આમિર ખાનથી આલિયા ભટ્ટ: 10 બોલીવુડના કરોડપતિ સ્ટાર્સ કે જે છે કોલેજ ડ્રોપ આઉટ! જુઓ VIDEO

શિક્ષણ જ પૈસા કમાવવાનો એકમાત્ર રસ્તો નથી અને ફિલ્મ ઉદ્યોગ તેનું ઉદાહરણ છે. આમિર ખાનથી લઈને આલિયા ભટ્ટ સુધી ઘણા એવા કલાકારો છે જેમણે શાળા કે કોલેજમાંથી જ શિક્ષણ છોડ્યું હોવા છતાં તેમના જીવનમાં તેને પ્રગતિ કરી અને પોતાનું નામ બનાવ્યું. બોલીવુડના 10 એવા સ્ટાર્સ જેમણે શિક્ષણ છોડ્યું અને અભિનયમાં કારકિર્દી બનાવી અને કરોડપતિ બન્યા.

READ  ઈ-મેમો જલદી ભરી દો! મેમો ન ભરનારા લોકોની યાદી તૈયાર, પોલીસ RTOને મોકલીને કરશે આ કાર્યવાહી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સારા ફિગર માટે અપનાવો સરળ પદ્ધતિઓ! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  વંદે ભારત એક્સપ્રેસ: નવી દિલ્હીથી કટરા માત્ર 8 કલાકમાં પહોંચાડશે, જાણો શું રહેશે ટ્રેનનો સમય અને ભાડું

 

FB Comments