સુરતના વરાછાની એક જ્વેલર શોપમાં માલિકની નજર ચૂકવીને ગણતરીની મિનિટમાં લાખોની ચોરી

CCTV shows robbery worth Rs3.80L in Jewellery shop in Varachha, Surat

સુરતના વરાછાની એક જ્વેલર શોપમાં માલિકની નજર ચૂકવીને ગણતરીની મિનિટમાં લાખોની ચોરીની ઘટના સામે આવી છે. નજર ચૂકવીને રૂપિયા 3.80 લાખના દાગીનાની ચોરી સીસીટીવીમાં કેદ થઈ છે. ઈરાની ગેંગના એક શખ્સની આ કરતૂત સીસીટીવીમાં જોવા મળી રહી છે. જો કે, માહિતી પ્રમાણે આ ચોર દ્વારા સુરતમાં 10થી વધુ ગુનાઓને અંજામ આપવામાં આવ્યા છે. જેલમાંથી બહાર આવીને પોતાના કાળાકામ ચાલુ રાખીને ચોરી કરી રહ્યો છે. ત્યારે પોલીસ પણ હવે તેની શોધખોળમાં લાગી ચૂકી છે.

READ  VIDEO: એક તરફ કોર્ટના આદેશનું ઉલ્લંઘન અને બીજી તરફ પત્રકારો સાથે દાદાગીરી, સુરતના VR મોલની ઘટના

આ પણ વાંચોઃ મેયર અને કમિશનર વચ્ચે વિખવાદ, શું કહે છે અમદાવાદની જનતા?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments