અઢી વર્ષની બાળકી સાથે જે થયું તે બાદ સમગ્ર બોલિવુડમાં આક્રોશ, આરોપીને ફાંસી આપવાની માંગણી

ઉત્તર પ્રદેશના અલીગઢમાં શરમજનક ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે. અલીગઢમાં 2.5 વર્ષની બાળકીની હત્યા કરી દેવામાં આવી. આખા દેશમાં આ ઘટનાને લઈને લોકો ગુસ્સામાં છે. ત્યારે સમગ્ર બોલીવુડે પણ આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી છે.

અભિષેક બચ્ચન:

 

રવિના ટંડન:

અનુપમ ખેર:

રિતેશ દેશમુખ:

જેનેલિયા દેશમુખ:

હુમા કુરેશી:

સાનીયા મિર્ઝા:

રાજપાલ યાદવ:

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

સિધ્ધાર્થ મલ્હોત્રા:

આયુષમાન ખુરાના:

અર્જૂન કપૂર:

ઉત્તર પ્રદેશના અલીગઢમાં 2.5 વર્ષની એક બાળકીની હત્યા કરવામાં આવી હતી. ટપ્પલ થાના વિસ્તારમાં આવનારા બૂઢા ગામમાં રહેતી આ બાળકી 31મેના રોજ ઘરથી ગુમ થઈ હતી. બાળકીના પરિવારના લોકોએ તે દિવસે બાળકી ગુમ થવાનો રિપોર્ટ લખાવ્યો. આ બાળકીની 31મેના રોજ હત્યા કરી દેવામાં આવી હતી. 5 દિવસ પછી એક કચરાના ઢગલામાંથી બાળકીની લાશ મળી હતી.

આ પણ વાંચો: રેલવે મંત્રાલય ટ્રેનો ચલાવવા માટેની જવાબદારી ખાનગી કંપનીને આપવાની તૈયારીમાં!

પોલીસે આ મામલે 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે કહ્યું કે આ કેસની તપાસ ચાલી રહી છે. આ મામલે જે પણ દોષી હશે તેની વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે દાવો કર્યો છે કે બાળકીની સાથે રેપની ઘટના થઈ નથી.

 

Ahmedabad: Rainfall causes traffic jam at several places in city| Tv9GujaratiNews

FB Comments

TV9 Webdesk 9

Read Previous

કાર બની કબર! હીરાવાડીમાં બંધ પડેલી કારમાં 5 વર્ષનું બાળક ગૂંગળાતું રહ્યું અને મોત નિપજ્યું

Read Next

ધોનીના ગ્લવ્સ પર લાગેલા નિશાનને લઈ મામલો વધુ ગુંચવાયો, BCCIએ ICCને ચિઠ્ઠી લખીને કહ્યું કે આવુ નહી થાય!

WhatsApp પર સમાચાર