેલી બેગ આંચકી લીધી હતી. બાદમાં બીજો લૂંટારૂ પણ બાઈક સાથે તૈયાર હતો. જેથી લૂંટારૂઓ બાઈકમાં બેસી ફરાર થઈ ગયા હતાં. જાહેરમાં ફિલ્મી સ્ટાઈલથી લૂંટના દ્રશ્યો સર્જાતા લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે. ત્યારે પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  5 સેકન્ડમાં જ 5 લાખની ચોરી! જુઓ LIVE VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments