શાળામાં શિક્ષક પર થયો હુમલો, વાલીઓએ માર્યો ઢોરમાર, જુઓ VIDEO

પંચમહાલના ગોધરામાં આવેલી ઈકબાલ સ્કૂલમાં શિક્ષક સાથે મારામારી કરવામાં આવી. સ્કૂલના શિક્ષક પર ટોળાએ અચાનક હુમલો કર્યો જેમાં શિક્ષક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. આ બાબતે વાલીનો આરોપ છે તે શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો હતો, જેના પગલે હુમલો કરવામાં આવ્યો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે અને બંન્ને તરફ ફરિયાદ નોંધતા પોલીસે તપાસ હાથ ધરી છે.

READ  3 મિનિટનો વીડિયો કોલ અને આ કંપનીએ 3,700 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકયા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સૌરાષ્ટ્રની રાજકોટ APMCમાં કપાસના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  પૂરઝડપે આવતી કારે 2 બાઇકસવારને લીધા અડફેટે, બન્ને લોકોના ઘટનાસ્થળે મોત, અકસ્માતની ઘટના CCTVમાં કેદ

 

[yop_poll id=”1″]

FB Comments